ETV Bharat / city

SOGએ ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, આરોપીઓએ અપનાવ્યો હતો નવો નુસખો - NCB exposed Drugs Racket of Gujarat

અમદાવાદમાં ગરીબોના સ્વાંગ રચીને ગાંજાનો મોટો (Drugs racket in Ahmedabad) જથ્થો શહેરમાં લાવનારા 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ NCBએ ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી (NCB arrests drug peddlers) મુંબઈથી ગુજરાત ઘૂસાડવામાં આવતા ડ્રગ્સના રેકેટનો (Drugs accused arrested by SOG) પર્દાફાશ કર્યો છે.

SOGએ ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, આરોપીઓએ અપનાવ્યો હતો નવો નુસખો

author img

By

Published : Jul 25, 2022, 8:07 AM IST

અમદાવાદઃ શહેરભરમાં હવે ફરી એક વાર ડ્રગ્સનો કારોબાર શરૂ (Drugs racket in Ahmedabad) થઈ ગયો છે. એનસીબીએ પેડલરોની ધરપકડ કરી (NCB arrests drug peddlers) મુંબઈથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના રેકેટનો પર્દાફાશ કર્યો (NCB exposed Drugs Racket of Gujarat) હતો. ત્યાં હવે અમદાવાદમાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે. અહીં SOGએ ગરીબોનો સ્વાંગ રચી ગાંજો લાવનારા 7 લોકોની ધરપકડ (Drugs accused arrested by SOG) કરી હતી.

NCBએ કર્યો પર્દાફાશ

NCBએ કર્યો પર્દાફાશ - ડ્રગ્સના કાળા કારોબારમાં હવે મહિલાઓ પણ બાકી નથી રહી. આ મહિલા સહિત ત્રણ લોકો છે, જેઓની NCBએ ડ્રગ્સના જથ્થા સાથે સીટીએમ (NCB arrests drug peddlers) ખાતેથી ધરપકડ કરી હતી. અમદાવાદનો ડ્રગ પેડલર સાજિદ મિયાં મુંબઈથી ડ્રગ્સ લાવી રહ્યો હતો, જે 400 ગ્રામ એમડી ડ્રગ્સ જુહાપુરાનું દંપતી ખરીદતું હતું. તેમાં પેડલર સહિના શેખ અને વઝુદ્દીનની ધરપકડ કરી NCBએ મહારાષ્ટ્રથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા ડ્રગ્સ રેકેટનો (NCB exposed Drugs Racket of Gujarat) પર્દાફાશ કર્યો હતો.

ગરીબોનો સ્વાંગ રચી કરતા હેરાફેરી - ત્યારે હવે SOGની ટીમ પણ હરકતમાં આવી છે. આ ટીમે અમદાવાદમાં ગાંજો આપનારા 7 આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીઓ ગરીબ હોવાનો સ્વાંગ રચી બાદમાં પ્રવાસીઓ સાથે રહેલો સામાન લઈ તેમાં ગાંજો લઈ અમદાવાદ આવ્યા હતા અને પોલીસે ઝડપી (Drugs accused arrested by SOG) પાડ્યા હતા.

ગરીબોનો સ્વાંગ રચી કરતા હેરાફેરી
ગરીબોનો સ્વાંગ રચી કરતા હેરાફેરી

આ પણ વાંચો- Surat Cocaine Case : ડ્રગ્સ પેડલરને પકડવા ક્રાઈમ બ્રાન્ચે જીવ મૂકયો જોખમમાં

2 આરોપી અમદાવાદના છે - ત્યારે આ ઝડપાયેલા આરોપીઓમાં મોહમંદ ફારૂક શેખ, મુરૂગન સુબ્રમણ્યમ અને તેની પત્ની સોલૈયા માલ, સમીર સિપાઈ, સત્યા નાદન ઉર્ફે સત્યદેવ ખ્રિસ્તી, શેલવી નાયડુ અને પૂજા ગોયલ છે. આરોપી ફારૂક શેખ, સમીર સિપાઈ, સત્યા નાદન ઉર્ફે સત્યદેવ અમદાવાદના છે. આ આરોપીઓ 3.96 લાખનો 39 કિલો ગાંજો વિશાખાપટ્ટનમના કાકી નાળાની ટ્રેનમાં આ જથ્થો (Drugs accused arrested by SOG) લાવ્યા હતા.

આ પણ વાંચો- હાઈવે પર કાર લઈને આરામથી આવતી મહિલાને પોલીસે લઈ ગઈ! કેમ જૂઓ

સેટેલાઈટમાં કરવાના હતા ડિલીવરી - આ ગાંજાને વેચાણ માટે પ્રખ્યાત એવા સેટેલાઈટના રામદેવનગર અને ગુલબાઈ ટેકરા ખાતે પહોંચાડવાના (Drugs racket in Ahmedabad) હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં હજી ત્રણ આરોપીઓ વોન્ટેડ છે, જે અમદાવાદમાં રહીને આ ગાંજો છૂટક વેચાણ કરવાના હોવાનું સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.