વસ્ત્રાપુરમાં રહેતા ગુરમિતસિંહ નામના વેપારીના લગ્ન બાદ છૂટાછેડા થયા હતા. જેથી ગુરમિતસિંહ ડિપ્રેશનમાં રહેતો હતો. જેને કારણે તેમણે પોતાના પિતાની જ રિવોલ્વરથી ઘરના બાથરૂમમાં લમણે ગોળી મારી આત્મહત્યા કરી હતી. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં પિતાની રિવોલ્વરથી લમણે ગોળી મારી વેપારીએ કર્યો આપઘાત
અમદાવાદઃ જિલ્લાના વસ્ત્રાપુર વિસ્તારમાં સનરાઈસ પાર્કમાં રહેતા વેપારીએ ગુરૂવારે પોતાના ઘરમાં જ પિતાની લાયસન્સ વાળી બંદૂક વડે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
revolver
વસ્ત્રાપુરમાં રહેતા ગુરમિતસિંહ નામના વેપારીના લગ્ન બાદ છૂટાછેડા થયા હતા. જેથી ગુરમિતસિંહ ડિપ્રેશનમાં રહેતો હતો. જેને કારણે તેમણે પોતાના પિતાની જ રિવોલ્વરથી ઘરના બાથરૂમમાં લમણે ગોળી મારી આત્મહત્યા કરી હતી. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
R_GJ_AHD_06_07_JUN_2019_VATSRAPUR_SUCISIDE_PHOTO_STORY_ANAND_MODI_AHMD
અમદાવાદ
પિતાની રિવોલ્વર વળે વેપારીએ કર્યો આપઘાત...
વસ્ત્રાપુર વિસ્તારમાં સનરાઈસ પાર્કમાં રહેતા વેપારીએ ગુરુવારે પોતાના ઘરમાં જ પિતાની લાયસન્સ વાળી બંદૂક વડે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે.આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાપુરમાં રહેતા ગુરમિતસિંહ નામના વેપારીના લગ્ન બાદ છૂટાછેડા થયા હતા જેથી તે ડિપ્રેશનમાં રહેતા હતા જેને કારણે તેમને પોતાના પિતાની જ રિવોલ્વરથી ઘરના બાથરૂમમાં લમણે ગોળી મારી આત્મહત્યા કરી હતી.પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.આ મામલે પોલીસે એડી દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.