ETV Bharat / city

Sweet Prices on Raksha Bandhan: આ તહેવારોમાં મીઠાઈનો સ્વાદ બનશે 'કડવો'

author img

By

Published : Aug 9, 2022, 11:35 AM IST

મોંઘવારી સતત વધી રહી છે જેની સીધી અસર તહેવાર (Sweet Prices on Raksha Bandhan) પર જોવા મળી રહી છે. આ વર્ષે મીઠાઈમાં અંદાજે 10 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ તેમ છતાં લોકો મીઠાઈ (Raksha Bandhan in Gujarat) ભારે ઉત્સાહ પૂર્વક ખરીદી કરી રહ્યા છે.

Sweet Prices on Raksha Bandhan: આ તહેવારોમાં મીઠાઈનો સ્વાદ બનશે 'કડવો'
Sweet Prices on Raksha Bandhan: આ તહેવારોમાં મીઠાઈનો સ્વાદ બનશે 'કડવો'

અમદાવાદ : દેશમાં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. તેની અસર તહેવાર પર જોવા (Sweet prices on Raksha Bandhan) મળી છે. શ્રાવણ માસની શરૂઆત થતાં જ હિન્દુ ધર્મના તહેવારોની શરૂઆત થાય છે. પરંતુ તહેવારમાં આ વર્ષે મીઠાઇમાં 10 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તહેવારમાં લોકો મીઠાઈ ખરીદી કરતા હોય છે, પરંતુ આ વર્ષે ભાવ હોવાથી લોકો મીઠાઈ જરૂરિયાત કરતા પણ ઓછી ખરીદી કરી રહ્યા છે. જેના કારણે આ વર્ષે તહેવારો મીઠાઈની મીઠાસ (Raksha Bandhan in Gujarat) ઓછી જોવા મળી શકે છે.

તહેવારોમાં મીઠાઈની મીઠાસ ઓછી મળશે જોવા!

આ પણ વાંચો : Har Ghar Tiranga : વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશનનો અનોખો દેશભક્તિ પ્રેમ

દર વર્ષે વધારો થાય છે - વેપારી કમલેશભાઈ જણાવ્યું હતું કે, આગામી દિવસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે, પરંતુ દિવસને દિવસે મોંઘવારી વધી રહી છે. પેટ્રોલ,ડીઝલનો ભાવ સાથે મીઠાઈ બનાવવા માટે જે કાચા માલની જરૂરિયાત ઉભી થાય છે. જેમાં પણ ભાવ વધારો (Prices of sweets on festival) થતાં મીઠાઈમાં અંદાજિત 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો થયો હોવા છતાં પણ લોકો તહેવારમાં મીઠાસ ભળે તે માટે લોકો ભારે ઉત્સાહ પૂર્વક મીઠાઈની ખરીદી રહ્યા છે.

તહેવારોમાં મીઠાઈની મીઠાસ ઓછી મળશે જોવા!
તહેવારોમાં મીઠાઈની મીઠાસ ઓછી મળશે જોવા!

આ પણ વાંચો : Ahmedabad Sweets Market: શું મોંઘવારીને કારણે મીઠાઈનો સ્વાદ મોળો થશે ખરા ?

લોકોનો સંતોષ - ગ્રાહક હર્ષદભાઈ જણાવ્યું હતું કે, ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ મીઠાઈ વિના તહેવારમાં મીઠાસ જોવા મળતી નથી. જેના કારણે મીઠાઈ ખરીદી રહ્યા છીએ, પરંતુ દર વર્ષે જે પ્રમાણમાં ખરીદી કરતા હતા તેના કરતાં ઓછી મીઠાઈ ખરીદી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, કાજુકતરી જૂનો ભાવ 800 રૂપિયા (sweets price list) જ્યારે નવો ભાવ 840 રૂપિયા, માવા મીઠાઈ જૂનો ભાવ 580 રૂપિયા જ્યારે નવો ભાવ 620 રૂપિયા, ડ્રાયફ્રુટ મીઠાઈ જુનો ભાવ 1000 રૂપિયા નવો ભાવ 1100 રૂપિયા, કાજુ કેસર પિસ્તા રોલ જૂનો ભાવ 1060 રૂપિયા નવો ભાવ 1100 રૂપિયા, કાજુ રોલ અંજીર જૂનો ભાવ 880 રૂપિયા અને નવો ભાવ 920 રૂપિયા, મોહનથાળ જૂનો ભાવ 540 રૂપિયા અને નવો ભાવ 580 રૂપિયા અને ચોકલેટ બરફી જૂનો ભાવ 580 રૂપિયા અને નવો ભાવ 620 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.