ETV Bharat / city

GSEB SSC Result 2022 : શ્રમજીવી પરિવારની દીકરી લાવી ખૂબ સરસ પરિણામ, જાણો કેવા સંઘર્ષ વચ્ચે કર્યો અભ્યાસ - ગુજરાત બોર્ડનું 10માં ધોરણનું પરિણામ

બોર્ડના ધોરણ 10ના પરિણામોમાં (GSEB SSC Result 2022) ખૂબ વિષમ સ્થિતિમાં હોય તો પણ વિદ્યાર્થીઓ સારા ગુણે ઉત્તીર્ણ થયાં હોય તેવા પ્રેરક દાખલા જોવા મળ્યાં છે. અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં રહેતા રીક્ષાચાલક પોતાની દીકરીના 95.17 ટકા માર્કથી (Student Tanvi motivational story) અનોખી હરખની લાગણી અનુભવી રહ્યાં છે.

GSEB SSC Result 2022 : શ્રમજીવી પરિવારની દીકરી લાવી ખૂબ સરસ પરિણામ, જાણો કેવા સંઘર્ષ વચ્ચે કર્યો અભ્યાસ

author img

By

Published : Jun 7, 2022, 2:21 PM IST

અમદાવાદ- ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર (GSEB SSC Result 2022)કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદની એક એવી દીકરી જેની મહેનત આજે રંગ લાવી છે. પિતા રીક્ષા ચલાવતા જ્યારે માતા સિલાઈ કામ કરતી હતી. તેમ છતાં માતાપિતાએ દીકરીને ભણાવવા માટે થઈ તનતોડ મહેનત શરૂ કરી હતી. જ્યારે આજે તેઓની મહેનતનું પરિણામ (Gujarat Board 10th result) દીકરી લાવી ત્યારે માતા પિતા જોઈને આંખોમાં ખુશીના આંસુ (Student Tanvi motivational story) પણ રોકી શક્યા ન હતાં.

વગર ટ્યૂશને લાવી 95.17 ટકા - રીક્ષા ચાલકની આ દીકરી એટલે ઠાકોર તન્વી રાજેશભાઇ જેને ટ્યુશન વગર 95.17 ટકા મેળવ્યા છે. ઘરની પરિસ્થિતિને ધ્યાને લઇ તન્વીએ પોતાની સાથે રહેલી જેટલી બૂકો અને જેટલું વાંચવા લાયક મટીરીયલ હતું તેને સાથે રાખીને ખૂબ મહેનત કરી હતી જોકે તન્વીને હવે આગળ GPSCની તૈયારીઓ કરવાની ઇચ્છા રહેલી છે, જે બાદ તન્વીએ IAS અધિકારી બનવા માંગી રહી છે. શેઠ સી.એન.વિદ્યાલય માં ભણતી તન્વી ઠાકોર નામની વિદ્યાર્થીનીએ ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પહેલાથી જ ટ્યુશન રાખી (Student Tanvi motivational story) શકી ન હતી. બીજી તરફ તન્વીને આત્મવિશ્વાસ પણ એટલો જ મક્કમ હતું કે તે ધોરણ 10માં ટોપ કરી જશે જેથી તેની ખૂબ જ મહેનત સાથે તૈયારીઓ કરી હતી. બોર્ડનું પરિણામ (GSEB SSC Result 2022)આવ્યું ત્યારે પરિણામ જોતા જ તન્વી અને પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી કારણકે તન્વીએ જે મહેનત કરી હતી તે પરિણામ સ્વરૂપે રંગ લાવી હતી.

તન્વીને હવે આગળ GPSCની તૈયારીઓ કરવાની ઇચ્છા છે

આ પણ વાંચોઃ GSEB SSC Result 2022: ધોરણ 10નું પરિણામ જાહેર, આર્થિક રીતે સદ્ધર ન હોવા છતાં સર્વોત્તમ પરિણામ મેળવ્યું

