ETV Bharat / city

AMC જનરલ બોર્ડની બેઠકમાં મકતમપુરા વોર્ડ બન્યો ચર્ચાનો વિષય

અમદાવાદના કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ખાતે મેયર અધ્યક્ષતામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં અત્યાર સુધી કેટલા કામો બાકી છે. કયા વોર્ડમાં હજી પણ કામો થયા નથી. તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી.

AMC જનરલ બોર્ડની બેઠકમાં મકતમપુરા વોર્ડ બન્યો ચર્ચાનો વિષય
AMC જનરલ બોર્ડની બેઠકમાં મકતમપુરા વોર્ડ બન્યો ચર્ચાનો વિષય
author img

By

Published : May 29, 2022, 9:50 AM IST

અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશનની (Ahmedabad Municipal Corporation) બેઠકમાં સૌથી મોટો એર પોલ્યુશન અને પ્રદૂષિત પાણી લઈને વિપક્ષ આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને મકતમપુરા વોર્ડમાં કોમ્યુનિટી હોલ મુદ્દે મેયરે જવાબદાર અધિકારી પાસે જવાબ માગ્યો હતો. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું હતું.

AMC જનરલ બોર્ડની બેઠકમાં મકતમપુરા વોર્ડ બન્યો ચર્ચાનો વિષય

આ પણ વાંચો: અમિત શાહ આજે 25 જિલ્લાના 58 બિલ્ડિંગ્સનું કરશે ઈ-લોકાર્પણ

હવા શુદ્ધિકરણની માટે વાતો : વિરોધ પક્ષ નેતા સહેજાદખાન પઠાણે અમદાવાદ શહેરમાં ખુબ જ હવાનું પ્રદુષણ વધી રહ્યું છે. હાલ અમદાવાદમાં એર કન્ટ્રોલ 300ની પાર છે. ત્યારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશન માત્ર હવા શુદ્ધિ કરવા માટે 10 વર્ષથી મોટી વાતો કરે છે. જનતાને ખોટા વચનો આપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે એર પોલ્યુશન માટે 180 કરોડનું બજેટ આપ્યું હતું. જેમાં અમદાવાદ કોર્પોરેશન 1 ટકા પણ કામ કર્યું નથી. કરોડનું બજેટ ફાળવવાની માત્ર વાતો થાય છે.

ભાજપે સરદાર સાહેબનું કર્યું આપમાન : કૉંગ્રેસ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલ સ્ટેડિયમનું નામ હટાવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી સરદાર સાહેબનું અપમાન કર્યું છે. સાથે સાથે આજ કોર્પોરેશન દ્વારા ગુજરાત ટાઈટન્સના બેનર કૉંગ્રેસ લગાડવામાં આવ્યા, ત્યારે તે હટાવી દેવામાં કેમ આવ્યા આ અપમાન નહીં તો શું છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમને જવાબ આપતા જણાવ્યું હતું કે, સરદાર પટેલનું અપમાન અમે નહીં તમે કર્યું હતું તેમને ભારત રત્ન અમે આપ્યો હતો.

મકતમપુરા વૉર્ડ 10 વર્ષથી વિકાસથી વંચિત : મકતમપુરા વોર્ડના કોર્પોરેટર હાજીભાઇ શીખે જણાવ્યું હતું કે, મકતમપુરા વોર્ડ છેલ્લા દસ વર્ષથી અને સુવિધાઓથી વિચલિત છે. દરેક બજેટમાં માત્ર વિકાસની વાતો કરવામાં આવે છે મકતમપુરાના વિકાસ માટે દરેક બજેટમાં દરખાસ્ત કરી હતી, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ કેન્દ્ર સરકારના પરિપત્રનો અર્થનો અનર્થ કરી રહ્યા છે.

નલ સે જલ યોજના ફરી શરૂ કરવા માગ : રાજ્ય સરકાર દ્વારા 'નલ સે જલ' યોજના ફરી ચાલુ કરવાની માંગ કરવામાં આવી હતી. જેથી જે તે વિસ્તારમાં પાણીની સમસ્યા છે તે લોકોને પીવાનું પાણી મળી રહે જેના કારણે મકતમપુરા વેજલપુર સરખેજ જેવા વિસ્તારમાં પાણીની સમસ્યાનો નિરાકરણ થઈ શકે છે. ખરાબ રોડ રસ્તા 15 જૂન પહેલા રીપેર કરી દેવામાં આવશે.

અમદાવાદના મેયર કિરીટ : અમદાવાદના મેયર કિરીટ પરમાર એ જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશનના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોનો જનરલ બોર્ડમાં સારો સહકાર મળ્યો હતો. સાથે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનો એર પોલ્યુશન પહેલાના સમય કરતાં અત્યારે સમયે ખૂબ જ સારું છે. હાલ અમદાવાદમાં જે પણ રસ્તા તૂટેલા છે તેને 15 જૂન સુધીમાં તેના કામ પૂર્ણ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: રાષ્ટ્રીય મેંગો ફેસ્ટીવલમાં 350થી વધુ કેરીની વેરાયટીઓ મળી જોવા

વિકાસના કામ મકતમપુરા વૉર્ડમાં થાય છે : અમદાવાદ કોર્પોરેશનમાં વિકાસ માટે સૌથી વધુ બજેટ મકનપુર વૉર્ડમાં ફાળવવામાં આવે છે. અને વિકાસના કામો પણ ત્યાં પણ વધુ થાય છે. અમદાવાદ કોર્પોરેશન હાલ ત્યાં હોસ્પિટલ અને સ્વીમીંગ પુલ બનાવી રહ્યા છે. સાથે સાથે કોમ્યુનિટી હોલ ટૂંક સમયમાં કામ પૂર્ણ કરી જનતા માટે ઉપયોગી બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.