ETV Bharat / city

નર્મદા કેનાલ મુખ્ય રસ્તા પર ખતરા સમાન લાઈટનો થાંભલો - narmada cenal

અમદાવાદઃ અમદાવાદના સાબરમતી વિસ્તારના વિસત પેટ્રોલ પંપથી નર્મદા કેનાલ તરફ જતા મુખ્ય રસ્તા પર વીજળીનો મોટો થાંભલો આડો નમી ગયો છે.

નર્મદા કેનાલ મુખ્ય રસ્તા ઉપર જોખમી લાઈટ નો થાંભલો
author img

By

Published : May 16, 2019, 12:39 AM IST

છેલ્લા બે દિવસથી આ લાઈટનો થાંભલો આડો પડી ગયેલો છે. આ માર્ગ મુખ્ય હાઈવે હોવાથી બંને તરફના પૂરપાટ દોડી આવતા વાહનો માટે ગમે ત્યારે આ નમી ગયેલો થાંભલો ખતરા સમાન છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ નમી ગયેલા થાંભલાને દૂર કરવામાં નહીં આવે તો મોટી જાનહાની થઈ શકે તેમ છે.

નર્મદા કેનાલ મુખ્ય રસ્તા ઉપર જોખમી લાઈટ નો થાંભલો

છેલ્લા બે દિવસથી આ લાઈટનો થાંભલો આડો પડી ગયેલો છે. આ માર્ગ મુખ્ય હાઈવે હોવાથી બંને તરફના પૂરપાટ દોડી આવતા વાહનો માટે ગમે ત્યારે આ નમી ગયેલો થાંભલો ખતરા સમાન છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ નમી ગયેલા થાંભલાને દૂર કરવામાં નહીં આવે તો મોટી જાનહાની થઈ શકે તેમ છે.

નર્મદા કેનાલ મુખ્ય રસ્તા ઉપર જોખમી લાઈટ નો થાંભલો
Intro:અમદાવાદના સાબરમતી વિસ્તારના વિસત પેટ્રોલ પંપ થી નર્મદા કેનાલ તરફ જતા મુખ્ય રસ્તા ઉપર એક વીજળી નો મોટો થાંભલો આડો નમી ગયો છે.

Body:છેલ્લા બે દિવસથી આ લાઈટ નો થાંભલો આડો પડી ગયેલો છે. આ માર્ગ મુખ્ય હાઈવે હોવાથી બંને તરફના પૂરપાટ દોડી આવતા વાહનો અને વાહનચાલકો માટે ગમે ત્યારે આ નમી ગયેલો થાંભલો અચાનક ક્યારે ઢળી પડશે,ત્યારે જીવના જોખમ સમાન દેખાઈ રહ્યો છે.

Conclusion:આ માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ નમી ગયેલા થાંભલાને દૂર કરવામાં નહીં આવે તો મોટી જાનહાની થઈ શકે તેમ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.