ETV Bharat / city

પોલીસ અધિકારીઓ સામે HCની લાલ આંખ, કહ્યું હુકમનો અનાદર કરશો તો જેલમાં જવા થઈ જજો તૈયાર - gujarat government news today

પોલીસ વિભાગમાંથી અવારનવાર મળતી ફરિયાદોને લઈને ગુજરાત હાઈકોર્ટ અનેક વાર નારાજ જોવા મળે છે. તો હવે એક કેસમાં પોલીસના બેજવાબદારભર્યા વલણ અંગે હાઈકોર્ટે પોલીસ અધિકારીઓ સામે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. gujarat high court, police officials negligence.

પોલીસ અધિકારીઓ સામે HCની લાલ આંખ, કહ્યું હુકમનો અનાદર કરશો તો જેલમાં જવા તૈયાર રહેજો

author img

By

Published : Sep 10, 2022, 9:46 AM IST

અમદાવાદ પોલીસ વિભાગમાંથી અવારનવાર મળતી ફરિયાદોને લઈને હવે ગુજરાત હાઇકોર્ટે (gujarat high court) આકરું વલણ અપનાવ્યું છે. તેમ જ બેદરકાર અને બેજવાબદાર અધિકારીઓ (police officials negligence) સામે કડક પગલાં લેવાની તૈયારી દર્શાવી છે. હુકમના પાલનમાં બેજવાબદારી દાખવનારા પોલીસ અધિકારીઓ સામે હાઈકોર્ટે (gujarat high court) ગુસ્સે થઈને નોધ્યું છે કે, મનાઈ હુકમ હોવા છતા પોલીસના કેટલાક (gujarat police news) અધિકારીઓ નિયમોનું પાલન નથી કરતા. હાઈકોર્ટ સામે આવા 7થી 8 એવા કેસો સામે આવ્યા છે.

હાઈકોર્ટે કરી લાલ આંખ આ સમગ્ર મામલે હાઈકોર્ટે (gujarat high court) સ્પષ્ટ કર્યું છે કે, હમણાંથી 7થી 8 એવા કિસ્સા સામે આવ્યા છે કે, જ્યાં ચાર્જશીટ ફાઈલ કરવા પર હાઇકોર્ટે રોક લગાવી હોય કે આગળની પ્રોસેડિંગ ઉપર રોક લગાવી હોય કે મનાઈ હુકમ જાહેર કર્યો હોવા છતાં પણ પોલીસ અધિકારીઓ ચાર્જશીટ ફાઈલ કરે છે અને કોર્ટના હુકમનો અનાદર (police officials negligence)કરે છે.

હાઈકોર્ટના હુકમનું પાલન કરવું પોલીસની ફરજમાં આવે છે ગુજરાત હાઈકોર્ટે ટકોર (gujarat high court) કરતા કહ્યું હતું કે, મહિલા પોલીસ અધિકારી હોય કે, અન્ય કોઈ પણ અધિકારી હોય. જો તેમણે હાઈકોર્ટના હુકમનું પાલન કરવું તે પોલીસ અધિકારીઓની ફરજમાં આવે છે.

પોલીસ અધિકારીઓને જેલભેગા કરી દેવાશે હાઇકોર્ટે આકરું વલણ દાખવતા રાજ્ય સરકારને કહ્યું હતું કે, જો કોઈ પણ પોલીસ અધિકારી હાઈકોર્ટના હુકમનો અનાદર કરશે તો તેમને જેલભેગા કરવામાં આવશે.

સરકાર શું પગલા લે તેના પર સૌની નજર મહત્વનું છે કે, આ જે કેસ કોર્ટ સમક્ષ (gujarat high court) આવ્યો છે. તેમાં સરકારને 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેમ આખી ઈન્કવાયરી કંડક્ટ કરીને પગલાં લેવામાં આવે એવો હાઈકોર્ટે હુકમ કર્યો છે. સાથે જ હાકોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે, આદેશનું પાલન ન કરનારા અધિકારી સામે પગલાં લેવામાં આવે. તો હવે આ સમગ્ર મામલે આગામી સમયમાં સરકાર શું પગલાં લે છે અને જો સમયસર (gujarat government news today) પગલાં લેવામાં ન આવે તો હાઈકોર્ટ (gujarat high court) શું હુકમ કરે છે તે જોવું મહત્વનું બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.