ETV Bharat / city

રાજ્યમાં આજે 7,410 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - gujarat corona virus

ગુજરાતમાં કોરોનાની સ્થિતી
ગુજરાતમાં કોરોનાની સ્થિતી
author img

By

Published : Apr 14, 2021, 6:32 AM IST

Updated : Apr 14, 2021, 10:18 PM IST

22:16 April 14

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ થયા કોરોના સંક્રમિત

સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

22:16 April 14

કચ્છમાં આજે કુલ નવા 68 પોઝિટિવ કેસ નોંધાયા

કુલ હાલમાં એક્ટીવ પોઝીટીવ કેસો: 491

આજ સુધી સાજા થઈ રજા આપેલ કેસો: 4990

આજે મૃત્યુ પામેલ કેસો : 03

આજ સુધી કુલ મૃત્યુ પામેલ કેસો: 95

આજ સુધી નોંધાયેલ કુલ પોઝિટિવ કેસો: 5593

20:43 April 14

બોટાદ જિલ્લામાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

બોટાદ  જિલ્લામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ

24 કલાકમાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

શહેર તેમજ ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ખતરારૂપ બન્યું

20:01 April 14

રાજ્યમાં આજે 7,410 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

આજે કુલ 2,642 દર્દીઓ સાજા થયા 

કુલ ડિસ્ચાર્જ 3,23,371 

રિકવરી રેટ - 87.96 ટકા

રાજ્યમાાં આજે કુલ 1,66,698 લોકોનું વેક્સિનેશન કરાયું 

19:39 April 14

ભાવનગર - પાલીતાણામાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

પાલીતાણાના સમસ્ત ગામ લોકો, નગરપાલિકા, વેપારીઓ, પોલીસ ખાતું તમામ લોકોએ બેઠક યોજી લીધો નિર્ણય

16 એપ્રિલથી 18 એપ્રિલ સુધી રહેશે લોકડાઉન

19:06 April 14

મહીસાગર કોરોના અપડેટ - આજે 55 પોઝિટિવ કેસ નોંધાયા

મહીસાગર કોરોના અપડેટ

આજે નોંધાયેલા કેસ -55

આજના ડિસ્ચાર્જ - 20

કુલ એક્ટિવ કેસ - 402

કુલ પોઝિટિવ કેસ - 2,925

કુલ ડિસ્ચાર્જ - 2,474

19:04 April 14

પંચમહાલમાં 56 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પંચમહાલ કોરોના અપડેટ

આજે 56 પોઝિટિવ કેસ નોંધાયા

19:02 April 14

108નું ટેલિફોનિક વેઈટિંગ ખૂબ લાબું

અમદાવાદ - 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને શા માટે શારદાબેન હોસ્પિટલ, SVPમાં દાખલ કરાતા નથી

અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય ડૉકટર વસંત પટેલએ ઉઠાવ્યા સવાલ

108નું ટેલિફોનિક વેઈટિંગ ખૂબ લાબું

108 એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દી દાખલ થાય તેવો આગ્રહ કેમ રાખવામાં આવે છે?

આ પ્રકારના નિયમ અને કાયદા બનાવવા પાછળનું તથ્ય શુ?

દર્દીનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ?

આવા અન્યાય ભર્યા નિયમો બનાવનારા અધિકારીઓને આ સેવામાંથી મૂક્ત કરવા કરી સરકારને અપીલ

19:02 April 14

જામનગર જિલ્લામાં 108 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર કોરોના અપડેટ

આજે જામનગર જિલ્લામાં 108 પોઝિટિવ કેસ નોંધાયા

શહેરમાં 189 અને ગ્રામ્યમાં 119 કેસ

18:33 April 14

મહેસાણા જિલ્લામાં આજે 131 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

61 શહેરી અને 70 ગ્રામ્ય વિસ્તારમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યા

ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે

કુલ એક્ટિવ કેસ - 1377

1303 સેમ્પલ લેવામાં આવ્યા, તમામ પેન્ડિંગ

મહેસાણા શહેરમાં 22 અને વિસનગરમાં 19 કેસ નોંધાયા

18:17 April 14

પાલનપુર સિવિલમાં કોરોના આઇસોલેશન વૉર્ડ બહાર પાર્કિંગ એરિયામાં જ દર્દીનું મોત

બનાસ મેડિકલ કોલેજ સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી

એક કલાક સુધી કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલ બહાર ગાડીમાં

