વૈશાલી મર્ડરકેસ અપડેટઃ વલસાડ પોલીસને વૈશાલી મર્ડર કેસમાં વધુ એક સફળતા મળી છે. પંજાબથી ત્રિલોક નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ પોલીસે રાજ્યની બહાર આ કેસમાં તપાસ કરતા આ સફળતા પ્રાપ્ત થઈ હતી.પંજાબથી એક આરોપીને ઝડપી લેવાયો છે. વલસાડ પોલીસે સંયુક્ત ટીમ બનાવી પગલાં લીધા હતા. જેમાં આ આરોપી ઝડપાયો છે. આ મામલે પૂછપરછ બાદ વલસાડ પોલીસ વધુ ખુલાસા કરી શકે છે.
વૈશાલી મર્ડરકેસ: પંજાબથી ત્રિલોક નામનો આરોપીને ઝડપાયો - GUJARAT BREAKING NEWS LIVE
15:44 September 06
વૈશાલી મર્ડરકેસ: પંજાબથી ત્રિલોક નામનો આરોપીને ઝડપાયો
12:36 September 06
અમુલના નવા વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, ચૂંટણીમાં મળ્યો મોટો વિજય
ગુજરાતની સૌથી મોટી અમૂલ ડેરીની ચૂંટણીની મતગણતરી પૂરી થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં વાઈસચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે. રાજેન્દ્રસિંહ પરમારને કુલ 9 મત મળ્યા હતા. જ્યારે હરીફ રાજેશ પાઠકને 6 મત મળ્યા હતા. આમ રાજેન્દ્ર પરમાર ત્રણ મતથી વિજેતા થયા હતા. રાજેન્દ્રસિંગ પરમાર છેલ્લી ત્રણ ટર્મથી વાઈસ ચેરમેન પદે ચૂંટાય છે. વર્ષ 2020માં વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઇ હતી. જેમાં સરકારી પ્રતિનિધિની નિમણૂકથી મામલો હાઇકોર્ટે પહોંચ્યો હતો. હાઇકોર્ટેના ચુકાદા બાદ પેન્ડિંગ મતગણતરી હાથ ધરાઈ હતી. વાઇસ ચેરમેન પદે રાજેન્દ્ર સિંહ પરમારે અને રાજેશ પાઠકે વચ્ચે જંગ જામ્યો હતો. મતગણતરી હાથ ધરાય તે પહેલાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે ચૂકાદો આપ્યા બાદ હવે મામલે સ્પષ્ટ થયો છે. લાંબી કાયદાકીય લડત બાદ વાઇસ ચેરમેન પદ ની જગ્યા ભરાઈ ગઈ છે..
11:56 September 06
ગુજરાત કોંગ્રેસની કમાન હવે સાંભળશે પ્રિયંકા ગાંધી
ગુજરાત કોંગ્રેસને તૂટતી અટકાવવા માટે હાઈકમાન્ડે નિર્ણય કર્યો છે. સોમવારે યોજાયેલી એક સ્ક્રીનીંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. ગુજરાત કોંગ્રેસની કમાન હવે પ્રિયંકા ગાંધી સાંભળશે. ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતની કમાન પ્રિયંકાના હાથમાં સોંપવા માટેનો નિર્ણય લીધો છે. રાહુલ ગાંધી કન્યાકુમારીથી ભારત જોડોની સુકાન સાથે આગળ વધી રહ્યા હોવાથી ગુજરાત પ્રિયંકા ગાંધી સાંભળશે. સ્ક્રીનીંગ કમિટીમાં મુકવામાં આવેલા પ્રસ્તાવમાં તમામ સભ્યોએ મંજૂરી આપી હતી. રઘુ શર્માએ આ અંગે હાઇકમાન્ડમાં ગુજરાત તરફથી પ્રસ્તાવ મુક્યો હતો. સુત્રોમાંથી એવી વિગત મળી છે કે, હાઈકમાન્ડ આ મામલે ઔપચારિક મંજૂરી આપી શકે છે. પ્રિયંકા ગાંધી આગામી દિવસોમાં હવે ગુજરાત કોંગ્રેસની ડૂબતી સુકાન સાંભળશે. જેથી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે છે. આદિવાસી અને OBC મતદારોને રીઝવવા પ્રિયંકા ગાંધીનો મહત્વનો પ્રવાસ થશે નક્કી.
09:19 September 06
કચ્છમાં અકસ્માતમાં ત્રણ લોકોના થયા મોત
કચ્છ : કુકમા અકસ્માતનો સીસીટીવીનો વિડિઓ સામે આવ્યો છે. એસ.ટી બસે વાહનો રાહદારીઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. 3 મોત સાથે વચ્ચે આવેલા વાહનોનો પણ કચ્ચર ઘાણ વળી ગયો હતો.
07:26 September 06

જૂનાગઢ : શહેરના દોલતપરા વિસ્તારમાંથી પોલીસે 8.59 ગ્રામ મેફ્રેડન નામના નસીલા પદાર્થ સાથે માંગરોળના એક અને તાલાલાના બે બુટલેગરોને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. અગાઉ પણ દોલતરામ વિસ્તારમાંથી બે વખત ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો, ત્યારે દોલત પરા વિસ્તારના ડ્રગ્સ ડીલરો માટે કુખ્યાત બની રહ્યો છે.