ETV Bharat / city

Complaint Against Tiktok Star in Ahmedabad : કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, યુવતીની છેડતી સહિતના કયા ગુના નોંધાયા જાણો - ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સામે વસ્ત્રાપુરમાં ફરિયાદ

વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ (Tiktok girl kirti patel in Controvercy ) વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ (Complaint Against Tiktok Star in Ahmedabad) નોંધાઈ છે. તેની સામે ધમકી સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.

Complaint Against Tiktok Star in Ahmedabad : કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, યુવતીની છેડતી સહિતના કયા ગુના નોંધાયા જાણો

author img

By

Published : Apr 22, 2022, 4:49 PM IST

અમદાવાદઃ રાજ્યમાં વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ (Tiktok girl kirti patel in Controvercy ) વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ (Complaint Against Tiktok Star in Ahmedabad)નોંધાઈ છે..અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી (Ahmedabad Crime news 2022) આપી હતી. સાથે બીભત્સ લખાણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વસ્ત્રાપુર પોલીસે (Ahmedabad Vastrapur Police) તપાસ હાથ ધરી છે.

કીર્તિ પટેલ સામે ધમકી સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ

અગાઉ પણ નોંધાયા છે ગુના - સુરત અને બાદમાં સેટેલાઈટ (Complaint Against Tiktok Star in Ahmedabad)બાદ હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે, બે મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે (Ahmedabad Vastrapur Police)ગુનો દાખલ કર્યો છે..

આ પણ વાંચોઃ Complaint Against Tiktok Star in Ahmedabad : કીર્તિ પટેલ સામે હુમલો કર્યાની ફરિયાદ

બદલો લેવા ત્રાસ આપ્યો -અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં કોમલ પંચાલ નામની મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ (Complaint Against Tiktok Star in Ahmedabad)નોંધાવી હતી. જે કેસમાં આ ગુનામાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ (Complaint registered against Tiktok Girl Kirti Patel in Vastrapur)દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હતો.

આ પણ વાંચોઃ Love jihad Ahmedabad: યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતાં નોંધાઇ ફરીયાદ

પહેલાં સમાધાન થઇ ગયાંની વાત હતી- કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન (Tiktok girl kirti patel in Controvercy ) કરવામાં આવતી હતી, જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Vastrapur Police)ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી. ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતા હાલ પોલીસે (Complaint registered against Tiktok Girl Kirti Patel in Vastrapur) એ દિશામાં તપાસ હાથ ધરી છે.

આરોપીઓને પકડવાની તજવીજ - હાલ તો આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે (Ahmedabad Vastrapur Police) છેડતી સહિતની કલમો હેઠળ ગુનો (Complaint Against Tiktok Star in Ahmedabad) દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ કેસમાં ખરેખર કીર્તિ પટેલની ધરપકડ થાય છે કે પછી અગાઉના કેસની જેમ સમાધાન થાય છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.