ETV Bharat / city

LIVE CORONA UPDATE: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,097 પોઝિટિવ કેસ નોંધાયા

LIVE CORONA UPDATE: ગુજરાતમાં કોરોનાનો હાહાકાર

author img

By

Published : Apr 24, 2021, 7:06 AM IST

Updated : Apr 24, 2021, 8:12 PM IST

20:08 April 24

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,097 પોઝિટિવ કેસ નોંધાયા

6,479 દર્દીઓએ કોરોનાને માત આપી

છેલ્લા 24 કલાકમાં 152 દર્દીઓના મોત નિપજ્યા

સૌથી વધુ મોત અમદાવાદ અને સુરતમાં 25 દર્દીના મોત નોંધાયા

સોથી વધુ કેસ ક્યા નોંધાયા

  • અમદાવાદ - 5,617 
  • સુરત - 2,321
  • રાજકોટ - 462 
  • વડોદરા - 523

20:08 April 24

ભાવનગર શહેરમાં 172 કેસ તો સ્વસ્થ 78 થયા તો 4 મૃત્યુ

જિલ્લામાં 138 કેસ આવ્યા તો સ્વસ્થ 00 રહ્યા તો મૃત્યુ 4

શહેર જિલ્લાના મળીને કુલ આજના 310 કેસ નોંધાયા

19:04 April 24

મહેસાણા જિલ્લામાં આજે 312 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

આજે 97 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

કુલ એક્ટિવ કેસની સંખ્યા 4,591 થઈ

18:41 April 24

હરિદ્વારથી અમદાવાદ આવેલી યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેનના 128 પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાયો

એકપણ પ્રવાસી કોરોનાથી સંક્રમિત નહીં

18:41 April 24

નવસારી જિલ્લામાં આજે 116 લોકો કોરોના સંક્રમિત થયા

નવસારીમાં સતત બીજા દિવસે કોરોનાસ 100ને પાર

જિલ્લામાં આજે 116 લોકો કોરોના સંક્રમિત થયા

જેની સાથે જિલ્લામાં 748 એક્ટિવ કોરોનાના દર્દીઓ નોંધાયા

આજે 68 દર્દીઓએ કોરોનાને હરાવતા અપાઈ રજા

જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે વધુ એક મોત નોંધાયું

18:16 April 24

જામનગર જિલ્લામાં આજે 639 પોઝિટિવ કેસ નોંધાયા

શહેરમાં 371 અને ગ્રામ્યમાં 268 પોઝિટિવ કેસ

કોવિડ હોસ્પિટલમાં 12 કોરોના દર્દીઓના નિપજ્યા મોત

18:15 April 24

પંચમહાલ જિલ્લામાં આજે 107 પોઝિટિવ કેસ નોંધાયા

આજે કુલ 106 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

જિલ્લામાં કુલ 747 એક્ટિવ કેસ

18:14 April 24

મહીસાગર જિલ્લામાં આજે 79 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં આજે 55 દર્દી સાજા થયા

જિલ્લામાં અત્યાર સુધીમાં 2,875 દર્દીઓ સાજા થઇ સ્વગૃહે પરત ફર્યા

અત્યાર સુધી કોરોનાના કુલ 3,602 પોઝિટિવ કેસ

હાલ  675 દર્દીઓ સારવાર હેઠળ

જિલ્લામાં અત્યાર સુધીમાં 1,88,537ના રિપોર્ટ નેગેટિવ

18:14 April 24

જામનગર શહેરમાં 371 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ચાર વ્યકિતના મોત

16:53 April 24

કડી ભાગ્યોદય હોસ્પિટલમાં ઓક્સિજનની ઉણપ સર્જાઈ

મહેસાણા - કડી ભાગ્યોદય હોસ્પિટલમાં ઓક્સિજનની ઉણપ સર્જાઈ

ઓક્સિજનની વ્યવસ્થા અટવાતા દર્દીઓને દાખલ કરવા પર રોક લગાવાઈ

હોસ્પિટલ દ્વારા પત્ર જાહેર કરીને દર્દીઓને એડમિટ થવા પર રોક લગાવાઈ

80 ટકાથી ઓછૂં ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓનો હાથ નહીં પકડે કડી ભાગ્યોદય હોસ્પિટલ

70 વર્ષથી ઉપરના દર્દીઓનો હાથ નહીં પકડે કડી ભાગ્યોદય હોસ્પિટલ

મહેસાણા જિલ્લામાં ઓક્સિજનના અભાવે બીજી હોસ્પિટલે સારવાર કરવામાંથી હાથ અદ્ધર કર્યા

16:52 April 24

જામનગર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવસી આહીરનું કોરોના સંક્રમણને કારણે મોત

જામનગર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવસી આહીરનું કોરોનાથી મોત

16:52 April 24

રાજ્યના આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કોરોના પોઝિટિવ

ગાંધીનગર - રાજ્યના આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કોરોના પોઝિટિવ

આજે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે કાર્યક્રમમાં હાજર હતા

UN મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા

આ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે

13:55 April 24

ખેડાના કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આજે અને આવતીકાલે સંપૂર્ણ બંધ રેહશે

