ETV Bharat / city

સાથી મહિલા કર્મચારી પર દુષ્કર્મ કરનાર મેનેજરની ધરપકડ, ડાયરેકટર પોલીસ પકડથી દુર

અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં INT કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ આવેલુ છે. આ ઈન્સ્ટીટયુટમાં 7 વર્ષથી કામ કરતી યુવતીને મેનેજરે દુષ્કર્મનો શિકાર બનાવી હતી. પર્સનલ તસવીરો વાયરલ કરવાની ધમકી આપી તેણે આ પાપકાર્ય આચર્યુ હતું. જેની ફરિયાદ યુવતીએ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, આરોપીને પ્રોત્સાહન આપનાર ઈન્સ્ટીટયુટના ડાયરેકટરને પકડવાની તજવીજ હાથ ધરી છે.

AHD
author img

By

Published : May 17, 2019, 10:52 PM IST

અમદાવાદના ચાંદખેડા વિસ્તારના INT કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં ફરજ બજાવતી યુવતીને ઇન્સ્ટિટ્યૂટના મેનેજરે ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યુ હતું. ત્યારપછી મેનેજર મનીષ બારોટે વારંવાર શારીરિક સંબંધની માંગણી ચાલુ રાખી હતી. આ ઉપરાંત, ઈન્સ્ટીટયુટના ડાયરેકટરે પણ સંસ્થાની બદનામી ના થાય તે માટે પોલીસ ફરિયાદ નહી કરવા દબાણ કર્યુ હતુ. જો તે ફરિયાદ કરશે તો ફોટો વાયરલ કરી મનિષને સાથ આપવાની ધમકી આપી હતી.

સાથી મહિલા કર્મચારી પર દુષ્કર્મ કરનાર મેનેજરની ધરપકડ, ડાયરેકટર પોલીસ પકડથી દુર

જેથી યુવતીએ બંન્ને વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાની તપાસ કરી બળાત્કારી મનિષ રાઠોડની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. જેની પશ્ચિમ મહિલા પોલીસે ધરપકડ કરી છે તેમજ ઈન્સ્ટીટયુટનાં ડાયરેકટર અજય વ્યાસની ધરપકકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

R_GJ_AHD_07_17_MAY_2019_WEST_MAHILA_AROPI_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા મેનેજરે ઓફિસની યુવતી પર આચર્યું દુષ્કર્મ..

ચાંદખેડા વિસ્તારમાં આવેલી કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં ફરજ બજાવતી યુવતીને ઇન્સ્ટિટ્યૂટના મેનેજરે ફોટો વાયરલ કરવાની યુવતી પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું અને મેનેજર વધુ શારીરિક સંબંધ રાખવાની માંગણી કરતા યુવતીને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેની પશ્ચિમ મહિલા પોલીસે ધરપકડ કરી છે.

આ મામલે ફરિયાદી યુવતીએ અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તે છેલ્લા 7 વર્ષથી કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરે છે ત્યાં મનીષ બારોટ નામનો વ્યક્તિ પણ મેનેજર તરીકે કામ કરે છે અને યુવતીના પર્સનલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું છે.

મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા જ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપી મનીષ બારોટની ધરપકડ કરી હતી. યુવતી સાથે તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું છે અને યુવતીને બ્લેકમેલ પણ કરતો હતો.

ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટના ડાયરેકટર અજય વ્યાસે પણ યુવતીને ઇન્સ્ટિયુટની બદનામી થાય તે માટે પોલીસ ફરિયાદ નહીં કરાવવા જણાવ્યું હતું અને ફરિયાદ દાખલ કરશે તો તે આરોપી ચિરાગ બારોટનો સાથ આપશે અને ફોટા વાયરલ કરશે.આ મામલે પણ પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરી છે.

બાઈટ- મીની જોસેફ ( એસીપી- મહિલા પોલીસ સ્ટેશન પશ્ચિમ- અમદાવાદ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.