ETV Bharat / city

બાળ દિવસ: અમદાવાદમાં વિસામો કિડ્સ ફાઉન્ડેશનના બાળકો માટે ટેલેન્ટ શૉ યોજાયો - Ahmedabad news

અમદાવાદઃ દર વર્ષે ૧૪ નવેમ્બરના રોજ બાળ દિવસની ઉજવણી માટે દેશભરમાં ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં વિસામો કિડ્સ ફાઉન્ડેશન દ્વારા બાળકોની પ્રતિભાને બહાર લાવવા ટેલેન્ટ શૉ નું આયોજન કરવામાં આવ્યું હતું.

rerer
author img

By

Published : Nov 14, 2019, 10:12 PM IST

અમદાવાદમાં સ્ટુડિયો પોઝિટિવ જિંદગીનું તાજેતરમાં જ અનાવરણ કરવામાં આવ્યું છે અને આ સ્ટુડિયો બાળકો અને યુવાનોના પ્રતિભાને શોધ કરવા માટે એક શાંત અને આનંદમય વાતાવરણ આપે છે. બાળકોની પ્રતિભાને બહાર લાવવા માટે સૂર્ય પોઝિટિવ જિંદગીએ 12 દિવસનું આયોજન કર્યું હતું. જેમાં વિસામો કિડ્ઝના લગભગ ૨૦ બાળકોએ ગાયન, નૃત્ય, ઓપન માઇક દ્વારા તેમની અનોખી પ્રતિભા દર્શાવી હતી.

અમદાવાદમાં વિસામો કિડ્સ ફાઉન્ડેશનના બાળકો માટે ટેલેન્ટ શૉ યોજાયો

બાળકોના અધિકારો સંભાળ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ભારતભરમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1954માં પ્રથમ વખત બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Intro:અમદાવાદઃ

દર વર્ષે ૧૪ નવેમ્બરના રોજ બાર દિવસની ઉજવણી માટે દેશભરમાં ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને બાળકો પ્રત્યે ના ભારે પ્રેમને કારણે તેમને ચાચા નહેરુ તરીકે ઓળખવામાં આવે છે. બાળકોના અધિકારો સંભાળ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ભારતભરમાં બાર દિવસની ઉજવણી કરવામાં આવે છે 1954માં પ્રથમ વખત બાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Body:અમદાવાદમાં સ્ટુડિયો પોઝિટિવ જિંદગીનું તાજેતરમાં જ અનાવરણ કરવામાં આવ્યું છે અને આ સ્ટુડિયો બાળકો અને યુવાનોના પ્રતિભાને શોધ કરવા માટે એક શાંત અને આનંદમય વાતાવરણ આપે છે ડીસા મુકિતના પ્રતિભાને આપવા માટે સૂર્ય પોઝિટિવ જિંદગીએ એક અનોખો 12 દિવસનું આયોજન કર્યું હતું વિસામો કિડઝના લગભગ ૨૦ બાળકો એ ગાયન,નૃત્ય,ઓપન માઇક દ્વારા તેમની અનોખી પ્રતિભા દર્શાવી અને બાળ શિક્ષણ, જવાબદારીઓ અને અધિકારો અંગેના તેમના વ્યક્તવ્ય કર્યા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.