ETV Bharat / city

કોવિડ હૉસ્પીટલમાં દર્દીઓ સંગીતની ધૂનમાં મગ્ન થયા, ડૉક્ટર્સ આપી રહ્યા છે ખાસ મ્યુઝિક થેરાપી

હાલ કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે અને દરેક કોરોના વોરિયર્સ તેમનો સામનો કરી રહ્યાં છે. હૉસ્પિટલ સ્ટાફના સભ્યો પોતાના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ જ રીતે ઈન્ડિયાની અગ્રણી હૉસ્પિટલ્સમાંની એક ‘હૃદય સે’ હૉસ્પિટલનું મિશન હંમેશાથી હેલ્થ માટે પ્રેરણારૂપ, આશાવાદી અને યોગદાન આપવાનું રહ્યું છે.

કોરોનાના દર્દીઓને ડૉક્ટર્સ આપી રહ્યા છે ખાસ મ્યુઝિક થેરાપી

author img

By

Published : Sep 7, 2020, 7:46 PM IST

Updated : Sep 8, 2020, 5:27 PM IST

અમદાવાદઃ ઈન્ડિયાની અગ્રણી હૉસ્પિટલ્સમાંની એક ‘હૃદય સે’ હૉસ્પિટલનું મિશન હંમેશાથી હેલ્થ માટે પ્રેરણારૂપ, આશાવાદી અને યોગદાન આપવાનું રહ્યું છે. અહીં ડૉક્ટર્સ દરેક દર્દીઓને હાઈ ટેક્નોલોજી સાથે સંકલિત પ્રેક્ટિસ દ્વારા શ્રેષ્ઠ સંભાળ આપી રહ્યા છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ છીએ કે, ઘણા લોકોને આર્થિક રીતે અસર પહોંચી છે. જેને લઇ ‘હૃદય સે’ હૉસ્પિટલ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓનો આર્થિક બોજ ઓછો કરવા માટે મદદ કરશે.

કોવિડ હૉસ્પીટલમાં દર્દીઓ સંગીતની ધૂનમાં મગ્ન થયા

હૃદય સે-અ પ્રોડક્ટ ઓફ ટર્નિંગ-પોઈન્ટ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન સુરેન્દ્ર છાજેડે જણાવ્યું હતું કે, ‘હૃદય સે’ હૉસ્પિટલ દ્વારા સારવાર માટે એક નવીનતમ અભિગમ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં યોગા, ગરબા, અંતાક્ષરી, મેડિટેશન, પૂજા, બેન્ડ્સ સાથે લાઈવ મ્યૂઝિક વગેરે દ્વારા દર્દીઓના સ્ટ્રેસ લેવલને ઓછું કરવામાં આવે છે. દર્દીઓ સાથે બોન્ડ બાંધવામાં ‘હૃદય સે’ હૉસ્પિટલ હંમેશા પ્રયત્નશીલ રહી છે. દર્દીઓની સુખાકારીને પ્રાધાન્ય આપતી આ હોસ્પિટલ દર્દીઓને શ્રેષ્ઠ સેવાઓ આપવામાં આગળ રહે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગોની સેવા કરવા માટે અમે દેશભરમાં મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ્સ અને ક્લિનિક્સની ચેઈન સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે માનીયે છીએ કે, લોકોએ વર્ષમાં 2 વાર રેગ્યુલર હેલ્થ ચેક અપ કરાવવું જોઈએ અને તે માટે લોકોને જાગૃત પણ કરીએ છીએ. આ ઉપરાંત અવેરનેસ પ્રોગ્રામ્સ શરૂ કરવાની પણ યોજના બનાવી છે. જેનાથી 2000 જેટલા પરિવારોને ફ્રી હેલ્થ ચેકઅપ પ્રદાન કરીએ છીએ.

‘હૃદય સે’ હૉસ્પિટલ્સના અનુભવી ડૉક્ટર્સની પેનલમાં ડૉ. ઉમેશ ગુર્જર (MD- DGO, DNHE, CAFE), ડૉ. રુદ્રદત્ત પરમાર (MD- પલ્મોનરી મેડિસિન, IDCCM- ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર), ડૉ. વરુણ બજાજ (MS, FMAS, એક્સ રેસ.એઈમ્સ, ન્યૂ દિલ્હી), ડૉ. વાય. સી. શાહ (MS, MCH ન્યૂરો), ડૉ. કૃણાલ તમાકુવાલા (DM- કાર્ડીઓલોજી, MD- મેડિસિન, AFEHC, FCCH), ડૉ. જય એચ. શાહ (DM- નેફ્રોલોજી, MD- ઈન્ટરનલ મેડિસિન) તથા ડૉ. ચિરાગ શાહ (DMRD, DNB રેડિયો ડાયગ્નોસિસ)નો સમાવેશ થાય છે.

‘હૃદય સે’ હૉસ્પિટલના ડૉક્ટર્સ અને સ્ટાફ મજબૂતપણે માને છે કે, હેલ્થકેર સર્વિસીઝમાં નફાનો હેતુ રાખવો જોઈએ નહીં. અહીં સામાન્ય દર્દીઓ અને હાઈ રિસ્ક દર્દીઓને સારવાર આપવા માટે સ્ટેટ ઓફ ધ આર્ટ કોવિડ હૉસ્પિટલ છે.

આ ઉપરાંત અહીંના ICU યુરોપિયન વેન્ટિલેટર્સ સાથે જોડાયેલા છે. દેશની આ પ્રથમ હૉસ્પિટલ છે જેમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર પર છે. કોર્નરસ્ટોનના રૂપમાં ક્વોલિટી પ્રોગ્રામ્સ ચલાવતા ડૉક્ટર્સની અનુભવી ટીમ પણ રહેલી છે. ‘હૃદય સે’ હૉસ્પિટલ તેના ફાઉન્ડેશન્સ એક્ટિવિટીઝ દ્વારા જરૂરિયાતમંદ લોકોને પણ સહાયતા પ્રદાન કરે છે. હૉસ્પિટલ દ્વારા તાજેતરમાં અપનાવેલા બ્રાન્ડ પ્રોમિસ, "જ્યાં સારવાર હૃદયથી આપવામાં આવે છે" તે ખરેખર ખૂબ જ સારી કહી શકાય તેવી પ્રોમિસ છે. જેમાં તેમનો સ્ટાફ, દર્દીઓ, બિઝનેસ એસોસિએટ્સ અને પબ્લિકનો સમાવેશ થાય છે. હૉસ્પિટલનું વિઝન ભારતના હેલ્થકેર સેક્ટરમાં સૌથી વિશ્વસનીય અને આદરણીય નામ બનાવવાનું છે.

Last Updated : Sep 8, 2020, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.