ETV Bharat / city

E rickshaw at Gujarat University Campus : ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ફરવા ઈ રિક્ષાનો લાભ મળશે - Alumni of Gujarat University

ગુજરાત યુનિવર્સિટીના વિશાળ કેમ્પસમાં આવેલા ભવનોમાં જવુંઆવવું હવે થોડું સરળ બનશે. કારણ કે કેમ્પસમાં તમને મળશે ઇ (E rickshaw at Gujarat University Campus ) રિક્ષા. વધુ જાણવા ક્લિક કરો અહેવાલ.

E rickshaw at Gujarat University Campus : ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ફરવા ઈ રિક્ષાનો લાભ મળશે

author img

By

Published : Apr 12, 2022, 9:56 PM IST

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં બે ઈ-રિક્ષા શરૂ (E rickshaw at Gujarat University Campus )કરવામાં આવી છે. યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના(Alumni of Gujarat University ) ગ્રુપ તરફથી ભેટ સ્વરૂપે બે ઈ-રિક્ષા અપાઈ છે. જેમાં કેમ્પસમાં એકત્ર થતો કચરો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા કે જવા માટે ઈ- રિક્ષાનો ઉપયોગ કરવામાં આવશે. હાલ ગુજરાત યુનિ.માં કચરો એકત્ર કરવા અથવા ટ્રાન્સપોર્ટેશન (GU Campus Transportation )માટે ડીઝલથી ચાલતા વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કુસપતિએ ઈ રિક્ષાઓના ઉપયોગ વિશે માહિતી આપી હતી

આ પણ વાંચોઃ Center for Environmental Education: ગુજરાત યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એનવાયરમેન્ટની માન્યતા મળી

ઈ- રિક્ષાની નિશ્ચિત છે જગ્યાઓ- જ્યારે કેમ્પસમાં એક નિશ્ચિત રૂટ પર એક ઈ- રિક્ષા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ચલાવવામાં આવશે.એક વિભાગથી બીજા વિભાગમાં વિદ્યાર્થી અથવા અધ્યાપકોને આવવા જવા માટે ઈ -રિક્ષા (E rickshaw at Gujarat University Campus )મદદરૂપ થશે.

7 ઝોનમાં કેમ્પસ - વિદ્યાર્થીઓ પોતાનું વાહન પાર્ક કરીને કેમ્પસમાં કાર્યરત ઈ-રિક્ષાનો ઉપયોગ કરી શકશે.ગુજરાત યુનિ કેમ્પસ 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. આ ઈ-રિક્ષા (E rickshaw at Gujarat University Campus )સતત ચાલ્યા કરે એ રીતે આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ NUSI Protest : ગુજરાત યુનિવર્સિટીની આસપાસ માદક પદાર્થો વેચાતા હોવાનો NSUI નો આક્ષેપ

હજુ નવું આયોજન- આવનારા સમયમાં ઈ સ્કૂટર પણ મુકવામાં આવશે. જ્યારે હાલમાં બે ઇ સ્કૂટર (E scooter facility in Gujarat University) મૂકવામાં આવ્યા છે. ત્યારે આગામી સમયમાં 7 ઈ સ્કૂટર મુકવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.