ETV Bharat / city

Drug racket busted in Morbi : દુબઇ-પાકિસ્તાનથી મોરબી સુધી પહોંચી International Drug conspiracy - Drug racket busted in Morbi : Gujarat ATS And SOG exposed 600 Crore Drugs conspiracy

ગુજરાતને ડ્રગ્સના રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાના પાકિસ્તાનના ષડયંત્રનો ( Pakistan Proxy War ) મોટો પર્દાફાશ થયો છે. મોરબીમાં ( Drug racket busted in Morbi ) પાકિસ્તાનથી મોકલાયેલું 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. દ્વારકા બાદ મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ( 600 Crore Drugs seized in Zinzuda ) ઝડપાયું છે. મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG એ ( Gujarat ATS And SOG exposed International Drugs conspiracy ) આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. 600 કરોડના ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ કરાઈ છે.

Drug racket busted in Morbi :
Drug racket busted in Morbi :
author img

By

Published : Nov 15, 2021, 4:40 PM IST

Updated : Nov 15, 2021, 8:46 PM IST

  • ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્ઝ ઘૂસાડવાનો પર્દાફાશ,
  • Drug racket busted in Morbi : સમગ્ર કાવતરું યુએઈમાં ઘડાયું
  • ગુજરાત ATS અને SOG એ પાર પાડ્યું ઓપરેશન
  • 600 કરોડના ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ

અમદાવાદઃ DGP આશિષ ભાટિયાએ ( DGP Ashish Bhatiya ) જણાવ્યું કે મોરબી ડ્રગ્સ કેસમાં સમસુદ્દીન સૈયદ, હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા અને ગુલામ હુસૈન નામના ત્રણ આરોપી પકડાયા છે. પાકિસ્તાનથી ઝાહિદ બશિર બ્લોચ પાસે દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં માલની ડિલીવરી મધદરિયેથી લેવામાં આવી હતી. જ્યાંથી માલ લાવીને દ્વારકાના દરિયા કિનારે સંતાડી દેવાયો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં ( 600 Crore Drugs seized in Zinzuda ) મુખ્તારના કાકાના નવા બની રહેલા ઘરમાં જથ્થો સંતાડયો હતો. ગુલામ અને ઝબ્બાર અવારનવાર દુબઇ જતા હતાં જ્યાંથી તેઓ પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ ( Pakistan drug mafia ) સાથે સંપર્કમાં આવ્યો હોવાની આશંકા છે. દૂબઈમાં ગુજરાતમાં ડ્રગ્સ લાવવાનું આખું કાવતરું ( Pakistan Proxy War ) રચવામાં આવ્યુ હતું. આ ત્રણેય આરોપીઓ પાકિસ્તાનના ઝહીર સાથે સંપર્કમાં હતાં.

મોરબીમાં 600 કરોડનું ડ્રગ પકડાવા મામલે ડીજીપી આશિષ ભાટિયાએ વિગતો આપી હતી

સમસુદ્દીન ઝીંઝુડામાં દોરાધાગાનું કામ કરતો

Gujarat ATS And SOG exposed International Drugs conspiracy માં કરોડોનું ડ્રગ્સ પકડાયા બાદ 1800 લોકોની વસ્તી ધરાવતુ ઝીંઝુડા ( Drug racket busted in Morbi ) ગામ ચર્ચામાં આવ્યું છે. આ કેસમાં પકડાયેલો સમસુદ્દીન ઝીઝુડાનો વતની છે. ગામના સરપંચના કહેવા પ્રમાણે, ગામમાં આરોપી સમસુદ્દીન દોરાધાગાનું કામ કરતો હતો. સમસુદ્દીનના ઘરે જામનગર, રાજકોટ, વાંકાનેર, મોરબી સહિતના સૌરાષ્ટ્રના સેન્ટરમાંથી લોકો આવતાં હતાં. સમસુદ્દીન મૂળ બાબરા તાલુકાના મિયાખીજડિયા ગામનો રહેવાસી છે અને છેલ્લા દોઢ વરસથી ઝીંઝુડા ગામે રહેવા માટે આવ્યો હતો. તેના પિતા હુસેનમિયા સૈયદનું કોરોનામાં મોત થતાં માતા સાથે ઝીંઝુડા રહેવા આવ્યો હતો. ઝીંઝુડા ગામમાં દોરાધાગા કરતો હોવાથી અનેક લોકો મળવા આવતાં હતાં.

