ETV Bharat / city

અમદાવાદના ઓક્સિજન પ્લાન્ટ પર નજર રાખશે કોર્પોરેશનના કર્મચારીઓ - Oxygen shortage

અમદાવાદ સહિત રાજ્યના અનેક હોસ્પિટલમાં હજુ પણ ઑક્સિજનને અછત યથાવત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જિલ્લામાં એક ઓક્સિજન કંટ્રોલરૂમ શરૂ કર્યો છે તો સાથે સાથે જ ઓક્સિજન ઉત્પાદકોની યાદી પણ તંત્ર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે

corona
અમદાવાદના ઓક્સિજન પ્લાન્ટ પર નજર રાખશે કોર્પોરેશનના કર્મચારીઓ
author img

By

Published : Apr 28, 2021, 1:04 PM IST

  • ઓક્સિજન પ્લાન્ટ પર નજર રાખવા માટે અમદાવાદના કોર્પોરેશનના કર્મચારીઓ
  • ઓક્સિજન પ્લાન્ટ પર શિફ્ટ પ્રમાણે નજર રાખશે AMCના કર્મચારીઓ
  • કોર્પોરેશન દ્વારા ઓક્સિજન કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો

અમદાવાદ: ઓક્સિજનની તંગીને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને ઓક્સિજન પ્લાન્ટ પર નજર રાખવા માટેની કામગીરી સોંપવામાં આવી છે. કર્મચારીઓને પ્રમાણે , અધિકારીએ ઓક્સિજન કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહી પ્લાન્ટ પર આવતા ઓક્સિજન અને ત્યાંથી સપ્લાય તથા ઓક્સિજનના સ્ટ્રોકની નોંધણી કરી તેની માહિતી કંટ્રોલરૂમને મોકલવાની ફરજીયાત રહેશે.

બોટલના રીપેરીંગમાં જાય છે વધુ સમય

હાલ ઓક્સિજન બોટલ રીપેરીંગમાં વધુ સમય થઇ રહ્યો છે, જેના કારણે ઓફિસમાં લેવા માટે લોકોની લાઈન લાગી રહી છે. આ મુદ્દે દેવસ્ય હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર દિનેશ પટેલે જણાવ્યું હતું કે દર્દીને દાખલ કરી સારવાર શરૂ કરતા હોય તો તે દરમિયાન ઓક્સિજનનો જથ્થો ખૂટી પડે છે અને તેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે, જોકે હોસ્પિટલના સંચાલકોનો એવું પ્લાનિંગ છે કે ઓક્સિજન સિલિન્ડરની 500થી વધુ વોટરની વ્યવસ્થા કરવામાં આવે જોકે દર બે કલાકે હોસ્પિટલમાં ઓક્સિજન બોટલ ખાલી થઈ જાય છે અને ફરી ઓક્સિજન રિફિલ કરાવવા માટેની લાઈનો જોડાઈ જાય છે.

આ પણ વાંચો : તંત્રની વધુ એક બેદરકારી સામે આવી: થલતેજ સ્મશાન બહાર PPE કીટના ઢગલા જોવા મળ્યા

હાલ ઓક્સિજનની જરૂર

હાલ ખાનગી હોય કે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજની જરૂર છે પરંતુ મહત્વની બાબત એ છે કે ખાનગી વસ્તુની જરૂર પડે તો તાત્કાલિક ઓક્સિજનની વ્યવસ્થા કરી શકે તે માટે કોર્પોરેશન દ્વારા ઓક્સિજન ઉત્પાદકોના નામ સરનામા અને કોન્ટેક નંબર સહિતની તમામ માહિતી છે તે જાહેર કરવામાં આવી છે આમ હોસ્પિટલો જરૂર પડે ત્યારે ઉત્પાદકોનો સંપર્ક કરીને ઓક્સિજનની જરૂરી વ્યવસ્થા કરી શકશે.

ઓક્સિજન ઉત્પાદકની યાદી

આર.આર.પટેલ ઇન્ડસ્ટ્રીઝ
એવરેસ્ટ ગેસીસ
inox air products
એઈમ્સ ઓક્સીજન નારોલ વટવા
મિલન એર પ્રોડક્ટ સાંતેજ
બંસીધર ઓક્સિજન કલોલ
સાકરીયા એર પ્રોડક્ટ ગાંધીનગર
hilton સોફ્ટવેર સાંતેજ
વિધાતા એર પ્રોડક્ટ સાણંદ
શ્રીજી ગેસ સાણંદ
ઔરંગાબાદ કાર્બન પ્રોડક્ટ સાણંદ
યુનાઇટેડ ઓઢવ
લાલન એર પ્રોડક્ટ અમદાવાદ લક્ષકોન સ્ટીલ લિમિટેડ સાણંદ
શાહ એલોઈસ લિમિટેડ કલોલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.