અમદાવાદ : વડાપ્રધાન નરેદ્ર મોદી સ્વદેશી (Indigenous startup) સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન આપે છે. ત્યારે હાલના સમયમાં Ev ઇનોવેશનનો (EV Innovation) પડકાર ભારત માટે સૌથી મોટો પડકાર છે. જેને ધ્યાનમાં લઈને I created એ EVangelis 22 બીજી આવૃત્તિનું આજ લોન્ચિંગ કરવામા આવ્યું. જેમાં વિજેતાઓ INR 1.12 કરોડ ઇનામ આપવામાં આવશે.જેના માટે રજિસ્ટ્રેશન 21મી જૂન 2022થી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ I Create અને ઇઝરાયેલના સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટ્રલ વચ્ચે MOU સાઇન થયા
ઉદ્યોગના અગ્રણીઓ સાથે ભાગીદારીની તક મળશે -I created EVangelis2022નો મુખ્ય ઉદ્દેશ ભારતને વૈશ્વિક EVના નકશા પર મુકવાનો છે.જેમાં સ્વચ્છ, ઓછી કિંમત અને નવીન તકનીકો વિકસાવવામાં અગ્રણી જે ઉદ્યોગને સામનો કરતી સમસ્યા નિરાકરણ કરે છે.જેમાં આગળની પેઢી EVangelise 2022, nitiayog, BPCL, dassault, syastems, india pvt.ltd,mybyk જેવા ઉદ્યોગના અગ્રણી ભાગીદારી સાથે બેટરી સલામતી માટે ક્ષેત્રો ઉકેલ શોધવામાં તક મળશે.
આ પણ વાંચોઃ ‘આઈક્રિએટ’ના બે સંશોધકોએ હવામાંના વાઈરસને નિષ્ક્રિય કરતું ‘સ્પેસ સેનિટાઈઝર’ વિક્સાવાયું
ગુજરાતમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહનો - રાજ્યના ઉદ્યોગ પ્રધાન જગદીશ વિશ્વકર્માએ (Industry Minister Jagdish Panchal) જણાવ્યું હતું કે ગુજરાત દેશમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહનો ધરાવે છે. તેથી EV ઉત્પાદનના રોકાણ માટે ઉદ્યોગ સ્થાપવામાં મદદરૂપ થશે. ગુજરાત સરકાર kwhના ધોરણે અંત રાજ્ય કરતા EVs પર સબસિડી સાથે પ્રોત્સાહન આપવામાં આવે છે.
ભારતનો સૌથી મોટો પડકાર EV ઇનોવેશન છે - I create ના CEO અનુપમ જલોટે જણાવ્યું હતું કે I createની સૌથી મોટી શોધ અને ભારતના સૌથી મોટા EV ઇનોવેશન ( (EV Innovation)) માટે પડકાર છે.જેના કારણે Evangeliseને ઉદ્યોગમાં EV ઇનોવેટર્સ સંભવિતતાનો ઉપયોગ કરવાના મિશન સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વર્ષે EV ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સબ કમ્પોનન્ટસ્તરે પણ સામનો કરી રહેલા વાસ્તવિક સ્તરે મુદ્દાઓને ઉકેલવા માટે આગળ લાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે.