ETV Bharat / city

ગુજરાતના 50 હજાર ખેડૂતો માટે કરી જાહેરાત, લોન અને વ્યાજની 75 ટકા રકમ માફ કરવાની ઘોષણા

ખેતી બેંક માંથી લોન લીધી હોય તેવા 50 હજાર ખેડૂતોને ચુકવવાનું વ્યાજ અને લોનની (Gujarat farmers' loans and interest forgiven 75%) કુલ રકમમાંથી 75 ટકા માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને ભરવાની થતી કુલ રકમમાંથી 25% રકમ ભરતા જ તેઓને નવુ ધિરાણ મળશે.

ગુજરાતના 50 હજાર ખેડૂતોની લોન અને વ્યાજની 75 ટકા રકમ માફ કરવાની ઘોષણા

author img

By

Published : Feb 3, 2022, 7:22 AM IST

અમદાવાદ: બેંકના ડિરેક્ટરોએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં રાજ્ય સરકાર અને પાર્ટીમાંથી આ મુદ્દે રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ કરવામાં આવી હતી. રજુઆત સફળ થતા આ ખેડૂતોને ભરવાની થતી રકમના 75 ટકા (Gujarat farmers' loans and interest forgiven 75%) જેટલી રકમ માફ કરવામાં આવી છે.

ગુજરાતના 50 હજાર ખેડૂતોની લોન અને વ્યાજની 75 ટકા રકમ માફ કરવાની ઘોષણા

આ પણ વાંચો: ગીરસોમનાથ: 11 મહિલા સ્વસહાય જૂથને 11 લાખનું ધિરાણ અપાયું

ખેડૂતોની 20 વર્ષથી વધુની લોન બાકી હતી

ખેતી બેંક દ્વારા ખેડૂતોને ધિરાણ ઉપર 14-18 ટકા જેટલું વાર્ષિક વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું. આવા 50 હજાર ખેડૂતોએ લોન લીધી હતી. જેમાના કેટલાય ખેડૂતોની 20 વર્ષથી વધુની લોન બાકી હતી. જેનું વ્યાજ મુદ્દલ કરતા વધુ હતું. આવી કુલ રકમ 150 કરોડ જેટલી થવા જતી હતી. ખેતી બેંકના ડિરેકટર જણાવ્યું હતું કે, જે ખેડૂત લોન ભરી શકતા નહોતા અને તેઓ નવી લોન લઈ શકતા નહોતા, પરંતુ હવે તેમને ભરવાની થતી કુલ રકમમાંથી 25% રકમ ભરતા જ તેઓને નવુ ધિરાણ મળશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર, ઉદ્ઘવ સરકાર કરશે 2 લાખ સુધીની લોન માફ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.