ETV Bharat / city

Manish Sisodia Gujarat Visit: ગુજરાતનો વિકાસ જોવા ઉત્સુક: મનીષ સિસોદિયા - AAP BJP Twitter War

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા આજે ગુજરાતના પ્રવાસે (Manish Sisodia Gujarat Visit) આવ્યા છે. ત્યારે તેમણે આવતા જ કહ્યું હતું કે, ભાજપે છેલ્લા 27 વર્ષમાં કરેલા વિકાસને જોવા હું ઉત્સુક છું. આ સાથે જ તેઓ ભાવનગરની વિવિધ સરકારી શાળાની મુલાકાત પણ કરશે.

Manish Sisodia Gujarat Visit: મનીષ સિસોદિયા પહોંચ્યા ગુજરાત, કહ્યું- ગુજરાતનો વિકાસ જોવા ઉત્સુક

author img

By

Published : Apr 11, 2022, 9:05 AM IST

Updated : Apr 11, 2022, 9:44 AM IST

અમદાવાદઃ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા આજે ગુજરાતના પ્રવાસે (Manish Sisodia Gujarat Visit) આવ્યા છે. તેઓ આજે ભાવનગરમાં વિવિધ સરકારી શાળાની (Manish Sisodia Bhavnagar Schools Visit) મુલાકાત લેશે. સાથે જ શિક્ષણના સ્તરની પણ ચકાસણી કરશે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 27 વર્ષમાં શું વિકાસ કર્યો છે. તે જોવા માટે તેઓ અહીં જશે.

આ પણ વાંચો- Controversial statement by Vaghani: વાઘાણીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કોંગ્રેસ અને AAPએ લીધા આડેહાથ

AAP અને BJP વચ્ચે ચાલી રહ્યું છે ટ્વિટર વોર - આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે શિક્ષણ માટે ટ્વિટ વોર (AAP BJP Twitter War) ચાલી રહ્યું છે. તેવામાં આજે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે (Manish Sisodia Gujarat Visit) આવ્યા છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી સીધા ભાવનગર જવા રવાના (Manish Sisodia Bhavnagar Schools Visit) થયા હતા. તેમની સાથે આપ ગુજરાતના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પણ ભાવનગર જવા નીકળ્યા હતા.

આ પણ વાંચો- Jitu Vaghani Statement : પોતાના જ નિવેદન પર શું બોલ્યા જિતુ વાઘાણી, જુઓ

ભાજપે કરેલો વિકાસ જોવા ઉત્સુક - દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ (Manish Sisodia Gujarat Visit) જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. તેમણે ગુજરાતમાં શુ વિકાસ કર્યો છે. તે જોવા અને સમજવા આજ હું ગુજરાત આવ્યો છું. જે રીતે અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં 5 વર્ષ મળ્યા. તો તેમણે ત્યાંની સરકારી શાળાની કાયાપલટ કરી નાખી છે. તો ભાજપ અહીં 27 વર્ષથી સત્તામાં છે. તો તેમના રાજમાં ગુજરાતની શાળાની (Manish Sisodia on Gujarat Schools Condition) સ્થિતિ શું છે તે જોવા હું ઉત્સુક છું.

Last Updated : Apr 11, 2022, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.