ETV Bharat / city

Pre Budget 2022: આવનારા બજેટમાં સોના-ચાંદીના વેપારીઓએ સરકાર સમક્ષ આયાત ડ્યુટીમાં રાહત આપવામાં આવે તેવી માગ કરી - Central Government Budget

આગામી બજેટમાં સોના-ચાંદીના વેપારીઓ દ્વારા સરકાર પાસે કેટલીક માગ(Statement of gold and silver traders regarding budget) કરવામાં આવી છે, જેમાં આયાત ડ્યુટીમાં(Gold import duty) ઘટાડો કરવો, પાનકાર્ડની મર્યાદા પ્રમાણે ખરીદીમાં વધારો થાય તે માટે તેની મર્યાદામાં વધારો કરવામાં આવે.

Pre Budget 2022
Pre Budget 2022
author img

By

Published : Jan 25, 2022, 7:46 PM IST

અમદાવાદ : આગામી સમયમાં કેન્દ્ર સરકાર બજેટ(Central Government Budget) બહાર પાડવા જઇ રહી છે, જેના અનુસંધાને સોના-ચાંદીના વેપારીઓ દ્વારા પણ સરકાર પાસે અનેક માગની રજૂઆત(Statement of gold and silver traders regarding budget) કરાઇ છે. રજૂઆતમાં આયાત ડ્યુટીમા(Gold import duty) 3 ટકા જેટલો ઘટાડો કરવામા આવે, જૂના સોના પર શોર્ટ અથવા લોંન્ગ ટર્મ ગ્રીન કેપિટલ ટેક્સ લગાડવામાં આવે છે તેમાં પણ રાહત આપવામાં આવે અને આવનારા સમયમાં મ્યુચ્યુલ ફંડની જેમ ગોલ્ડ એક્ષચેન્જ ઉભું કરવામાં આવનાર છે, તેમાં પણ ટેક્સ ઓછો રાખવામાં આવે તેવી એસોશિયનની માંગો છે.

Pre Budget 2022

આ પણ વાંચો : Pre Budget 2022: ભાવનગરના અલંગ ઉદ્યોગમાં આવનાર બજેટમાં કયા પ્રકારની કરાઇ માગ જાણો તે બાબતે...

પાનકાર્ડ પર સોનાની ખરીદીની મર્યાદામાં વધારો કરવામાં આવે

હાલમાં સોનાની ખરીદી પર પાનકાર્ડ પર 2 લાખની મર્યાદા છે જે મર્યાદમાં વધારો કરીને 5 લાખ સુધી કરવામાં આવે. આજના સમયમાં સોનાના ભાવ 50,000ની આસપાસ હોવાના કારણે લોકો 40 કે 50 ગ્રામ જ સોનાની ખરીદી કરી રહ્યા છે, જેનાં કારણે 2 લાખની મર્યાદા પૂર્ણ થઇ જાય છે.

આ પણ વાંચો : Draft Budget 2022-23 : અમદાવાદમાં હજુ 7 અત્યાધુનિક ટેકનોલોજીવાળી અનુપમ સ્કૂલો તૈયાર કરાશે

18 કેરેટ રોઝ ગોલ્ડની બજાર માગ વધારે

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે સોનાની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે. લગ્નના સમય ગાળા દરમિયાન પણ લોકો ઓછા પ્રમામાં ખરીદી કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ સોનાના ભાવમાં સતત વધારો થવાના કારણે પણ લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે. પરંતુ હાલમાં લોકો 18 કેરેટ રોઝ ગોલ્ડની વધારે માગ કરી રહ્યા છે, કારણ 24 કેરેટ કરતા 18 કેરેટનો ભાવ ઓછો હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.