રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,545 પોઝિટિવ કેસ નોંધાયા
13,021 દર્દીઓ કોરોનાને માત આપી
છેલ્લા 24 કલાકમાં 123 દર્દીના મોત નિપજ્યા
- અમદાવાદ - 3,884 કેસ
- સુરત - 1,039 કેસ
- રાજકોટ - 526
- વડોદરા - 638 કેસ
20:03 May 06
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,545 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,545 પોઝિટિવ કેસ નોંધાયા
13,021 દર્દીઓ કોરોનાને માત આપી
છેલ્લા 24 કલાકમાં 123 દર્દીના મોત નિપજ્યા
19:12 May 06
પંચમહાલમાં આજે નોંધાયા કુલ 276 કોરોના પોઝિટિવ કેસ

ગોધરા - 26
હાલોલ - 134
કાલોલ - 21
ઘોઘમબા - 68
શહેરા - 9
જાંબુઘોડા - 16
મોરવા હડફ - 2
કુલ સક્રિય કેસ - 994
ડિસ્ચાર્જ - 89
19:07 May 06
મહેસાણા જિલ્લામાં આજે 498 પોઝિટિવ કેસ સામે આવ્યા

જિલ્લામાં આજે 303 લોકો એ કોરોના ને પરાસ્ત કર્યો
જિલ્લામાં એક્ટિવ કેસ 5221
આજે શહેરી 221 ગ્રામીણ વિસ્તારમાં 271 કેસ
19:05 May 06
સાબરકાંઠા જિલ્લામાં આજે 112 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 દર્દીના મોત
અત્યાર સુધીમાં કુલ 111 દર્દીઓના કોરોનાથી મોત
હિંમતનગર તાલુકામાં 67 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
તલોદ તાલુકામાં 23 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
ઇડર તાલુકામાં 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં પાંચ-પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
પ્રાંતિજ તાલુકામાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
વિજયનગર તાલુકામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં અત્યાર સુધીમાં 8,081 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
19:04 May 06
પાટણ જિલ્લામાં નવા 106 પોઝિટિવ કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો
જિલ્લામાં નવા 106 પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 9,067
પાટણ શહેરમાં નવા 25 કેસ સાથે પોઝિટિવ આંક 3,680
સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 21 કેસ નોંધાયા
19:03 May 06
કોરોના મહામારી દરમિયાન સરકારની કામગીરી નબળી હોવાનો આક્ષેપ કરી અનુસૂચિત જાતિના જિલ્લા મોરચા પ્રમુખે રાજીનામું ધર્યું
સાબરકાંઠા - કોરોના મહામારી દરમિયાન સરકારની કામગીરી નબળી હોવાનો આક્ષેપ કરી અનુસૂચિત જાતિના જિલ્લા મોરચા પ્રમુખે રાજીનામું ધર્યું
ભાજપના અનુસૂચિત જાતિના જૂના આગેવાન નરેશ પરમારે મોરચાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
નરેશ પરમારના પરિવારમાં પણ કોરોના સંક્રમણ જણાતા ટેસ્ટ માટે સ્થાનિક નેતાઓએ અસહાયતા રજૂ કરી હતી
સરકારની નબળી કામગીરીથી લાગી આવતા અને મૃત્યુના આંકને જોઈ દુઃખી થયા હોવાનો રાજીનામામાં ઉલ્લેખ
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખને વ્હોટસેપ દ્વારા રાજીનામું મોકલ્યું
17:42 May 06
જામનગર જિલ્લામાં 729 પોઝિટિવ કેસ નોંધાયા
કોરોના અપડેટ જામનગર

શહેરમાં 397 અને ગ્રામ્યમાં 332 પોઝિટિવ કેસ
15:44 May 06
પ્રદીપસિંહ જાડેજા : ગુજરાતના 1 લાખ કરતાં વધારે ફ્રન્ટલાઇન વોરિયર પોલીસ કર્મીઓ સતત કામ કરી રહ્યા છે

3,100 કરતા વધુ સંક્રમિત થયા, કેટલાક કોરોનામાં મૃત્યુ પામ્યા તેમના માટે શોક વ્યક્ત કરવામાં આવ્યો
માસ્ક વગર સંક્રમિત થાય નહીં તે માટે માસ્ક નહીં લેવાનો દંડ લેવામાં આવે છે, કરફ્યૂનું અમલી કરાય છે
મોતના સોદાગર એવા ઇન્જેક્શન નકલી બનાવતા હતા, તેમને જેલમાં મોકલ્યા છે
તેમની સામે પાસાનો ગુનો નોંધાશે
એપ્રિલમાં 7 લાખથી વધુ ઇન્જેક્શન અપાયા
હોસ્પિટલની અંદર અવ્યવસ્થા ન થાય તે માટેની ચિંતા કરવામાં આવે છે
ખાખીની ખુમારી તરીકે ઓળખ હતી, તેમની સંવેદના તરીકે ઓળખ થઈ રહી છે
ડિપ્રેશનમાંથી લોકોને ભાર લાવવાનું, પ્લાઝમાં ડોનેટ કરવાનું, ભૂખ્યાને ભોજન આપવાનું કામ કર્યું છે, તેવા પોલીસ કર્મીઓનું સન્માન કરાયું છે
15 માર્ચના રોજ 45 હજાર બેડ હતા જે આજે 1 લાખ છે
1150 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો આજે ઉપલબ્ધ છે
15:43 May 06
ગાંધીનગર - ડભોડાનાં રાયપૂર ગામે થયેલ ધાર્મિક કાર્યક્રમનો ગુનો નોંધાયો

4 મે ના રોજ બળિયાદેવ મંદિર સુધી ગામમા કાર્યક્રમ યોજાયો હતો
ગુનો દાખલ કરીને 46 લોકોની અટકાયત કરવામાં આવી
ઢોલ નગારા વગાડનાર લોકો સામે પણ ગુનો નોંધાયો
પોલીસની કોઈ મંજૂરી વગર આવો ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો
વીડિયોમાં દેખાતા માસ્ક વગરનાં લોકોની ઓળખ કરીને માસ્ક અંગેનો દંડ પણ વસુલવામાં આવશે
05:48 May 06

TAGGED:
LIVE UPDATE