અમદાવાદ દેશમાં આઝાદીના 75મી વર્ષની ઉજવણી કરવામાં Azadi ka Amrit Mohotsav આવી રહી છે. જેને લઈને દેશમાં 15 ઓગસ્ટના રોજ 76માં સ્વતંત્ર દિવસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક જગ્યા પર આજરોજ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશના વીર જવાનોને અને ક્રાંતિકારો યાદ કરવાનો સુનેહરો સમય મળ્યો છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તા સાથે રહીને 76માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ભાજપ પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા હતા.
શહીદોને તિરંગો આપ્યો - ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની દેશની વાસીને શુભેચ્છા પાઠવું છું. આ તિરંગાની આન બાન શાન આપવાનાર શહીદોએ આપણને તિરંગો આપ્યો છે. એ જ તિરંગો આજ વિશ્વની Congress attacks BJP મહાસત્તા બન્યો છે. ત્યારે આવનાર દિવસોમાં સમગ્ર વિશ્વમાં અને દેશમાં વિચારોની લડાઈ છે. એકબાજુ નફરત અને બીજી બાજુ પ્યાર નફરત છે. વિશ્વ કુટુંબકમની ભાવના અને બીજી બાજુ વેરવિખેરની ભાવના હતી. આ તમામ લોકોને ભેગા કરવાવાળાની ભાવના એક કરવા વાળા આ તિરંગા વાળને સલામી આપીએ.
આ પણ વાંચો ચૂંટણી પહેલાં CM ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને આપી ભેટ
ગ્રેડ પે નિર્ણય વધુમાં કહ્યું હતું કે, પોલીસ પરિવાર અને પોલીસ મિત્રોએ જે આંદોલન Independence Day 2022 કર્યું હતું તે હવે જે કાંઈ રાહત આપવામાં આવી છે સત્તા જવામાં ડરથી આપી છે. પોલીસ કોન્સ્ટેબલ સચિવાલયમાં ઉપવાસ બેસે છે. તેમનો પરિવાર ગ્રેડ પેની માગણી મૂકે છે. તે લોકોને 75th Independence Day ફાળે જાય છે. નીલમ મકવાણા નામની યુવતી પોતાના હક માટે આંદોલન પર ઉતરી હતી. તે સમયે તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં માંડ માંડ ડોકટર દ્વારા બચવવામાં આવે છે. સરકારે ગ્રેડ પેનો લીધેલો નિર્ણયએ પોલીસ પરિવાર Congress attacks BJP અને રાજકીય પાર્ટી લડી તેને ફાળે જાય છે.
આ પણ વાંચો PM મોદી લાલ કિલ્લા પરથી વીર સાવરકર અને નેહરુ વિશે બોલ્યા કંઇક આવું
દરેક લોકો આંદોલન જોડાઈ દરેક કર્મચારીને આંદોલનમાં જોડાઈ રહ્યા છે. ડોક્ટર પહેલા હડતાલ પર હતા. આવનાર સમયમાં સચિવાલયના કર્મચારી પણ હડતાળ પર જઈ રહ્યા છે. ત્યારે તલાટી પણ હડતાલ પર હતા. જે પણ લોકો લોકશાહીમાં પોતાના હક માટે લડી રહ્યા છે. તેમને કોંગ્રેસ પાર્ટી મદદ કરશે. આ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ ભાજપ સરકારના ત્યાં જે નિર્ણય 10 વર્ષ પહેલા લેવાના હતા. તે હવે લેશે કારણે કે તેમને પોતાની ખુરશી જવાનો ડર લાગી રહ્યો છે. જેને લઇ જેમ ચૂંટણી નજીક happy independence day આવશે તેમ તેમ પ્રજાલક્ષી નિર્ણયો લેશે. તેમજ વિકાસ લક્ષી કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, શહેર પ્રમુખ નિરવ બક્ષી સહિતના કોંગ્રેસ નેતા હાજર રહ્યા હતા.