ETV Bharat / city

GSSSB Paper Leak 2022: પેપર લીક મામલે સરકાર પર કૉંગ્રેસના પ્રહાર પરીક્ષા રદ્દ કરવા કરી માંગ - પેપર લીક મામલે સરકાર પર કૉંગ્રેસના પ્રહાર

ગુજરાતમાં ફરી એક વાર પેપર લીક મુદ્દે ઘમાસાણ મચ્યું છે. કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર પ્રહાર કરતા (Congress on paper leak case) જણાવ્યું હતું કે, ભાજપ ભરતી ભ્રષ્ટાચાર મોડલ સાથે લઈને ચાલતી પાર્ટી છે. ગુજરાતમાં 9થી વધુ પરીક્ષાઓના પેપર ફૂટ્યા (GSSSB Paper Leak 2022).. સમગ્ર કૌભાંડમાં દેખાડા પૂરતી કલમો ઉમેરવામાં આવી.. જીતુ વાઘાણી કયા મુદ્દે આસિત વોરાને ક્લીન ચીટ આપતા હતા તેનો ખુલાસો કરવા કોંગ્રેસે માંગ કરી છે તેમજ પરીક્ષા રદ થાય અને આસિત વોરા રાજીનામું આપે તેવી માંગ કરી છે ..

GSSSB Paper Leak 2022: પેપર લીક મામલે સરકાર પર કૉંગ્રેસના પ્રહાર પરીક્ષા રદ્દ કરવા કરી માંગ

author img

By

Published : Dec 17, 2021, 11:11 PM IST

અવદાવાદ: પેપર લીકને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, ત્યારે પેપર લીક (GSSSB Paper Leak 2022) મામલે સરકારે આખરે સ્વીકાર્યું છે અને 6 આરોપીઓની ધરપકડ પણ કરી છે. જ્યારે હવે આરોપીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.

GSSSB Paper Leak 2022: પેપર લીક મામલે સરકાર પર કૉંગ્રેસના પ્રહાર પરીક્ષા રદ્દ કરવા કરી માંગ

ખુલાસો કરે કે કેવી રીતે પેપર ફોડવામાં આવ્યું

જ્યારે બીજી તરફ જે ઉમેદવારો હતા તેમનું મોરલ પણ તૂટ્યું છે. રાત દિવસ મેહનત કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ પણ જોવા મળે છે. આ મામલે દરેક પાર્ટીએ સરકારની ભારે ટીકા કરી છે. ત્યારે આ મામલે સમગ્ર રાજ્યમાં વિરોધ પણ જોવા મળ્યો છે. કોંગ્રેસ દ્વારા પરીક્ષા રદ્દ (Demand for exam cancellation ) કરવા અને આસિત વોરાને ચેરમેન પદેથી હટાવવા માંગ કરી છે. આ મામલે કોંગેસ (Congress on paper leak case ) દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપની સરકાર ભ્રષ્ટ સરકાર છે. વધુમાં કહ્યું કે જીતુ વઘાણી અને આસિત વોરા લોકો સામે ખુલાસો કરે કે કેવી રીતે પેપર ફોડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021: પોલીસે 6 આરોપીની અટક કરી, હજુ 4ની તપાસ જારી

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021: અસિત વોરાને 72 કલાકમાં પદ પરથી નહીં હટાવાય તો આંદોલન કરીશું, યુવરાજ સિંહની ચીમકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.