અમદાવાદઃ વિશ્વમાં કોરોનાની દહેશત છે. જેમાં હવે કોઈ બાકાત નથી, ડોક્ટર હોય નર્સ હોય સફાઈ કર્મી હોય કે પછી પોલીસ કર્મી બધા લોકોમાં આ વાઇરસ જોવા મળ્યો છે. પરંતુ, અત્યાર સુધી ગુજરાતમાં કોઈપણ પોલીસ કર્મીને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તેવું બન્યું નથી. પરંતુ આજે અમદાવાદમાં કાલુપુર ફુલ બજારમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સંદીપ પરમારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરના તમામ સભ્યોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે રવિવારે બીજા 23 કેસ નોંધાતા શહેરમાં કુલ 263 કેસ થયા છે. જે 23 કેસ સામે આવ્યા છે તેમાં મધ્યમાં ઝોનમાં 7, દક્ષિણ ઝોનમાં 9, પશ્ચિમ ઝોનમાં 6, પૂર્વ ઝોનમાં 1નો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં એક મોત થયું છે અને આજ કારણે અમદાવાદ શહેરમાં કુલ મૃત્યુઆંક 11 ઉપર પહોંચ્યો છે, શહેરમાં ડિસ્ચાર્જ કરેલા દર્દીઓની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં ત્રણ અને એસ વી પી હોસ્પિટલમાં 7 એમ કુલ 10 દર્દી સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે.
ગુજરાતમાં પ્રથમ પોલીસ કર્મચારીનો રીપોર્ટ કોરોના પોઝિટિવ - શહેરના પોલીસ
અમદાવાદમાં પોલીસ કર્મીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે અમદાવાદમાં કાલુપુર ફુલ બજારમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સંદીપ પરમારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરના તમામ સભ્યોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.