ETV Bharat / city

LIVE UPDATE: છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં દર્દીની સંખ્યા ઘટી - undefined

છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં દર્દીની સંખ્યા ઘટી

author img

By

Published : May 11, 2021, 11:16 AM IST

Updated : May 11, 2021, 6:09 PM IST

18:04 May 11

જામનગરમાં કોરોનાના નવા 516 કેસ નોંધાયા

 જામનગર કોરોના અપડેટ

જામનગર જિલ્લામાં કોરોનાના નવા 516 કેસ નોંધાયા

શહેરમાં 308 અને ગ્રામ્યમાં 208 પોઝિટિવ કેસ નોંધાયા

17:42 May 11

રાજ્યમાં 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રી કરફ્યૂં લંબાવાયુ

8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધીનું નાઈટ કરફ્યુ વધુ એક સપ્તાહ સુધી લંબાવાયુ

12 મેથી તારીખ 18 મે સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે

મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં લેવાયો નિર્ણય

લોકોને કોરોનાથી સલામત રાખવા કેટલાક અન્ય નિર્ણયો પણ લેવાયા

12:00 May 11

પાંચ હોસ્પિટલને શરુ કરવાની નામદાર હાઇકોર્ટમાં કરી માગ

  • એડવોકેટ મિહિર ઠાકોરે હાલ ફાયર સેફટીની NOC હોય પણ BU પરમિશન ન હોવાને કારણે સીલ કરાયેલી પાંચ હોસ્પિટલને શરુ કરવાની નામદાર હાઇકોર્ટમાં કરી માંગ
  • કોર્ટે હોસ્પિટલ શરુ કરવા હાલ પૂરતો ઇન્કાર કર્યો છે.

11:55 May 11

આગ મામલે થયેલી ચર્ચામાં જસ્ટિસ ભાર્ગવ કારિયાએ સરકારને લગાવી ફટકાર

  • જસ્ટિસ ભાર્ગવ કરિયાએ સરકારને કહ્યું કે તમે હંમેશા પેપર રજુ કરો છો.
  • કશું જ સોગંધનામામાં હોતું નથી
  • બધુ માત્ર કાગળ ઉપર જ છે
  • અમે માત્ર એટલું પૂછવા માંગીયે છે કે આજ સુધી રાજ્યએ આવા બનાવો ન બને તે માટે શું કર્યું?
  • કયા પગલાં લીધા ?

11:13 May 11

છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં દર્દીની સંખ્યા ઘટી

  • સિવિલમાં 146 નોન ઓક્સિજન બેડ ખાલી
  • સિવિલ મેડિસિટીમાં ICU બેડ ફુલ
  • સિવિલમાં 475 ICU બેડ માંથી 470 ભરેલા
  • ICU સિવિલમાં 2 જ બેડ ખાલી

10:13 May 11

ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સુઓમોટો સુનવણી શરુ કરાઈ

  • આજે બે વિષયો ઉપર થઇ રહી છે સુનવણી
  • પ્રથમ ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે અને ત્યારબાદ કોરોના ઉપરની સુનવણી થઇ રહી છે
  • હાલમાં ફાયર સેફટી ઉપર શરુ કરાઈ સુનવણી
  • જસ્ટિસ બેલા અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠ કરી રહી છે સુનવણી

Last Updated : May 11, 2021, 6:09 PM IST

For All Latest Updates

TAGGED:

LIVE UPDATE
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.