ETV Bharat / city

અમદાવાદ: વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે બાપુનગર પોલીસ દ્વારા જાહેરમાં 70 ફરિયાદી બોક્સ મૂકવામાં આવ્યા - Prime Minister's birthday celebration by police

વડાપ્રધાનના જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદમાં પોલીસ વિભાગ દ્વારા પણ વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. બાપુનગર પોલીસ દ્વારા જાહેર જગ્યાઓએ ફરિયાદ બોક્સ મૂકી પ્રજાજનોની મુશ્કેલી દૂર કરવા કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે.

police in Bapunagar
વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે બાપુનગર પોલીસ દ્વારા જાહેરમાં 70 ફરિયાદી બોક્સ મૂકવામાં આવ્યા
author img

By

Published : Sep 17, 2020, 11:36 PM IST

અમદાવાદઃ વડાપ્રધાનના જન્મ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શહેરમાં પોલીસ વિભાગ દ્વારા પણ વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે ગરીબ માણસો, કાયદાના સહાયની જરૂર હોય તેવા નાગરિકો, સ્ત્રીઓ, સિનિયર સિટીઝન અને બાળકોને પોલીસ દ્વારા સાંભળી, સમજી અને કાયદાકિય રીતે મદદ કરી શકાય તે હેતુથી બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ પર બોક્સ મૂકવામાં છે.

police in Bapunagar
વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે બાપુનગર પોલીસ દ્વારા જાહેરમાં 70 ફરિયાદી બોક્સ મૂકવામાં આવ્યા

બાપુનગર વિસ્તારમાં શાકભાજી માર્કેટ, મુખ્યબજાર, ખરીદી વેચાણ બજાર, તમામ શાળા, કોલેજ, મુખ્ય મંદિર, ચાર રસ્તા, બહ બગીચા કે જ્યાં મહિલા અને સિનિયર સિટીઝન વધુ હોય તેવી જગ્યાએ બોક્સ મૂકવામાં આવ્યા છે.

આ બોક્સમાં સામાન્ય પ્રજા પોતાની ફરિયાદ કરી શકશે. તેમજ હેરાનગતિ, છેડતી, દારૂ - જુગારની પ્રવૃત્તિઓ અંગે પણ જાણ કરી શકશે જે અંગે પોલીસ દ્વારા બોક્સમાં આવેલી ફરિયાદના સંદર્ભમાં તપાસ પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.