ETV Bharat / city

Corona In Ahmedabad: કોરોનાની ત્રીજી લહેરથી ફફડાટ, અમદાવાદથી પરપ્રાંતીય લોકોનું વતન પરત જવાનું શરૂ - રોજગાર પર કોરોનાની અસર

અમદાવાદમાં કોરોના વકરતા (Corona In Ahmedabad) પરપ્રાંતીય લોકોએ પોતાના વતન (Migrants In Ahmedabad) જવાનું શરૂ કર્યું છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન (ahmedabad kalupur railway station) પર પરપ્રાંતીયોનો ધસારો જોવા મળ્યો હતો.

Corona In Ahmedabad: કોરોનાની ત્રીજી લહેરથી ફફડાટ, અમદાવાદથી પરપ્રાંતીય લોકોનું વતન પરત જવાનું શરૂ

author img

By

Published : Jan 7, 2022, 7:20 PM IST

અમદાવાદ: દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave In India)ની શરૂઆત થઇ ચૂકી છે. અનેક રાજ્યોમાં કોરોનાના હજારો કેસો (Corona Cases In India) નોંધાયા છે. રાજ્ય સરકારે આગમચેતીના પગલારૂપે કોરોના પ્રોટોકોલના પાલન માટે અનેક પ્રતિબંધો લાદવાના શરૂ (Corona Restrictions In Gujarat) કર્યા છે. ગુજરાતમાં 4 હજારથી વધુ કોરોનાના કેસો (Corona Cases In Gujarat) આવી રહ્યા છે.

વતન જવા માટે જોવા મળી પરપ્રાંતીયોની ભીડ

રાત્રીના સમયે રોજગારી મેળવનારા લોકોએ રોજગારીથી વંચિત રહેવું પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન.

બીજી તરફ અમદાવાદમાં પણ કોરોના કેસો (Corona Cases In Ahmedabad)નો રાફડો ફાટ્યો છે. અમદાવાદમાં 6 જાન્યુઆરીના રોજ 1800થી વધુ કોરોનાના કેસો (Corona In Ahmedabad) સામે આવ્યા હતા. ત્યારે લોકોને ફરી એક વખત લોકડાઉન અને કર્ફ્યૂ (Curfew In Ahmedabad)નો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને મજૂરી કરતા અને રોજનું કમાઇને રોજ ખાવાવાળા વર્ગ (daily wages labour in ahmedabad)ની ચિંતા વધી છે, ત્યારે અમદાવાદમાં કામ કરતા પરપ્રાંતીય લોકો (Migrants In Ahmedabad)એ પોતાના વતન જવાનું શરૂ કર્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન (ahmedabad kalupur railway station) પર પર ઘર જવા માટે પરપ્રાંતીયોની ભારે સંખ્યા જોવા મળી હતી.

આ પણ વાંચો: Gujarat Corona Update: આજે રાજ્યમાં 4213 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં...

સૌથી વધુ રોજગારી ઉપર અસર

કોરોનાની નકારાત્મક અસરો રોજગારી (corona effect on employment) ઉપર થાય છે. ઘણા લોકોએ પોતાની રોજગારી ગુમાવવી પડે છે. ઓફિસોમાં પણ સ્થાનિક સરકાર દ્વારા 50 ટકાના સ્ટાફને કામ કરવાની મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો બીજી તરફ રાત્રિના સમયનો કરફ્યુ (Night Curfew In Gujarat) વધારાય તેવી શકયતા દેખાઈ રહી છે. આથી રાત્રીના સમયે રોજગારી મેળવનારા લોકોએ રોજગારીથી વંચિત રહેવું પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. લોકો ભવિષ્યની મુસીબતને પહોંચી વળવા માટે ખર્ચ ઉપર કાપ મૂકીને બચત કરે છે. પરિણામે અર્થતંત્રમાં નાણાનું સર્ક્યુલેશન ઘટતા વેપાર-ધંધા મંદા પડે છે. મોટા શહેરોમાં રહેતા રોજમદારોને શહેરનો ભારે ખર્ચ પોષાતો નથી. છેવટે તેમને વતન જવા મજબૂર થવું પડે છે.

સૌથી સુગમ સાધન રેલવે

પરપ્રાંતીય લોકો સામાન સાથે રેલવે સ્ટેશન પર ધામા નાખીને બેઠા છે.

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે સૌથી સસ્તું સાધન રેલવે છે. રેલ સેવાઓમાં અત્યારે રિઝર્વેશન જરૂરી છે. આથી ઘણા પરપ્રાંતીય લોકો સામાન સાથે રેલવે સ્ટેશન પર ધામા નાખીને બેઠા છે.

આ પણ વાંચો: Third wave in Gujarat: નાણા પ્રધાને કહ્યુ કે રાજ્યમાં લોકડાઉન અને આંશિક લોકડાઉનની જરૂર પડશે નહીં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.