કઇ રીતે કરી તૈયારી - તન્વી જણાવ્યું કે ઘરમાં મમ્મી પપ્પા બંને કામ કરે છે ઘરની સ્થિતિ એટલી સારી ન હતી. જેથી મેં ટ્યુશન રાખવાનું નકાર્યું હતું જાતે જ મહેનત કરી હતી ક્યાંક કોઈક નાની-મોટી જરૂરિયાત પડ્યું હોય તો સ્કૂલના શિક્ષકો સાથે (Student Tanvi motivational story) મદદ લીધી હતી જ્યારે હું શાંત મગજ રીડિંગ કરતી હતી. પરીક્ષાના બે મહિના પહેલા દરરોજ આઠથી દસ કલાક અભ્યાસક્રમ કરતી હતી જ્યારે આ દરમિયાન વચ્ચે હું દસથી પંદર મીનીટનો બ્રેક લેતી હતી. પરીક્ષા દરમિયાન વિજ્ઞાન વિષય મને થોડું અઘરું લાગતું હતું સ્કૂલના શિક્ષકો સાથે અભ્યાસ કર્યા પછી પણ અમુક વખત મને મગજમાં બેસતું નહોતું. પરંતુ તે સમયે શાંત મગજ તેને સતત વાગોળતી રહેતી હતી જેના કારણે આ તમામ પરિણામ (GSEB SSC Result 2022)પાછળ મારા માતા-પિતા અને શિક્ષકો ખૂબ મહેનત કરી છે.

આ પણ વાંચોઃ GSEB SSC Result 2022: ધોરણ 10માં સમિધા પટેલ સાયકલિંગ સાથે ઉત્કૃષ્ટ પરિણામ

પિતાની પ્રતિક્રિયા - તન્વીની માતા કૈલાસબેન અને પિતા રાજેશભાઈએ જણાવ્યું કે અમે લોકો તો મજૂરી કરીને ઘરનું ગુજરાન (Student Tanvi motivational story) ચલાવી રહ્યા છે ત્યારે મારી દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાથી તે ખૂબ આગળ વધે તેવી આશા અને અપેક્ષા માટે થઈ જેમ તેમ કરીને અમે તેને સતત ભણવા તરફ આગળ ધકેલી રહ્યા હતાં. ટ્યુશન ન હોવા છતાં પણ મારી દીકરીએ ધોરણ 10માં ટોપ કર્યું છે જેની ખૂબ જ ખુશી રહેલી છે હાલ વાતચીત કરતાં-કરતાં પણ અમને રડવું આવી રહ્યું છે જે મારા ખુશીના આંસુ છે. સારું પરિણામ(GSEB SSC Result 2022) લાવી અમારું નામ રોશન કર્યું છે. હજુ તેને આગળ જે દિશામાં વધુ હશે તે દિશામાં અમે જવા દેવા માટે તૈયાર છે. અમે જે પરિસ્થિતિમાં અમારું જીવન ગુજારી રહ્યા છે તે પરિસ્થિતિમાં દીકરી ન રહે તેઓ અમારો સતત પ્રયત્ન છે. દીકરી આગળ વધીને અમારું અને સમાજનું નામ રોશન કરે તેવી અમને ઈચ્છા છે. મારી દીકરી તન્વીની બોર્ડની પરીક્ષાની સાથે સાથે પણ છેલ્લા બે મહિનાથી અમારી પરીક્ષાઓ થઈ રહી હતી. કારણકે એક જ રૂમ રસોડાના ઘરમાં જ્યારે પણ રાત્રી દરમિયાન અભ્યાસ કરવા બેસે ત્યારે અમે પણ તેની સાથે જાગતા હતાં. તન્વીનો નાનો ભાઇ પણ તમે ખુબ આગળ વધો તેવી આશાથી ટીવી જોવાનું નકારીને તન્વી અભ્યાસ પર સતત ધ્યાન રાખે તેવી ઇચ્છાશક્તિ સાથે ઘરમાં બધા જ લોકો તન્વી માટે વિચારતા હતાં.

માતાની પ્રતિક્રિયા - દીકરીની માતા કૈલાશબેનને ભાવુક થઈ વધુમાં જણાવ્યું કે મારી દીકરી તન્વી જ્યારે પણ અભ્યાસ કરવા બેસે ત્યારે હું સતત ધ્યાન રાખતી હતી. ક્યારેક રાત્રી દરમિયાન તેને ઊંઘ ન (Student Tanvi motivational story) આવી જાય તેના માટે થઈ હું ચા બનાવીને તેને ચા ન પીવી હોય તેમ છતાં પણ હું ચા પીવડાવતી હતી. આજે મને ખૂબ ગર્વ છે મારી દીકરી પર તેને ધોરણ 10માં જે પરિણામ (GSEB SSC Result 2022) મેળવ્યું છે જેને જોતા હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.