ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 71 પોઝિટિવ કેસ નોંધાયા, સૌથી વધુ જામનગરમાં 15 કેસ - ગુજરાતમાં પોઝિટિવ કેસ

ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કેસો (Gujarat Corona Update)માં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે, સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 પોઝિટિવ કેસ નોંધાયા છે. 10,098 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,17,455 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.73 ટકા સુધી પહોંચ્યો છે.

Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 71 પોઝિટિવ કેસ નોંધાયા, સૌથી વધુ જામનગરમાં 15 કેસ

author img

By

Published : Dec 11, 2021, 10:02 PM IST

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 પોઝિટિવ કેસ
  • 27 દર્દીઓએ કોરોનાને માત આપી
  • અમદાવાદમાં 10, જામનગર 15, સુરત 11

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કેસો (Gujarat Corona Update)માં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે, ત્યારે ડિસેમ્બર માસની 11 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 6 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, જામનગરમાં કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી 8 જિલ્લામાં કચ્છ, નવસારી, મહેસાણા, દ્વારકા, વલસાડ, આણંદ, અમદાવાદ અને વડોદરા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ (corona positive cases in gujarat) નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આજે 4,15,546 નાગરીકોને વેક્સિન અપાઈ

આજ રોજ 11 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કુલ 4,15,546 નાગરિકોને વેક્સિન (corona vaccination in gujarat) આપવામાં આવી છે, 18 વર્ષથી વધુ વયના 34,564 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. 2,70,703 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 8,52,12,332 નાગરિકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 524

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ (health department gujarat) તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 524 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 08 વેન્ટિલેટર પર અને 416 દર્દીઓ સ્ટેબલ છે. અને 10,098 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,17,455 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ (recovery rate in gujarat) 98.73 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: જો થર્ડ વેવ આવે તો બાળકો સંક્રમિત થઈ શકે છે: ચાઈલ્ડ સ્પેશિયાલીસ્ટ

આ પણ વાંચો: Omicron In India: સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી- 59 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, નિયમોનું પાલન કરવું જરૂરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.