ETV Bharat / city

GSSSB Head Clerk Paper Leak 2021: આમરણાંત ઉપવાસ પર બેઠેલા AAPના નેતા મહેશ સવાણીની તબિયત લથડી

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (BJP regional office Kamalam) આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી (aam aadmi party leader mahesh savani) આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. આજે મહેશ સવાણીની તબિયત લથડતા તેમને અમદાવાદની SVP હોસ્પિટલ (ahmedabad svp hospital) ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

GSSSB Head Clerk Paper Leak 2021: આમરણાંત ઉપવાસ પર બેઠેલા AAPના નેતા મહેશ સવાણીની તબિયત લથડી
GSSSB Head Clerk Paper Leak 2021: આમરણાંત ઉપવાસ પર બેઠેલા AAPના નેતા મહેશ સવાણીની તબિયત લથડી
author img

By

Published : Dec 28, 2021, 6:29 AM IST

અમદાવાદ: હેડ કલાર્ક પરીક્ષાનું પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) થતાં હજારો યુવાનોની મહેનત એળે ગઈ છે. આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ નોંધાવતા (AAP Protest Against Paper Leak) ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (BJP regional office Kamalam)નો ઘેરાવ કર્યો હતો. આપના અગ્રણી નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

http://10.1GSSSB Head Clerk Paper Leak 2021: આમરણાંત ઉપવાસ પર બેઠેલા AAPના નેતા મહેશ સવાણીની તબિયત લથડી0.50.85:6060///finalout4/gujarat-nle/finalout/27-December-2021/14025706_ahmedabad.mp4

GSSSBના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ

હેડ ક્લાર્કની પરીક્ષા લેનાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (gujarat secondary service selection board)ના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ સાથે અને વિદ્યાર્થીઓને વળતરની ચુકવણી સાથે આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી (aam aadmi party leader mahesh savani) પક્ષના પ્રદેશ કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. છેલ્લા 5 દિવસથી તેઓએ ફક્ત પાણી જ ગ્રહણ કર્યું હતું. આથી રૂટિન ચેકઅપ દરમિયાન ડોક્ટરને તેમનું બ્લડ શુગર સતત ઘટતુ હોવાનું જણાયું હતું. મહેશ સવાણીની તબિયત લથડતા તેમને પાર્ટી કાર્યાલયથી 108 મારફતે અમદાવાદની SVP હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

હેલ્થ રિપોર્ટની જોવાતી રાહ

SVP હોસ્પિટલમાં મહેશ સવાણી (ahmedabad svp hospital)ને દાખલ કરાતા હોસ્પિટલ દ્વારા તેમનો પ્રાથમિક સ્વાસ્થ્ય રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેના આધારે તેમની શારીરિક પરિસ્થિતિની ચોક્કસ માહિતી મળશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીના ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

AAP કાર્યકરો પર થયો હતો લાઠીચાર્જ, 70ની ધરપકડ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બહુચર્ચિત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડ (Head Clerk Paper Leak Gujarat) અંગે ગત સોમવારે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું (AAP Protest Gandhinagar) હતું. આ દરમિયાન પોલીસ દ્વારા આપ પાર્ટીના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરતા કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે 70 લોકોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021 : અસિત વોરા સામે પોલીસ ફરિયાદની માંગ લઇ યમરાજ વડોદરા ક્લેક્ટરને મળ્યા

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021 : આરોપી દેવલ પટેલના 4 દિવસ રિમાન્ડ લેશે પોલીસ, અન્ય 4ના રિમાન્ડ નામંજૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.