ETV Bharat / city

ગુજરાત ઇન્ડકશન ફર્નેસ એસોસીએશનને સરકાર સમક્ષ રાહત પેકેજની કરી માંગ - રાહત પેકેજ

અમદાવાદ: છેલ્લા કેટલાક મહિનાથી ઓટો સહિતના વિવિધ ઉદ્યોગોમાં મંદીની સ્થિતિને કારણે તેમની કાચા માલની માગમાં નોંધપાત્ર ઘટાડો થતાં ગુજરાત સ્ટીલ ઇન્ડકશન ફર્નેસ ઇન્ડસ્ટ્રી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ઓટો ,ફેબ્રીકેશન ,પતરા ,પાઈપ, tmt વગેરેના ઉત્પાદન માટે અત્યંત જરૂરી કાચા માલ સપ્લાય સ્ટીલ ઇન્ડકસન ફર્મેસ ઈન્ડસ્ટ્રી તરફ થાય છે. પરંતુ ઉપરોક્ત ઉદ્યોગમાં નબળાઈને કારણે કાચા માલની નોંધપાત્ર ઘટી છે, જેની નકારાત્મક અસર હવે જોવા મળી રહી છે.

ગુજરાત ઇન્ડકશન ફર્નેસ એસોસીએશનને સરકાર સમક્ષ રાહત પેકેજની કરી માંગ
author img

By

Published : Sep 4, 2019, 2:50 AM IST

આ અંગે પ્રતિક્રિયા આપતા ઇનમુક હકએ જણાવ્યું હતું કે ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી નબળાઈના માહોલ ચિંતાનું કારણ છે. સમગ્ર ઉદ્યોગ ભારે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ત્યારે સરકાર રાહત પેકેજ સાથે વિવિધ નીતિગત પગલાંની જાહેરાત કરે તેવી તેમને અપેક્ષા છે. ઉદ્યોગ વીજળીના ઊંચા બિલને કારણે જંગી ભારણ અનુભવી રહ્યો છે, ત્યારે સરકારએ દિશામાં સકારાત્મક પગલાં ભરીને ઉદ્યોગની વૃદ્ધિને બળ આપવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરશે તેવી તેમને અપેક્ષા છે.

ગુજરાત ઇન્ડકશન ફર્નેસ એસોસીએશનને સરકાર સમક્ષ રાહત પેકેજની કરી માંગ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્થાનિક સ્તરે નબળી માંગની સ્થિતિમાં ઉદ્યોગની નિકાસ ઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર જરૂરી પગલાં ભરે તે આવશ્યક છે. જેનાથી માલના ભરાવવાની સમસ્યા નહીં રહે તેમજ સ્થાનિક ઉદ્યોગોની આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક માં પર વધારો કરી શકાશે. આ ઉપરાંત ઉદ્યોગોને વધુ સંગઠિત બનાવવા માટે વિશેષ માહિતી તૈયાર કરવાની આવશ્યકતા ઉપર તેમણે ભાર મૂક્યો હતો, એસોસિયેશનના સભ્યોએ એક બેઠક યોજીને ઉદ્યોગ કમિશનરને પોતાની માગણી સાથે આવેદન પણ આપ્યું હતું

Intro:અમદાવાદ

છેલ્લા કેટલાક મહિનાથી ઓટો સહિત ના વિવિધ ઉદ્યોગોમાં મંદીની સ્થિતિને કારણે તેમની કાચા માલની માગમાં નોંધપાત્ર ઘટાડો થતાં ગુજરાત સ્ટીલ ઇન્ડકશન ફર્નેસ ઇન્ડસ્ટ્રી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.ઓટો ,ફેબ્રીકેશન ,પતરા ,પાઈપ, tmt વગેરેના ઉત્પાદન માટે અત્યંત જરૂરી કાચા માલ સપ્લાય સ્ટીલ ઇન્ડકસન ફર્મેસ ઈન્ડસ્ટ્રી તરફ થાય છે .પરંતુ ઉપરોક્ત ઉદ્યોગમાં નબળાઈને કારણે કાચા માલની નોંધપાત્ર ઘટી છે જેની નકારાત્મક અસર હવે જોવા મળી રહી છે..

Body:આ અંગે પ્રતિક્રિયા આપતાં પ્રમુખ ઇનમુક હક ઇરાકીએ જણાવ્યું હતું કે ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી નબળાઈના માહોલ ચિંતાનું કારણ છે સમગ્ર ઉદ્યોગ ભારે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ત્યારે સરકાર રાહત પેકેજ સાથે વિવિધ નીતિગત પગલાંની જાહેરાત કરે તેવી તેમને અપેક્ષા છે. ઉદ્યોગ વીજળીના ઊંચા બિલને કારણે જંગી ભારણ અનુભવી રહ્યો છે, ત્યારે સરકાર એ દિશામાં સકારાત્મક પગલાં ભરીને ઉદ્યોગની વૃદ્ધિને બળ આપવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરશે તેવી તેમને અપેક્ષા છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્થાનિક સ્તરે નબળી માંગની સ્થિતિમાં ઉદ્યોગની નિકાસ ઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર જરૂરી પગલાં ભરે તે આવશ્યક છે જેનાથી માલના ભરાવવાની સમસ્યા નહીં રહે તેમજ સ્થાનિક ઉદ્યોગોની આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક માં પર વધારો કરી શકાશે આ ઉપરાંત ઉદ્યોગોને વધુ સંગઠિત બનાવવા માટે વિશેષ માહિતી તૈયાર કરવાની આવશ્યકતા ઉપર તેમણે ભાર મૂક્યો હતો એસોસિયેશનના સભ્યોએ એક બેઠક યોજીને ઉદ્યોગ કમિશનરને પોતાની માગણી સાથે આવેદન પણ આપ્યું હતું

બાઇટ-ઇનામુલ હક ઈરાકી (પ્રમુખ- ગુજરાત ઈડક્શન ફરનેશ એસોસિએશન)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.