- ભાવનગરના કોળિયાકના દરિયામાં ડૂબી જતાં ત્રણના મોત
- શહેરના ઘોઘારોડ લીંબડીયું વિસ્તારના યુવાનો ભાદરવી સ્નાન માટે ગયા હતા
- 6 મિત્રો નિષ્કલંકના દરિયામાં નાહવા પડ્યા હતા
- દરિયાના પાણીમાં ભારે કરંટના કારણે તમામ યુવાનો ડૂબ્યા
- ત્રણ યુવાનોનો આબાદ બચાવ
- બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે એકની શોધખોળ ચાલુ
- આમ આજે આધેડ અને યુવાન સહિત કુલ 3 લોકોના ડૂબી જતાં મોત નીપજ્યા
ભાવનગરના કોળિયાકના દરિયામાં ડૂબી જતાં ત્રણના મોત - undefined
![ભાવનગરના કોળિયાકના દરિયામાં ડૂબી જતાં ત્રણના મોત વડાપ્રધાન મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16213989-676-16213989-1661598498981.jpg?imwidth=3840)
20:52 August 27
ભાવનગરના કોળિયાકના દરિયામાં ડૂબી જતાં ત્રણના મોત
18:54 August 27
ખાદી ઉત્સવ કરીને સ્વતંત્રતા સેનાનીઓને એક ઉપહાર આપ્યો
- ખાદી મહોત્સવમા PM મોદીનુ સંબોધન
- સાબરમતીનો કિનારો ધન્ય થઇ ગયોઃ PM
- આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા
- 7500 બહેનોએ ચરખા કાંત્યો છે
- આજે નવો ઇતિહાસ રચાયો છે
- મારુ સૌભાગ્ય છે કે મને ચરખા પર બેસવાનું સૌભાગ્ય મળ્યું
- મારા માટે આ ભાવુક પળ હતી
- મને મારૂ બાળપણ યાદ આવી ગયું
- મારા ઘરમાં માતા ચરખો કાંતતી હતી
- આજે આ દ્રશ્ય ફરીથી મારી આંખ સામે આવી ગયું
- ચરખો આઝાદીનું પ્રતિક છે
- આજે આઝાદીનો અહેસાસ મને થઇ રહ્યો છે
- ખાદી ઉત્સવ કરીને સ્વતંત્રતા સેનાનીઓને એક ઉપહાર આપ્યો
- ખાદી ગ્રામો ઉદ્યોગની નવી બિલ્ડિંગનું લોકાર્પણ થયું
- સાબરમતી નદી પર બનેલ અટલ બ્રીજનું લોકાર્પણ કર્યું
- અમદાવાદ અને ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવું છું
- ગુજરાત આજે એક નવા પડાવ પર આવી પહોચ્યું છે
- અટલ બ્રીજ ડિઝાઇનમાં પતંગ મહોત્સવનું ધ્યાન રખાયું છે
- ગાંધીનગર અને ગુજરાતે અટલજીને સ્નેહ આપ્યો છે
- 1996માં અટલજીએ રેકોર્ડ જીત મેળવી હતી
- અટલ બ્રીજ લોકો તરફથી ભાવભીની શ્રદ્વાંજલિ છે
- દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ મનાવ્યો
- ગુજરાતમાં દરેક ઘરે તિરંગાને લઇ ઉમંગ જોવા મળ્યા
- મન પણ તિરંગો, તન પણ તિરંગો
- તિરંગા રેલીમાં રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ જોવા મળ્યો
- ખાદી ઉત્સવમાં પણ આજે આ ઉત્સાહ જોવા મળ્યો છે
- ખાદીનો એક દોર આઝાદીની લડાઇની તાકાત બન્યો
- ખાદી ફરીથી વિકસિત ભારતના સ્વપ્ન પૂર્ણ કરનાર પ્રેરણાસ્ત્રોત બનશે
- આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પૂર્ણ થઇ રહ્યું છે
- 15 ઓગસ્ટે મે પંચ પ્રાણોની વાત કરી હતી
- આજે સાબરમતીના તટે પંચ પ્રાણોને ફરીથી યાદ કરૂ છુ
- ગુલામીના માનસિકતાથી સંપૂર્ણપણે ત્યાગ
- વિરાસત પર ગર્વ
- રાષ્ટ્રની એક્તા વધારવા પૂરજોશ પ્રયાસ
