અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 10,000ને પાર (Corona case in Gujarat) પહોંચ્યો છે. ત્યારે રાજ્યમાં હવે રાજ્યપ્રધાનો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. રાજ્ય પ્રધાન બ્રિજેશ મેરજા (Minister of State Brijesh Merja Corona positive) અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમ જ ભાજપ અગ્રણી વજુભાઈ વાળા હવે કોરોના સંક્રમિત (BJP leader Vajubhai Vala Corona Positive) થયા છે. રાજ્યપ્રધાને ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી.
-
I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested. pic.twitter.com/buJw6M57vf
— Brijesh Merja (@brijeshmeja1) January 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested. pic.twitter.com/buJw6M57vf
— Brijesh Merja (@brijeshmeja1) January 15, 2022I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested. pic.twitter.com/buJw6M57vf
— Brijesh Merja (@brijeshmeja1) January 15, 2022
આ પણ વાંચો- Ashish Bhatia Corona positive: DGP આશિષ ભાટિયા સહિત 300 પોલીસ કર્મીઓ થયા કોરોના સંક્રમિત
વજુભાઈ વાળાને કોરોનાના સામાન્ય લક્ષણ
જોકે, વજુભાઈ વાળાને કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી તેઓ અત્યારે હોમ આઈસોલેશનમાં છે. આ સાથે જ તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ (Positive leaders of Corona in Gujarat in Home Isolation) કરી હતી.
આ પણ વાંચો- MLA Vikram Madam Corona positive: ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ કોરોના પોઝીટીવ
બ્રિજેશ મેરજા થયા હોમ ક્વોરન્ટાઈન
તો આ તરફ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પછી રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજા પણ કોરોના સંક્રમિત થયા છે. જોકે, તેમને પણ કોરોનાના સામાન્ય લક્ષણ હોવાથી તેમને હોમ ક્વોરન્ટાઈન (Positive leaders of Corona in Gujarat in Home Isolation) કરવામાં આવ્યા હતા.