ETV Bharat / city

નવા શૈક્ષણિક સત્રનું શ્રી ગણેશાય, વિદ્યાર્થીઓને આવકારવા માટે ભાવથી ભવ્ય સ્વાગત - Schools Started in Gujarat

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ (School in State Continues Today) થઇ ચુક્યો છે. ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રાજ્યની 55 હજારથી વધુ સ્કૂલોમાં એક કરોડથી વધુ બાળકો અસહ્ય ગરમી અને વેકેશનની મજા માણ્યા બાદ આજે સ્કૂલોમાં પહોંચ્યા છે. સાથે સાથે બાળકોનો કલરફુલ (Academic Session 2022 23) મિજાજ પણ અદ્ભુત જોવા મળી રહ્યો હતો.

Academic Session 2022 23 : નવા શૈક્ષણિક સત્રનો શ્રી ગણેશાય, વિદ્યાર્થીઓને આવકારવા માટે ભાવથી ભવ્ય સ્વાગત

author img

By

Published : Jun 13, 2022, 1:56 PM IST

અમદાવાદ : આજથી શૈક્ષણિક સત્ર 2022-23નો નવો પ્રારંભ (Academic Session 2022 23) થયો છે. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓના કલબલથી ગુંજી ઉઠશે તેમાં બે મત નથી, કારણ કે, કોરોનાના કાળ પાછળ છેલ્લા બે વર્ષ શિક્ષણ જગત (School in State Continues Today) માટે મુશ્કેલીરૂપ રહ્યા છે, ત્યારે હવે નવા સત્રથી સ્કૂલ ધમધમી ઊઠી છે. જેમાં કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે કંકુ ચોખા અને ચોકલેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

નવા શૈક્ષણિક સત્ર શ્રી ગણેશાય, શાળમાં જોવા મળ્યો કિલકિલાટ

આ પણ વાંચો : ભલે પધાર્યા... પહેલાં દિવસે વિદ્યાર્થીઓનું આ રીતે થયું ભવ્ય સ્વાગત

નાના ભૂલકાઓનું ભાવથી ભવ્ય સ્વાગત - નરોડામાં આવેલી અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નાના વિદ્યાર્થીઓને આવકારવા માટે કંકુ ચોખા અને ચોકલેટ તો ખરા જ પરંતુ વિદ્યાર્થીઓ રડે નહિ તે માટે મિકીમાઉસ પણ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ મોજ મસ્તી કરી હતી. નાના ભૂલકાઓને મિકી માઉસ સાથે મસ્તી કરવાની મજા માણી રહ્યા છે. તેમજ શિક્ષણની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી, ત્યારે પ્રિન્સિપાલ મેરી થોમસે જણાવ્યું હતું કે, આજે પ્રથમ દિવસે પણ 80 ટકા હાજરી જોવા મળી છે. તેમજ વિદ્યાર્થીઓને વિવિધ એક્ટિવિટી કરાવીને યોગ્ય શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલ (Schools Started in Gujarat) દ્વારા દરેક વિદ્યાર્થી પર નજર રાખવામાં આવશે. વિદ્યાર્થીઓને કોરોનામાં લખવાની અને ભણવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે તે માટે એક્ટિવિટી પણ શરૂ કરવામાં આવી છે.

પ્રાર્થનાથી શરૂઆત
પ્રાર્થનાથી શરૂઆત

આ પણ વાંચો : પાટણમાં નવા શૈક્ષણિક સત્રમાં બાળકોને આવકારવા તંત્ર સજ્જ, 40 બાળકોને RTE અંતર્ગત નહીં મળે પ્રવેશ

જ્ઞાન સાથે ગમ્મત - ઉલ્લેખનીય છે કે, કોરોનાના કાળ દરમિયાન બાળકોમાં લખવાની પ્રેક્ટિસ ન હોય શકે. રાજ્યની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષક પણ ગમ્મત સાથે શિક્ષણ કાર્ય આગળ વધારશે, ત્યારે વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે સ્કૂલે આવું ગમે તે માટે શિક્ષકોએ સ્કૂલ કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરીને મોજ મસ્તી કરી હતી. તેને લઈને રાજ્યની સ્કૂલ કેમ્પસમાં આજથી નાના ભૂલકાઓના કિલકીલાટ (Schools Started in Ahmedabad) જોવા મળ્યો હતો.

ભણતરની ખુશી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.