હોસ્પિટલના સંચાલકોએ દર્દીને દાખલ કર્યો નહીં

તેમજ એક કલાક સુધી દર્દીને કોઈ ચકાસવા પણ આવ્યું નહીં 

આખરે હોસ્પિટલના પ્રાંગણમાં જ વાન માં દર્દીએ જીવ ગુમાવ્યો

પાલનપુરમાં કોરોના દર્દીઓ ના વરવા દ્રશ્યો

જિલ્લામાં કોરોના સંક્રમણ ની પરિસ્થિતિ બગડી

વહીવટી તંત્ર દર્દીઓની સારવાર મામલે નિષ્ફળ

સિવિલમાં કોરોના આઇસોલેશન વૉર્ડ બહાર પાર્કિંગ એરિયામાં જ દર્દીનું મોત

18:14 April 14

કોરોના કાળમાં અમદાવાદની બદતર સ્થિતિ

કોરોના કાળમાં અમદાવાદની બદતર સ્થિતિ

સ્મશાન ગૃહોમાં કોરોના મૃતકોના અગ્નિદાહ માટે વેઇટિંગ

થલતેજના સ્મશાનમાં 7 - 8 બોડીનું વેઇટિંગ

બપોરે 12 કલાકે આવેલી બોડીનો સાંજે 04 કલાકે અંતિમદાહ

વાડજ અને દુધેશ્વર સ્મશાન ગૃહમાં 02 બોડીનું વેઇટિંગ

અત્યાર સુધી કોરોના મૃતદેહોને CNG ભઠ્ઠીમાં અંતિમદાહ આપતા હતા

હવે તંત્રએ લાકડામાં અંતિમદાહની આપી મંજૂરી

સ્મશાન ગૃહની બહાર ડેડબોડી વાનની લાઈન

17:26 April 14

અમદાવાદ મેડિકલ એસોસિએશનનો મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

રાજ્યમાં ઓક્સિજનની કમી હોવાનો પત્રમાં ઉલ્લેખ

100 ટકા મેન્યુફેક્ચરિંગ ઓક્સિજન હોસ્પિટલમાં આપવાની માગ

રાજ્ય સરકારે 60 ટકા ઓક્સિજન જથ્થો રિઝર્વ રાખ્યો છે

ઓક્સિજન નહીં મળવાથી દર્દીઓના થઈ શકે છે મોત

ડૉકટર્સ અને દર્દીઓના પરિવારજનો વચ્ચે થાય છે મારામારી

15:30 April 14

સુરેન્દ્રનગર જિલ્લામાં રેમડેસીવીર ઈજેકશન લેવા પણ દર્દીના પરિવારજનોની લાંબી કતાર લાગી

સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાં કોરાના‌ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી

કોવિડ હોસ્પિટલમાં બેડ ફુલ થઈ જતાં દર્દીઓને હોસ્પિટલના હોલમાં નીચે સુવડાવી સારવાર લેવાનો વારો આવ્યો

રેમડેસીવીર ઈજેકશન લેવા પણ દર્દીના પરિવારજનોની લાંબી કતાર લાગી

કોરોના વાઇરસના વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ સામે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પૂરતી આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી ન પાડતા રોષ

જિલ્લામા કોરોના પોઝિટિવ દર્દીઓને મુખ્ય સરકારી હોસ્પિટલમાં યોગ્ય રીતે સારવાર ન મળતાં સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી

15:29 April 14

પાટણ - રાધનપુર APMC માર્કેટયાર્ડ 21 એપ્રિલ સુધી બંધ

કોરોના કેસ વધતાં રાધનપુર માર્કેટ યાર્ડનો મહત્વનો નિર્ણય

14 એપ્રિલથી આગામી 21 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ રહેશે બંધ

આઠ દિવસ માટે રાધનપુર માર્કેટ યાર્ડ  સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય

15:28 April 14

સરકાર હેઠળ MoU થયેલી ગાંધીનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાશે રેમેડેસીવિર ઇન્જેક્શન

18માંથી 8 ક્રિટિકલ પેશન્ટને મળશે ઇન્જેક્શન

પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે સરકારને કરી રજૂઆત

કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાશે તેવું તેમને જણાવ્યું

જેમની હાલત ગંભીર છે અને જરૂરિયાત છે તેમની યાદી જાહેર કરાશે

15:27 April 14

રાજકોટમાં આજે બપોરે સુધીમાં 302 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા

15:25 April 14

GSEB ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અંગે કોઈ નિર્ણય નહીં

ગાંધીનગર - CBSE બોર્ડની ધો 10ની પરીક્ષા કરાઇ રદ્દ

CBSE ધોરણ 12ની પરીક્ષા મુલતવી રાખવાનો આદેશ

મંગળવારના રોજ મુખ્યપ્રધાને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સેફ્ટી સાથે લેવાશે તેવું સૂચન કર્યું હતું.