Drug racket busted in Morbi : દુબઇ-પાકિસ્તાનથી મોરબી સુધી પહોંચી International Drug conspiracy

ડ્રગ્સની હેરાફેરી માટે ભારતના માછીમારોને તૈયાર કરે છે પાકિસ્તાન

માછીમારોને પાકિસ્તાન મરીન એજન્સી ( Pakistan Marine Agency ) દ્વારા પકડીને લઈ જવાય છે. જ્યાં તેમનું બ્રેઈન વોશ કરવામાં આવે છે. તેઓને ડ્રગ્સ ઘૂસાડવાની ટ્રેઈનિંગ આપવામાં આવે છે. જેથી તેઓ ડ્રગ્સના પેડલર ( Drug Peddlers ) બની જાય છે.

ગુજરાતમાં ક્યાંથી ઘૂસે છે ડ્રગ્સ?

ગુજરાત પાસે 1600 કિમી લાંબો દરિયા કિનારો ( Coast of Gujarat ) છે. સાથે જ ગુજરાતની બોર્ડરને અડીને આવેલા પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં નશાની ખેતી સાથે જોડાયેલા છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે છે. ઈરાન અને પાકિસ્તાનની ડ્રગ્સ ઘૂસાડવામાં સાંઠગાંઠ છે. જમીની સરહદનો પહેરો જડબેસલાક છે એટલે માફિયાઓનો ડોળો દરિયા પર છે. ગુજરાતના 14 પોર્ટ (Gujarat Port ) કાર્ગો સંચાલિત છે. પોર્ટ પર આવતા તમામ સામાનની ઉંડાણથી તપાસ શક્ય નથી. જેનો ફાયદો ઉઠાવી ડ્રગ્સ માફિયાઓ ( Pakistan drug mafia ) અવનવી તરકીબ અપનાવે છે. ભારતમાં કેટલાક ગદ્દારોના પાકિસ્તાન સાથે છેડા મળેલા છે. ડ્રગ્સ માફિયાઓની લિંક અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં પણ છે. ગુજરાતના દરિયે આવેલું ડ્રગ્સ (Drugs ) દેશના અનેક ખૂણામાં સપ્લાય કરવાનો પ્લાન કરાય છે. અહીંથી અન્ય પશ્ચિમી દેશોમાં પણ ડ્રગ્સ મોકલે છે.

કેમ ડ્રગ્સ માફિયાઓના ટાર્ગેટમાં ગુજરાત?

ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો ( Coast of Gujarat ) છે. ગુજરાતમાં નાર્કો ટેરેરિઝમ ( Narco Terrorism in Gujarat ) ફેલાવવાનો પ્રયાસ પાકિસ્તાન કરે છે. પાકિસ્તાને ભારત સાથે આ પ્રકારે પ્રોક્સી વોર ( Pakistan Proxy War ) શરૂ કર્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ ઉતારી યુવાધનને બરબાદ કરવાનો પ્રયાસ કરાય છે. ગુજરાતમાંથી સરળતાથી અન્ય રાજ્યોમાં માલ સપ્લાય કરી શકાય છે. જમ્મુ-કાશ્મીર અને પંજાબ સરહદે માફિયાઓની ચાલ ચાલે તેમ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને બદનામ કરવાનું અને દેશના વિકાસને રુંધવાનો પાકિસ્તાનનું ષડયંત્ર છે.

ડ્રગ્સ પહેલા આફ્રિકા મોકલવાનો પ્લાન હતો

પાકિસ્તાની ડ્રગ માફિયા ( Pakistan drug mafia ) ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના 2019 ના 227 કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે. તે પાકિસ્તાનમાં જ રહે છે અને વોન્ટેડ જાહેર કરાયો છે. અહી જબ્બાર જોડિયા જામનગરના જોડિયા ગામનો છે. તો ગુલામ ભાગડ સલાયાનો વતની છે. ત્રીજો સમસુદ્દીન છે. ઓક્ટોબર 2021 માં ડ્રગ્સની ડિલીવરી લઈને સલાયામાં રાખવામાં આવી હતી, જેના બાદ સમસુદ્દીનને ( Recent drug arrests in India ) સાચવવા આપ્યો હતો. આ માલ આફ્રિકન દેશોમાં મોકલવાનો હતો, પણ બાદમાં પ્લાનિંગ બદલીને તેને ભારતમાં ડિલીવર કરાયો હતો. ગુલામ બાગડના પણ આંતરારાષ્ટ્રીય તાર જોડાયેલા છે.

