અમદાવાદ: છેલ્લા બે મહિના દરમિયાન 40 થી વધુ કોરોનાગ્રસ્ત સગર્ભાઓ માતા બનીને સિવિલ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી છે, ત્યારે આજે વધુ એક સગર્ભા મહિલા પ્રસુતિ બાદ કોરોના સામે જંગ જીતીને સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરી છે.
અમદાવાદમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો, બાળક તંદુરસ્ત - અમદાવાદ
છેલ્લા બે મહિના દરમિયાન 40 થી વધુ કોરોનાગ્રસ્ત સગર્ભાઓ માતા બનીને સિવિલ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી છે, ત્યારે આજે વધુ એક સગર્ભા મહિલા પ્રસુતિ બાદ કોરોના સામે જંગ જીતીને સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરી છે.
Ahmedabad