ETV Bharat / city

ઘર કંકાસમાં વધુ એક મહિલા પોલીસકર્મી હોમાઈ, દોઢ વર્ષના લગ્ન જીવનનો કરુણ અંજામ - રાણીપમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે કરી આપઘાત

અમદાવાદના રાણીપ વિસ્તારમાં (Ahmedabad Ranip area) જુના સ્વામિનારાયણ વાસમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં આત્મહત્યા (Female Police Constable commits suicide in Ranip) કરી લીધી હતી. આ આત્મહત્યા પાછળ પારિવારિક સમસ્યા છે કે અન્ય કોઈ કારણ તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘર કંકાસમાં વધુ એક મહિલા પોલીસકર્મી હોમાઈ, દોઢ વર્ષના લગ્ન જીવનનો કરુણ અંજામ

author img

By

Published : Sep 16, 2022, 6:10 PM IST

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં (Ahmedabad Suicide Case) શાહીબાગ પોલીસ સ્ટેશનના (Shahibaug Police Station) હેડ ક્વાર્ટરમાં (Shahibaug Police Station Head Quarters) ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીએ (Ahmedabad Women Suicide Case) આત્મહત્યા કરી હતી. પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાણીપ પોલીસે આત્મહત્યાને લઈને તપાસ શરૂ કરી છે.

ત્મહત્યા પાછળ પારિવારિક સમસ્યા છે કે અન્ય કોઈ કારણ તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે..

આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ નહીં રાણીપ વિસ્તારમાં જુના સ્વામિનારાયણ (Old Swaminarayan in Ranip area)વાસમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવના ડાભીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ ગુરુવારની સાંજે ભાવનાઅને તેમના પતિ ભદ્રેશ ઘરમાં હાજર હતા. આ દરમિયાન ભદ્રેશ મકાનના અંદરના બેડરૂમમાં સુતા હતા.

ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી જ્યારે ભાવનાએ ડ્રોઈંગ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. લગભગ સાંજે 7:00 વાગે ભદ્રેશભાઈ રૂમમાંથી બહાર આવ્યા ત્યારે ભાવનાબેનને આત્મહત્યા કરેલી હાલતમાં જોયા. તેમને રાણીપ પોલીસને જાણ કરી હતી. આત્મહત્યાની સવારે ભાવનાએ કન્ટ્રોલમાં પતિએ નોકરી પર જવાની ના પાડી હતી. જેથી નોકરી પર નહિ આવે તેવું કહ્યું હતું.

કંકાસ કયા કારણસર ચાલી રહ્યો હતો તે મુદ્દે વધુ તપાસ ભાવના ડાભી 2016માં LRD (Lokrakshak Recruitment Board) તરીકે ભરતી થયા હતા. જ્યારે હાલમાં શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે. દોઢ વર્ષ પહેલા જ ભાવનાના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં (Vadaj Police Station) કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશ ડાભી સાથે થયા હતા.. દોઢ વર્ષના લગ્ન જીવન દરમિયાન બન્ને પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતે ઘરકંકાસ ચાલતો હતો.. જેનાથી કંટાળીને ભાવનાએ આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે, પરંતુ પોલીસને આત્મહત્યાને લઈને કોઈ અંતિમ ચિઠ્ઠી મળી આવી નથી. મહત્વનું છે કે પાંચ દિવસ પહેલા જ આ પતિ પત્ની પાંચ દિવસથી રજા પર હતા અને વતન ગયા હતા.. ત્યાર બાદ ગુરુવારે જ નોકરી પર હાજર થયા હતા. નોકરીથી પરત આવીને ભાવનાએ આત્મહત્યા કરી હતી. જેથી રાણીપ પોલીસે આ બન્ને પતિ પત્ની વચ્ચે કયા કારણસર કંકાસ ચાલી રહ્યો હતો તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

કર્મચારીના આત્મહત્યાથી પોલીસ બેડામાં શોક ફેલાયો મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવના ડાભીના આત્મહત્યા કેસમાં રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધીને તેના પતિ ભદ્રેશ ડાભીનું નિવેદન લઈને આત્મહત્યાના કારણને લઈને તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે ગોતામાં પણ એક પોલીસ કોન્સ્ટેબલે પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરી હતી. ફરી વધુ એક પોલીસ કર્મચારીના આત્મહત્યાથી પોલીસ બેડામાં શોક ફેલાયો છે. આ આત્મહત્યા પાછળ પારિવારિક સમસ્યા છે કે અન્ય કોઈ કારણ તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.