ETV Bharat / city

ધમણના ઉપયોગથી કેટલા દર્દીઓ સાજા થયાં અને કેટલાં મૃત્યુ પામ્યા તેનો સરકાર ખુલાસો કરે: મનીષ દોશી

ધમણ-3 વેંન્ટિલેટર વિવાદ અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના આફતમાં સ્વદેશી ઉત્પાદન થાય તે આવકારદાયક બાબત છે. પરંતુ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ કહ્યું છે કે, ધમણ કોરોનાની સારવારમાં અસરકારક નથી.

ધમણના ઉપયોગથી કેટલા દર્દીઓ સાજા થયાં અને કેટલાં મૃત્યુ પામ્યાં તેનો સરકાર ખુલાસો કરે : મનીષ દોશી

author img

By

Published : Aug 28, 2020, 8:49 PM IST

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે માનવ જિંદગી સાથે ચેડાં ન થાય તે હેતુથી જ ધમણનો વિરોધ કર્યો છે. ધમણ અંગે મુખ્યપ્રધાન જવાબ આપે કે રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં ધમણનો ઉપયોગ થાય છે કે નહીં ? ક્યાં પરીક્ષણમાંથી ધમણ પાસ થયું છે ? ધમણના ઉપયોગથી કેટલાં દર્દીઓ સાજા થયાં અને કેટલાં મૃત્યુ પામ્યાં તેનો સરકાર ખુલાસો કરે.

ધમણના ઉપયોગથી કેટલા દર્દીઓ સાજા થયાં અને કેટલાં મૃત્યુ પામ્યાં તેનો સરકાર ખુલાસો કરે : મનીષ દોશી
ધમણના ઉપયોગથી કેટલા દર્દીઓ સાજા થયાં અને કેટલાં મૃત્યુ પામ્યાં તેનો સરકાર ખુલાસો કરે : મનીષ દોશી
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ મનીષ મહેતાએ ધમણની હકીકત જણાવતાં તેમની બદલી કરવામાં આવી. કોરોના કાળની આફતમાં મિત્રની કંપનીને કમાવી આપવા મુખ્યમંત્રીએ આ કારસો રચ્યો હતો કે શું એ તપાસનો વિષય છે.
ધમણના ઉપયોગથી કેટલા દર્દીઓ સાજા થયાં અને કેટલાં મૃત્યુ પામ્યા તેનો સરકાર ખુલાસો કરે મનીષ દોશી
મનીષ દોશીએ છેલ્લે મુખ્યપ્રધાન તરફ આંગળી ચીંધતાં પ્રશ્ન કર્યો હતો કે, મિત્રની કંપનીને કમાવી આપવા માટે માનવ જિંદગીને જોખમમાં મૂકવી એ કેટલું વાજબી છે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.