અમદાવાદ શહેરમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો હજી પણ (mephedrone drug seized by sog) યથાવત્ છે. ત્યારે SOG પોલીસે નવરંગપુરામાંથી (Navrangpura Area mephedrone drug seized) એમડી ડ્રગ્સ ઝડપી (mephedrone drug case) પાડ્યું છે. પોલીસે 17.85 ગ્રામ ડ્રગ્સ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી હતી.
આરોપી જમાલપુરનો હતો SOGએ બાતમીના (sog police ahmedabad) આધારે, નવરંગપુરા સ્વસ્તિક સોસાયટી પાસે (Navrangpura Area) પાન પાર્લર પાસેથી મોઈન ઇકબાલ હુસેન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ઈકબાલની ધરપકડ (sog police ahmedabad) કરીને તપાસતા તેની ખિસ્સામાંથી 17.85 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીની ધરપકડ કરી 1,78,500 રૂપિયાના ડ્રગ્સ સહિત 1.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ SOGએ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે જમાલપુરનો રહેવાસી છે અને છૂટક ડ્રગ્સનું વેચાણ કરે છે.
રામોલથી લાવ્યો હતો ડ્રગ્સ આરોપી રામોલના મોહસીન બેલીમ પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો. SOGની મોહસીનની (sog police ahmedabad) શોધખોળ હાથ ધરી છે. તો પકડાયેલો આરોપી અગાઉ કોને અને કેટલું ડ્રગ્સ વેચી ચૂક્યો છે તથા નવરંગપુરામાં કોને ડ્રગ્સ વેચવા આવ્યો (mephedrone drug seized by sog) હતો. તે મામલે તપાસ હાથ ધરી છે.