14:34 April 14

ગુજરાત સરકાર : ઇન્જેક્શન માટે પૂરતી વ્યવસ્થા

ગુજરાત સરકારે કહ્યું, ઇન્જેક્શન માટે પૂરતી વ્યવસ્થા

રાજ્યમાં રોજના આશરે 25 હજાર આવા ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ભરતી થયેલા અને ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

ભાજપા શાસિત રાજ્યોને ગુજરાતમાંથી રેમડીસીવીર ઇન્જેક્શન મોકલવામાં આવશે, તેવા મીડિયા અહેવાલો બિલકુલ પાયા વિહોણો ગણાવ્યો

14:22 April 14

રાજ્યમાં રોજના આશરે 25 હજાર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવીડ હોસ્પિટલોમાં ભરતી થયેલા દર્દીઓને આપવામાં આવી રહ્યા છે

ભાજપા શાસિત રાજ્યોને ગુજરાતમાંથી રેમડીસિવિર ઇન્જેક્શન મોકલવામાં આવશે, આ મીડિયા અહેવાલને પાયા વિનાનો ગણાવ્યો

13:11 April 14

રાજકોટમાં કોરોના વિસ્ફોટ

  • રાજકોટમાં આજે બુધવારે બપોર સુધીમાં 302 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા

13:08 April 14

અમદાવાદ મનપાએ લીધો મહત્વનો નિર્ણય

કોરોનાની સ્થિતી વધુ વણસતા મનપા કમિશ્નરનું ફરમાન

મનપા સંચાલિત વી.એસ, શારદા અને, એલ. જી. હોસ્પિટલને સંપૂર્ણ પણે કોવિડ 19 હોસ્પિટલમાં બદલાવાઈ

12:32 April 14

ગાંધીનગર મુખ્યપ્રધાનની સંતસમાજ સાથે બેઠક

  • કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે મુખ્યપ્રધાન આજે બુધવારે સંતસમાજ સાથે ચર્ચા કરશે
  • બુધવારે સાંજે 4 વાગ્યે વાર યોજશે
  • પરિસ્થિતિને અનુરૂપ સરકાર, સમાજ અને સંતો એકરૂપ થઈ કાર્ય કરે તે માટે સંવાદ સેતુ યોજાશે

11:04 April 14

  • રાજકોટના ગૌરીદળ ગામે સ્વૈચ્છિક લોકડાઊન કરવામાં આવશે
  • આગામી 16થી 21 તારીખ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે
  • કોઈ પણ ગ્રામજન દુકાન ખોલશે તો તેની પાસેથી રૂપિયાનો 1000 દંડ વસુલાશે

11:00 April 14

રાજકોટમાં ઓક્સિજનના વપરાશમાં થયો વધારો

રાજકોટની 108 સેવામાં ઓક્સિજનના વપરાશમાં થયો વધારો

રોજની 2 બોટલ 108માં થાય છે ખાલી

10:30 April 14

રાજકોટ સિવિલમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો કાળો કારોબાર

  • કોરોના દર્દીના સગાને રેમડેસિવિર ઇન્જેક્શન આપવા પડે તેવુ કહી પૈસા પડાવવાનો ખેલ પકડાયો
  • સગાએ દર્દી સાથે વાત કરતા ફૂટ્યો ભાંડો
  • પ્રદ્યુમન પોલીસે તપાસ હાથ ધરતા સિક્યુરિટી સુપરવાઇઝર હોવાનુ કહેનારા મયુર નામનો શખ્સ ઝડપાયો
  • પોલીસની પૂછપરછમાં ભાજપના કાર્યકર સંજય ગોસ્વામીનું નામ ખૂલ્યું

08:51 April 14

રાજકોટમાં કોરોનાનો હાહાકાર

  • દરરોજ આંકડાઓ સર્જી રહ્યા છે નવો રેકોર્ડ
  • બુધવારે છેલ્લા 24 કલાકમાં 55 પોઝિટિવ દર્દીઓના મોત થયા
  • રાજકોટમાં છેલ્લા 4 દિવસમાં 201 દર્દીઓના મોત નિપજ્યાં

07:00 April 14

મુખ્યપ્રધાન રુપાણીએ સંક્રમિત દર્દીઓના હાલચાલ પૂછ્યા

  • અમદાવાદ, રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને કોરોના સંક્રમિત દર્દીઓ સાથે મુખ્યપ્રધાને વીડિયો કોન્ફરન્સ કરી અને હાલચાલ પૂછ્યા હતા.

06:41 April 14

મહેસાણામાં કોરોનાની સ્થિતી

  • મહેસાણા જિલ્લામાં નવા 7 કોવિડ કેર સેન્ટર ફાળવવામાં આવ્યા
  • મહેસાણા જિલ્લામાં 1,300થી વધુ બેડ વધારાયા

06:40 April 14

સુરતમાં શહેરમાં 1,264 નવા કેસ

સુરતમાં મંગળવારે કોરોનાના નવા 1264 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે, 22 લોકોના મોત થયા

06:19 April 14

  • રાજ્યમાં મંગળવારે છેલ્લા 24 કલાકમાં કુલ 6,690 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 2,251 પોઝિટિવ કેસ સામે આવ્યા
  • અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 23 દર્દીના મોત થયા

Last Updated : Apr 14, 2021, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.