ETV Bharat / city

Gujarat Corona Update: આજે પણ ગુજરાતમાં કોરોનાના કેસ 20,000ની ઉપર - અમદાવાદમાં કોરોના

ગુજરાતમાં આજે 21,225 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજદિન સુધી 10,215 જેટલા મૃત્યુ નોંધાયા છે.

Gujarat Corona Update: આજે પણ ગુજરાતમાં કોરોનાના કેસ 20 હજારની ઉપર

author img

By

Published : Jan 21, 2022, 8:58 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના(Gujarat Corona Update)એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા, ત્યારે જાન્યુઆરીની 21 તારીખે સમગ્ર રાજ્યમાં 21,225 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron case in Gujarat)નો એક પણ કેસ નોંધાયો નથી.

અમદાવાદમાં કોરોના બેકાબુ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતા રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 8627 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે 3,081 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ પણ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 08 જેટલા નોંધાયા છે. સુરત શહેરમાં 2124, વડોદરા શહેરમાં 2432 અને રાજકોટમાં 1502 કેસ નોંધાયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

રાજ્યમાં આજે રસીકરણ

આજે રાજ્યમાં કુલ 2,10,600 નાગરિકોને વેક્સિન (Gujarat vaccination) આપવામાં આવી છે, અત્યાર સુધીમાં 09,60,29,803 ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. રિકવરી રેટ પણ ઘટીને 87.58 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 08,95,730 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ (Gujarat health department) તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,16,843 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 172 વેન્ટિલેટર પર અને 1,16,671 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,215 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.

આ પણ વાંચો:

વાહ... વૈજ્ઞાનિકોએ મિનિટોમાં કોવિડને શોધી કાઢવાની ટેકનિક વિકસાવી

ઓમિક્રોન સાથે લાંબા સમય સુધી કોવિડ ઓછું રહેવાનું કોઈ કારણ નથી: નિષ્ણાતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.