18:51 August 27
ગુજરાત ખાદીને લઈ નવો રસ્તો બન્યુ છે
- ભારતના ટોપના ફેશન બ્રાન્ડ ખાદી જોડે જોડાવા આવી રહ્યા છે
- ખાદીના વેચાણમાં ખુબ જ વધારો થયો
- ખાદીના વેચાણમાં વધારો થવાથી ગામમાં લોકોને રોજગારી મળી છે
- ખાદીથી પોણા બે કરોડ રોજગાર મળ્યો છે
- ગુજરાતમાં ગ્રીન ખાદીનું અભિયાન પણ શરૂ છે
- ગુજરાત ખાદીને લઈ નવો રસ્તો બન્યુ છે
18:41 August 27
દેશની આઝાદી માટે ચરખો લોકો વચ્ચે પહોંચ્યો હતો
- દેશની આઝાદી માટે ચરખો લોકો વચ્ચે પહોંચ્યો હતો
- લોકો ખાદી ઉત્સવનો અનુભવ કરી રહ્યા છે
- આપના સ્વતંત્ર સેનાનીઓને ખૂબ સુંદર ભેટ આપી છે
- ગાંધીનગર અને અમદાવાદએ અટલજીને પ્રેમ આપ્યો
- આઝાદીનો અમૃત મહોત્સવ આખા દેશે ખૂબ જ સારી રીતે મનાવ્યો
- આ જે જે હાથ ચરખા કાંતી રહ્યા છે તે, દેશનું ભવિષ્ય બનાવી રહ્યા છે
- ખાદીએ આપણી પરંપરાગત શક્તિ છે
18:35 August 27
વડાપ્રધાન મોદીએ કહ્યું, મારું સૌભાગ્ય છે કે, મને ચરખા પર બેસીને સૂતર કાપવાનું સૌભાગ્ય મળ્યું
- આજે સાબરમતી તટ ધન્ય થઈ ગયો છે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના સમયે 7500 મહિલા અને પુરુષોએ એક સાથે ચરખો કાંત્યો છે
- આ મારું સૌભાગ્ય છે કે, મને પણ અમુક ક્ષણ ચરખા પર બેસીને સૂતર કાપવાનું સૌભાગ્ય મળ્યું
- આ ક્ષણે મને મારા બાળપણની યાદ કરાવી
- મારા ઘરમાં આ વસ્તુઓ હતી
- મારી માતાને સમય મળતો હતો, ત્યારે ચરખો ચલાવતા હતા
17:41 August 27
કોંગ્રેસ ભાજપના નેતાઓ જોવા મળ્યા સાથે, નવાજૂનીનાં એંધાણ
- રાજકોટના પાટણવાવ ઓસમ ડુંગર પર અમાસના લોકમાળાના લોકાર્પણમા ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે જોવા મળ્યા
- કોંગ્રેસના લલિત વસોયાનુ ફરી ભાજપ તરફી ઝુકાવ
- ગુજરાત રાજ્યના પ્રધાન અરવિંદ રૈયાણી, પોરબંદર સાંસદ રમેશ ધડુક, વલ્લભ કથીરીયા અને કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા એક સાથે જોવા મળ્યા
- કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા ભાજપમા જાય તેવા સંકેતો
16:35 August 27
Breaking વડાપ્રધાન મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ
![વડાપ્રધાન મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16213989_pm.jpeg)
કચ્છના ભુજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી ઓગસ્ટ 2022ના રોજ સ્મૃતિ વનનું લોકાર્પણ કરવા માટે શનિવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.વડાપ્રધાન મોદીને વેલકમ કરવા માટે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદ આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ ગુજસેલમાં થોડા સમય માટે એક મિટિંગ યોજી હતી. અમદાવાદ આવ્યા બાદ તેઓ ખાદી ઉત્સવમાં ભાગ લેશે. એ પછી રીવરફ્રન્ટ પરત તૈયાર થયેલા અલટબ્રીજનું પણ લોકાર્પણ કરશે.