ETV Bharat / city

Evidence video of Ayesha suicide case : આઇશાનો એ વિડીયો કોર્ટે ગણ્યો મહત્વનો પુરાવો - આઇશા મકરાણીનો આત્મહત્યા પહેલાંનો વિડીયો

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Ahmedabad Sabarmati River Front ) પરથી નદીમાં ઝંપલાવીને મોતને ભેટનાર આઇશાના કેસમાં (Ayesha suicide case 2021) તેણે અંતિમ ક્ષણોમાં બનાવેલો વિડીયો આધારભૂત પુરાવો ( Evidence video of Ayesha suicide case ) બની ગયો હતો. વધુ જાણવા વાંચો અહેવાલ.

Evidence video of Ayesha suicide case : આઇશાનો એ વિડીયો કોર્ટે ગણ્યો મહત્વનો પુરાવો

author img

By

Published : Apr 28, 2022, 9:15 PM IST

અમદાવાદ- અમદાવાદના 2021માં બનેલા ચર્ચાસ્પદ એવા આઇેશા આત્મહત્યા કેસમાં (Ayesha suicide case 2021) આજે સેશન્સ કોર્ટે પતિ આરીફને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. મહત્વનું એ છે કે આઇેશાએ સાબરમતી રિવર ફ્રન્ટ (Ahmedabad Sabarmati River Front ) પરથી આત્મહત્યા કરતા પહેલાં એક વિડીયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ (Ayesha Makrani pre suicide video ) વાયરલ થયો હતો.એ વિડીયોમાં એણે પોતાની પૂરી દુખભરી કહાની વર્ણવી હતી. આઇશાએ તેમાં કહેલી હકીકતોને લઇને આ વીડિયોને કોર્ટે ખૂબ જ મહત્વનો પૂરાવો ગણીને એને માન્ય (Ayesha's video is considered important evidence by the court) રાખ્યો છે.

આઇશા અને તેનો પતિ
આઇશા અને તેનો પતિ

વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીનો મહત્ત્વનો પુરાવો - સેશન્સ કોર્ટે ચુકાદામાં વાઇરલ વીડિયો અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીને મહત્ત્વનો પુરાવો ગણ્યો છે. આ મામલે (Ayesha suicide case 2021)તપાસમાં આરોપીનો વોઇસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, રિપોર્ટને કોર્ટે મહત્ત્વનો પુરાવો ગણ્યો (Ayesha's video is considered important evidence by the court) તેના આધારે પણ આરોપીને સજા ફટકારવામાં મહત્વનો સાબિત થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ Reaction of Ayesha Father : આઇશાના પિતાએ જમાઇને થયેલી સજા વિશે શું આપી પ્રતિક્રિયા જાણો

આત્મહત્યા પહેલાં જ બનાવ્યો હતો વિડીયો - આ ઘટનામાં સાબરમતી રિવર ફ્રન્ટ (Ahmedabad Sabarmati River Front ) પરથી આઇશાએ આત્મહત્યા કરતા પહેલાં અંતિમ વિડ્યો બનાવી જીવન ટૂંકાવ્યું હતું.જે અંતિમ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. એ વાયરલ વિડિયોમાં (Evidence video of Ayesha suicide case )આયેશાએ પોતાની વ્યથા (Ayesha suicide case 2021)વર્ણવી હતી ત્યારે કોર્ટે વિડીયોને આધારે આરોપીને દોષિત જાહેર કર્યો છે.

આઇશાનો પતિ
આઇશાનો પતિ

આ પણ વાંચોઃ આઈશા આત્મહત્યા કેસમાં સેસન્સ કોર્ટેનો મોટો ચુકાદો, જાણો શું આપવામાં આવી સજા

કેસની ટ્રાય ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલી- આઇશાના (Ayesha suicide case 2021) વાઇરલ થયેલા વિડીયોએ (Evidence video of Ayesha suicide case )શહેરભરમાં જ નહીં, દેશભરમાં ભારે પ્રત્યાઘાતો જન્માવ્યાં હતાં અને આરોપીને કડક સજા કરવાની માગ ઉઠી હતી. કેસની સંવેદનશીલતાને લઇને અમદાવાદ સેશન્સ કોર્ટમાં આ કેસ ફાસ્ટટ્રેકમાં ચલાવવામાં આવ્યો હતો. જેને પગલે એક જ વર્ષમાં આઇશા આત્મહત્યા કેસમાં આરોપી પતિ આરીફખાનને સજા પણ ફટકારી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.