ગરમીનો પારો દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. એવામાં અમદાવાદ વાસીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા બગીચાઓ છે તે રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. જેના કારણે દિવસભર ગરમીમાં શેકાતા શહેરીજનો માટે રાત્રે ઠંડકનો આસ્વાદ પણ માણી શકાય.
અમદાવાદમાં ગરમી વધતા બગીચાઓ રાત્રે ૧૧ સુધી રહેશે ખુલ્લા
અમદાવાદઃ સમગ્ર ગુજરાત જ્યારે ભારે ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્પોટ ફોટો
ગરમીનો પારો દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. એવામાં અમદાવાદ વાસીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા બગીચાઓ છે તે રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. જેના કારણે દિવસભર ગરમીમાં શેકાતા શહેરીજનો માટે રાત્રે ઠંડકનો આસ્વાદ પણ માણી શકાય.
Intro:સમગ્ર ગુજરાત જ્યારે ગરમીના દાવાનળમાં શેકાઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Body:ગરમીનો પારો દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. તેવામાં અમદાવાદ વાસીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન ને જેટલા બગીચાઓ છે તે રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખવા.
Conclusion:જેના કારણે દિવસભર ગરમીમાં શેકાતા શહેરીજનો માટે રાત્રે ઠંડકનો આસ્વાદ પણ માણી શકાય.