ETV Bharat / city

અમદાવાદમાં ગાંધી મિત્ર એવોર્ડ્સ 2019નું આયોજન કરાયું, રાજ્યપાલ રહ્યા હાજર - ગાંધી મિત્ર એવોર્ડસ

અમદાવાદઃ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે વિચાર ફાઉન્ડેશન દ્વારા ગાંધી મિત્ર એવોર્ડ 2019 કાર્યક્રમનું આયોજન મેનેજિંગ ટ્રસ્ટી સુરેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત તથા ખ્યાતનામ સ્થાપિત પદ્મશ્રી વી.વી. દોશીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

gandhi jayanti
gandhi jayanti
author img

By

Published : Dec 25, 2019, 2:38 PM IST

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે વિચાર ફાઉન્ડેશન દ્વારા ગાંધી મિત્ર એવોર્ડ 2019 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમના દ્રષ્ટા મેનેજિંગ ટ્રસ્ટી સુરેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત તથા ખ્યાતનામ સ્થાપિત પદ્મશ્રી વી.વી. દોશીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ગાંધી મિત્ર એવોર્ડ્સ આઠમી એડિશનનું આયોજન કરવામાં આવ્યું
આ એવોર્ડ સમારંભમાં વિચાર ફાઉન્ડેશન ખાતે 24 ડિસેમ્બર 2019ના રોજ યોજવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ખ્યાતનામ સ્થાપિત પદ્મશ્રી બી.વી.દોશી, વિચાર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી સુરેન્દ્રભાઇ પટેલ, વિચાર ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી સ્મિતાબેન પટેલ, વરિષ્ઠ પત્રકાર રમેશ તન્ના અને ગાંધી મિત્ર એવોર્ડ કમિટીના સન્માનનીય નિર્ણય સભ્ય અનામિક ભાઈ શાહ ,રાજેન્દ્ર ખીમાણી, હસમુખભાઈ પટેલ તેમજ રચનાકાર પ્રફુલ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધી મિત્ર એવોર્ડ 19 આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જીણજ ખાતેના છોટુભાઈ પટેલ, બારડોલીના ડોક્ટર પ્રજ્ઞા મુકુલભાઈ, કલાર્થી દેવચંદભાઈ સાવલિયાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Intro:મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે વિચાર ફાઉન્ડેશન દ્વારા ગાંધી મિત્ર એવોર્ડ 2019 કાર્યક્રમનું આયોજન તેમના દ્રષ્ટા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેન્દ્ર પટેલ અને ગુજરાત રાજ્યના માનનીય મહામહિમ શ્રી આચાર્ય દેવ વ્રત તથા ખ્યાતનામ સ્થાપિત પદ્મશ્રી વી વી દોશી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

Body:આ એવોર્ડ સમારંભમાં વિચાર ફાઉન્ડેશન ખાતે ૨૪ ડિસેમ્બર 2019 ના રોજ સવારે યોજાયો હતો. આ એવોર્ડ સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રતજી ખ્યાતનામ સ્થાપિત પદ્મશ્રી બીવીદોશી વિચાર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેન્દ્રભાઇ પટેલ વિચાર ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી શ્રીમતી સ્મિતાબેન પટેલ, વરિષ્ઠ પત્રકાર રમેશ તન્ના અને ગાંધી મિત્ર એવોર્ડ કમિટીના સન્માનનીય નિર્ણય સભ્યશ્રી અનામિક ભાઈ શાહ ,રાજેન્દ્ર ખીમાણી, શ્રી હસમુખભાઈ પટેલ તેમજ રચનાકાર પ્રફુલ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી મિત્ર એવોર્ડ 19 આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જીણજ ખાતેના શ્રી છોટુભાઈ પટેલ બારડોલીના ડોક્ટર પ્રજ્ઞા મુકુલભાઈ કલાર્થી શ્રી દેવચંદભાઈ સાવલિયા ને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Conclusion:એપૃવલ. ભરત પંચાલ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.