નામ: આર.સી.મકવાણા
જન્મ તારીખ: 8 ઓક્ટોબર, 1970
જન્મસ્થળ: પઢિયારકા
વૈવાહીક સ્થિતિ: પરિણીત
જીવનસાથીનું નામ: ભાવનાબેન
સર્વોચ્ચ લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
કાયમી સરનામું: પ્લોટ નંબર 51, સેંતાનગર, વી.ટી.નગર રોડ, મહુવા, જિ. ભાવનગર
મત વિસ્તારનું નામ: મહુવા
અન્ય વ્યવસાય: ટ્રાન્સપોર્ટ, વેપાર અને ખેતી
પ્રવૃત્તિઓ: વિપક્ષ નેતા, જિલ્લા પંચાયત, ભાવનગર. પૂર્વ મંત્રી અને મહામંત્રી, જિલ્લા ભારતીય જનતા પક્ષ. ઉપપ્રમુખ, જિલ્લા ભારતીય જનતા પક્ષ. આગેવાન, ભાવનગર જિલ્લા તળપદા કોળી સમાજ.
શોખ: લોકસાહિત્ય અંગેનું વાંચન અને રમતગમત.