ETV Bharat / city

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અમદાવાદમાં, ઉત્તર ગુજરાતમાં જનસમર્થનની વાત દોહરાવી - ગુજરાત વિધાનસભા ચૂંટણી

આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારમાં નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આજે અમદાવાદમાં ( Delhi Deputy CM Manish Sisodia in Ahmedabad ) હતાં. અમદાવાદમાં મનીષ સિસોદિયાએ ઉત્તર ગુજરાત પ્રવાસ અંગે વાતચીત કરી હતી. તેમણે ગુજરાતના લોકો પરિવર્તન ઇચ્છી રહ્યાં હોવાની વાત વધુ એકવાર દોહરાવી ( Talk About Public Support in North Gujarat) હતી.

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અમદાવાદમાં, ઉત્તર ગુજરાતમાં જનસમર્થનની વાત દોહરાવી

author img

By

Published : Sep 26, 2022, 9:53 PM IST

અમદાવાદ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ છેલ્લા છ દિવસથી ઉત્તર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ફરીને અલગ અલગ જગ્યા પર સભા કરી હતી. અમદાવાદમાં પણ તેમણે ( Delhi Deputy CM Manish Sisodia in Ahmedabad )અરવિંદ કેજરીવાલનું દિલ્હી મોડેલ અને લોકોને સારું શિક્ષણ અને આરોગ્ય આપવાની વાતો ( Talk About Public Support in North Gujarat ) લોકો સુધી પહોંચાડી હતી.

ઉત્તર ગુજરાતમાં જનસમર્થનની વાત દોહરાવી

આપ 182 બેઠક પર ચૂંટણી લડી રહી છે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Elections 2022 )ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક રાજકીય પાર્ટી ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહે છે. ઇલેક્શન વિભાગ દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રથમવાર 182 વિધાનસભા ઉપર ચૂંટણી લડી રહી છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરીને પ્રચારના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે.

મનીષ સિસોદિયાએ ઉત્તર ગુજરાત પ્રવાસ અંગે વાતચીત કરી દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ( Delhi Deputy CM Manish Sisodia in Ahmedabad ) એ જણાવ્યું હતું કે અમે છેલ્લા છ દિવસથી ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓમાં કુલ 14 સભા યોજી છે. 6 જેટલા રોડ શો કર્યા હતાં. આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાનો ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો હવે ગુજરાતમાં પરિવર્તન માંગે છે. આગામી સમયમાં અરવિંદ કેજરીવાલની સરકાર બને તેવી ઈચ્છા ( Talk About Public Support in North Gujarat ) વ્યક્ત કરી રહ્યા છે.

દિલ્હી મોડલ લોકો વખાણ્યું વધુમાં મનીષ સિસોદિયા ( Delhi Deputy CM Manish Sisodia in Ahmedabad )એ ઉમેર્યું હતું કે લોકો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ( Aam Aadmi Party government in Delhi ) દ્વારા અને અરવિંદ કેજરીવાલ દ્વારા જે કામ કરવામાં આવી રહ્યા છે. તેવું જ કામ ગુજરાતી જનતા હવે ગુજરાતમાં ઈચ્છી રહી છે. લોકો સારું શિક્ષણ અને આરોગ્યની સુખાકારી માંગી રહ્યા છે. મેં આ છ દિવસના પ્રવાસમાં ઉત્તર ગુજરાતની હોસ્પિટલો અને શાળાઓની મુલાકાત કરી તે હાલત ખૂબ જ ગંભીર છે. લોકો હવે દિલ્હીની જેવી શાળાઓ અને હોસ્પિટલો ઈચ્છી ( Talk About Public Support in North Gujarat ) રહ્યા છે.

પશુપાલકને 1 રૂપિયો પણ ન આપ્યો મનીષ સિસોદિયા ( Delhi Deputy CM Manish Sisodia in Ahmedabad )એ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ પશુપાલકો માટે 500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ પશુપાલકોને એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી ( Talk About Public Support in North Gujarat ) ગુજરાતમાં ભૂખના કારણે ગાય મૃત્યુ પામે છે. લમ્પી વાયરસ સામે લડી રહી છે. પરંતુ ભાજપ સરકાર આ ગંભીર બાબતે ધ્યાન આપતી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.