  • ખેડાના કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આજે અને આવતીકાલે સંપૂર્ણ બંધ રેહશે
  • કોરોના સંક્ર્મણ ન વધે તે માટે થઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
  • કપડવંજમા દિવસે ને દિવસે કોરોના કેસ નો વધારો થઈ રહ્યો છે તેમાટે નિર્ણય લેવામાં આવ્યો
  • કપડવંજ તાલુકાના આજુબાજુ ના ખેડૂતો માલ વેચવા આવી શકશે નહી
  • કપડવંજ તાલુકાના વેપારી પણ માલ લેવા આવી શકશે નહી
  • કપડવંજ APMCના ચેરમેન એ લીધો આ મહત્વનો નિર્ણય

12:29 April 24

હિમતનગર સિવિલ બહાર બીજા દિવસે 108ની લાગી લાઈનો

  • હિમતનગર સિવિલ બહાર બીજા દિવસે 108ની લાગી લાઈનો
  • હિમતનગર સિવિલમાં બેડ ના અભાવે લાગી 108ની લાઈનો
  • સતત ખડે પગે રહેતા 108ના કર્મચારીઓ વાનમાં આપે છે સારવાર
  • 18થી 30 કલાક સુધી 108માં દર્દીઓને સારવાર આપવી પડી રહી છે
  • અરવલ્લી-સાબરકાંઠાના દર્દીઓને 108માં હિમતનગર સિવિલમાં લાવવામાં આવે છે

11:23 April 24

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા નવા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આપ્યા નિવેદન
  • કોવિડ હોસ્પિટલમા 200 થી વધુ દર્દીઓ સારવાર લઈ શકે તેવું આયોજન
  • હાલ 66 દર્દી કોલવડા હોસ્પિટલમાં છે
  • 280 લીટર ઓક્સિજનની રિકવાયરમેન્ટ પુરી કરશે
  • આજે કોલવડાની હોસ્પિટલમાં નવા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું છે
  • પ્રતિ મીનીત 280 લીટર ઓક્સિજન પ્રાપ્ત થશે
  • મોટા ગેસ સીલેન્ડર પણ અવેજી માં રાખ્યા છે
  • બીજી લહેરને પણ પરાસ્ત કરીશું
  • રાજ્ય સરકારે કોવિડ સામે મજબૂતી થી લડાઈ આદરી છે
  • નવા 11 પ્લાન્ટ નાખવામાં આવશે
  • ટુક સમયમાં 1200 બેડ ની હોસ્પિટલ ગાંધીનગર હેલિપેડ શરૂ કરવામાં આવશે
  • 1200 બેડ માંથી 600 બેડ ICUના હશે
  • DRDOઅને ટાટાના સહયોગથી હેલિપેડ ગાંધીનગર ખાતે 1200 બેડની હોસ્પિટલ બનશે

11:22 April 24

ગાંધીનગરમાં સરકારી કચેરીમાં 50 ટકા સ્ટાફ સાથે કામગિરી

  • હવેથી દિવ્યાંગ અને સગર્ભાને કચેરીમાં નહિ બોલાવવા હુકમ
  • 30 એપ્રિલ સુધી હાલના તબક્કે આ નિયમ લાગુ રહેશે
  • સરકાર હસ્તકની આવશ્યક સેવાઓ સાથે સંકળાઈ ના હોય તેવી કચેરી માટે નિયમ લાગુ રહેશે

11:18 April 24

ગાંધીનગરમાં બેકાબુ કોરોના વચ્ચે પુર્વ મેયરનો પત્ર, શહેરીજનોને સ્વૈચ્છિક લોકડાઉન કરવા અપીલ કરી

  • 24 એપ્રિલથી 2મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવા અપીલ કરી
  • તમામ સ્વૈચ્છિક સંસ્થા, સામાજીક સંસ્થા, વસાહત મંડળ, વેપારી મંડળ અને ધાર્મિક સંસ્થાઓને સહકાર આપવા અપીલ કરી
  • માણસા ખાતે શરૂ કરાયેલું નમો કોવિડ સેન્ટર 96 કલાકમાં જ બંધ કરાયું
  • ઓક્સિજનની અછત ઊભી થતાં બંધ કરાયું સેન્ટર
  • સેન્ટરમાં ઓક્સિજન દ્વારા કોવિડની સારવાર લઈ રહેલાં 39 દર્દીઓને શીફટ કરાયાં
  • તમામ દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને કોલવડા સરકાર હોસ્પિટલ ખાતે શીફ્ટ કરાયાં
  • ભાજપના નેતા અને પુર્વ ધારાસભ્ય અમિત ચૌધરીએ શરૂ કર્યું હતું નમો કોવિડ સેન્ટર

07:07 April 24

જામનગર કોવિડ હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સની લાંબી લાઈનો

  • જામનગર કોવિડ હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સની લાંબી લાઈનો
  • રીક્ષા અને કારમાં પણ દર્દીઓને કોવિડ હોસ્પિટલ બહાર આપવામાં આવી રહી છે સારવાર
  • 50થી વધુ એમ્બ્યુલન્સમાં કોવિડ દર્દીઓને આપાઈ રહી છે સારવાર

06:52 April 24

LIVE CORONA UPDATE: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 152 કોરોના દર્દીઓના મોત નિરજ્યા

  • 5,618 દર્દીઓએ કોરોનાને માત આપી હતી
  • છેલ્લા 24 કલાકમાં 142 દર્દીઓના મોત નિપજ્યા હતા
  • સૌથી વધુ મોત અમદાવાદ શહેરમાં 21 દર્દીના મોત નોંધાયા
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 13,804 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • રાજ્યમાં શુક્રવારે કુલ 1,42,558 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું

Last Updated : Apr 24, 2021, 8:12 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.