ETV Bharat / city

Corporate placement : આ સંસ્થાના તમામ વિદ્યાર્થીઓને મળ્યાં સારા પ્લેસમેન્ટ, સરેરાશ પેકેજ સાડા સાત લાખથી વધુ - Highest package at Shanti Business School 1267000

અમદાવાદ સ્થિત જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ પોતાના વિદ્યાર્થીઓ માટે કોર્પોરેટ પ્લેસમેન્ટ (Corporate placement ) આયોજિત કરતી હોય છે. ત્યારે શાંતિ બિઝનેસ સ્કૂલમાં આયોજિત પ્લેસમેન્ટમાં (Placement Fair at Shanti Business School) 127 કંપનીઓએ ભાગ લીધો હતો અને સ્કૂલના તમામ 179 વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ થયાં હતાં.

Corporate placement : આ સંસ્થાના તમામ વિદ્યાર્થીઓને મળ્યાં સારા પ્લેસમેન્ટ, સરેરાશ પેકેજ સાડા સાત લાખથી વધુ

author img

By

Published : Jun 4, 2022, 5:40 PM IST

અમદાવાદઃ અમદાવાદની શાંતિ બિઝનેસ સ્ફૂલના વિદ્યાર્થીઓ ( (Placement Fair at Shanti Business School) ) માટે કેમ્પસ પ્લેસમેન્ટ ફેરનું (Corporate placement ) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓને ટોચની કોર્પોરેટમાં ખૂબ જ લાભદાયી નોકરીઓ મળી છે. કોરોનાના આ વિપરિત સમયમાં કેમ્પસ પ્લેસમેન્ટમાં 127 કંપનીઓએ ભાગ લીધો હતો અને તમામ 179 વિદ્યાર્થીઓના જોબ પ્લેસમેન્ટ થયાં હતાં.. આ વખતે હાઈએસ્ટ પેકેજ 12.67 લાખ સુધીનું (Highest package at Shanti Business School 1267000 ) મળ્યું છે.

સરેરાશ પેકેજ સાડા સાત લાખથી વધુના મળ્યાં- સ્કૂલના ડિરેક્ટર ડો. નેહા શર્માએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે આ કોર્પોરેટ પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓના સરેરાશ વાર્ષિક પેકેજ 7.34 લાખ રૂપિયા (average package is more than seven and a half lakhs) સુધીના રહ્યાં છે. કોલેજ કેમ્પસમાં યોજાએલા પ્લેસમેન્ટમાં અગ્રગણ્ય્ એફએમસીજી, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, ટેલિકોમ્યુનિકેશન, માર્કેટિંગ, એનાલિટિક્સ, આઇટી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇ-કોમર્સ અને ડિજિટલ માર્કેટિંગ સહિતની કંપનીઓએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો - Vnsgu Job Placement 2022 : HRD ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને મળી રહી છે સારી જોબ ઓફર

કોવિડ 19 ગાળામાં આ રીતે થયું શિક્ષણ - કોવિડ 19ને કારણે વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષનું શિક્ષણ ઓનલાઈન લીધું હતું, જ્યારે બીજા વર્ષમાં ફિઝિકલ મોડમાં રેગ્યુલર ક્લાસરૂમ શિક્ષણ લીધું હતું, વિદ્યાર્થીઓના ફેકલ્ટી સાથેના સંપર્કો અને કાઉન્સેલિંગને કારણે પ્રશંસનીય પ્લેસમેન્ટ થયા છે. E&Y ખાતે પ્લેેેેસ્ડ થયેલા વિધ્યાર્થી સુધાંશુ પુરોહિત કહે છે, "કોવિડ 19ને કારણે અમારે પ્રથમ વર્ષનું શિક્ષણ ઑનલાઇન મોડમાં લેવુ પડ્યું. રોગચાળાને કારણે અવરોધો હોવા છતાં અમારા પ્રોફેસરો અમને ખૂબ મદદરૂપ થયા, તેમના સલાહ અને સતત માર્ગદર્શન મને આજે સફળતા તરફ દોરી ગયા છે, મારો ઓનલાઈન અનુભવ ઉત્તમ હતો.

તકનો ઉપયોગ કર્યો - હિન્દુસ્તાન યુનિલિવરમાં જોબ મેળવનાર વિદ્યાર્થી સંકેત રાજે પ્લેસમેન્ટ ટીમ અને ડાયરેક્ટરનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે “પ્લેસમેન્ટ ટીમે (Corporate placement ) જબરદસ્ત તકો ઊભી કરી છે જેણે સારુ કોમ્યુનિકેશન, બહેતર અભિગમ અને ટાઈમ મેનેજમેન્ટ જેવા મૂલ્યવાન કૌશલ્યો કેળવવામાં મદદ કરી છે. મેં નેટવર્ક વિકસાવવા અને ઈન્ડસ્ટ્રીઝને વધુ સારી રીતે સમજવાની તકનો ઉપયોગ કર્યો. પીજીડીએમના અભ્યાસક્રમે મારી દ્રષ્ટિને વિસ્તૃત કરી છે. અમને મળેલી તાલીમ દ્વારા મેં પ્રોફેશનલ સ્કિલ વિકસાવી છે".

આ પણ વાંચો - સ્વર્ણિમ યુનિવર્સિટીના 1,100 વિદ્યાર્થીઓને મળી ડિગ્રી, વિવિધ કંપનીઓમાં આ રીતે મળ્યું પ્લેસમેન્ટ

ફાઇનાન્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ, કોમ્યુનિકેશન, અને હ્યુમન રિસોર્સ, માર્કેટિંગ અને ડિસિઝન સાયન્સ જેવા પસંદગીના વિશિષ્ટ ક્ષેત્રોમાં સ્પેશ્યલાઇઝેશન સાથે શાંતિ બિઝનેસ સ્ફૂલના ફાઈનલ યરના બધા જ વિદ્યાર્થીઓએ આ કેમ્પસ પ્લેસમેન્ટમાં (Corporate placement ) ભાગ લીધો હતો અને સારી જોબ મેળવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.