અગાઉ ક્યાં ક્યાંથી ઝડપાયાં Drugs Case

મહત્વનું છે કે અગાઉ પણ સુરત અને દ્વારકામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે ત્યારે ફરી મોરબીના ઝીંઝુડા ગામમાંથી કરોડોનું ડ્રગ્સ ( Drugs Case ) મળી આવ્યું છે. કચ્છના મુંદ્રા પોર્ટ ઉપરથી પણ 21 હજાર કરોડનો 2988 કિલો હેરાઇન ઝડપાયું જે બાદ સુરતમાં MD ડ્રગ્સનો 58.530 ગ્રામ જથ્થો ઝડપાયો હતો, આમ જોતાં હવે લાગી રહ્યું છે કે ગુજરાત ડ્રગ્સના કારોબાર માટેનું હબ બની રહ્યું છે. અગાઉ પણ રાજ્યમાં ડ્રગ્સના મળવાના અનેક કિસ્સા સામે છે, જો વાત કરવામાં આવે તો 24 ઓક્ટોબરે અમદાવાદમાં 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું, તો 23 ઓક્ટોબરે વડોદરામાંથી ગાંજો અને MD ડ્રગ્સ ઝડપાયું, જ્યારે 22 ઓક્ટોબરે રાજકોટમાં ક્રિકેટર ડ્રગ્સ સાથે ઝડપાયો હતો, એટલું જ નહીં 12 ઓક્ટોબરે ડીસામાંથી 15 લાખનું ડ્રગ્સ ઝડપાયું તો 26 સપ્ટેમ્બરે સુરતથી 1 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો..જ્યારે 25 સપ્ટેમ્બરે સુરતથી 19.62 લાખનું MD ડ્રગ્સ જપ્ત પકડાયું હતું, જ્યારે 20 સપ્ટેમ્બરે પોરબંદર ડ્રગ્સ સાથે 7 ઇરાની નાગરિકો ઝડપાયાં હતાં. જ્યારે 4 ઓગસ્ટે વલસાડથી MD ડ્રગ્સ બનાવતી કંપની પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ખંભાળિયા હાઈવે પરથી કરોડોનું ડ્ર્ગ્સ ઝડપાયું હતું.

જિલ્લામાં ખંભાળિયા હાઈવે પરથી ડ્રગ્સનો જથ્થો ( Drugs Case ) મળી આવ્યો છે. જેમાં ખંભાળિયા આરાધનાધામ પાસે કારમાંથી અંદાજિત 66 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેની કિંમત 350 કરોડથી વધુની જણાવાઈ રહી છે. આ ડ્રગ્સ સમુદ્ર રસ્તે આવી રહ્યું હોવાની બાતમી મળી હતી. જેમાં દ્વારકા SOG અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી હતી. આ અગાઉ મુદ્રા પોર્ટ પર પણ ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો.

રાજ્યમાં રેલવે, માર્ગ અને હવાઇ માર્ગે હેરાફેરીમાં અત્યાર સુધી 52 લોકોની ધરપકડ

આ તરફ આણંદમાં પણ ગાંજાના 900 કિલો છોડ ( Drugs Case ) પોલીસે ઝડપી પાડ્યા હતાં. અત્યાર સુધી ગુજરાતમાં જૂનથી ઓક્ટોબર સુધી 21 ડ્રગ્સના કેસ સામે આવ્યા છે. પોલીસ અને NCBએ 6.6 કરોડના માદક પદાર્થો જપ્ત કર્યા છે. રાજ્યમાં રેલવે, માર્ગ અને હવાઇ માર્ગે હેરાફેરીમાં અત્યાર સુધી 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં 2020માં ડ્રગ્સના 308 કેસ નોંધાયા છે. જેમાં 117 વ્યક્તિગત વપરાશના કેસ સામે હોવાનું સામે આવ્યું છે. 2019માં NDPSના 289 કેસ નોંધાયા જેમાં 112 અંગત વપરાશ માટેના હતાં તો બીજી તરફ 2018માં 150 કેસ નોંધાયા જેમાં 60 કેસો અંગત ઉપયોગ માટે ડ્રગ્સ વાપરતા હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચોઃ ATSને ફરી મળી મોટી સફળતા, દ્વારકા બાદ મોરબીમાંથી પણ ઝડપાયું કરોડોનું ડ્રગ્સ

આ પણ વાંચોઃ War Against Drugs : ડ્રગ્સ દેશના ભવિષ્યને 10 વર્ષ પાછળ ધકેલે છે, માનવ શરીર પર ડ્રગ્સની અસરો વિશે શું કહે છે ડોકટર?

Last Updated : Nov 15, 2021, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.