ETV Bharat / city

Child Prodigies Of Ahmedabad: 15 વર્ષના આ બાળકના નામે 10થી વધારે રેકોર્ડ્સ, ભગવતગીતા-રામાયણ ચોપાઈ છે કંઠસ્થ

સેલબલ્સ પાલીસ નામની બીમારીથી પીડિત અમદાવાદના ઓમે (Child Prodigies Of Ahmedabad) 10થી વધારે રેકોર્ડ પોતાના નામે કરેલા છે. ઓમની ઉંમર 15 વર્ષની છે પરંતુ તે 3-4 વર્ષના બાળક જેવો છે. ઓમને શ્રીમદ ભગવત ગીતાના 18 અધ્યાય રામાયણ ચોપાઇ અને શિવતાંડવ સંપૂર્ણ રીતે કંઠસ્થ છે.

Child Prodigies Of Ahmedabad: 15 વર્ષના આ બાળકના નામે 10થી વધારે રેકોર્ડ્સ, ભગવતગીતા-રામાયણ ચોપાઈ છે કંઠસ્થ
Child Prodigies Of Ahmedabad: 15 વર્ષના આ બાળકના નામે 10થી વધારે રેકોર્ડ્સ, ભગવતગીતા-રામાયણ ચોપાઈ છે કંઠસ્થ
author img

By

Published : Feb 22, 2022, 6:43 PM IST

અમદાવાદ: નાનપણથી જ સેલબલ્સ પાલીસ નામની બીમારી પીડિત અમદાવાદનો ઓમ સામાન્ય બાળક (Child Prodigies Of Ahmedabad) કરતા કઈંક અલગ જ છે. તેની ઉંમર 15 વર્ષની છે, પણ તેનું વર્તન માત્ર 3-4 વર્ષના બાળક (Talented Children From Ahmedabad) જેવુ છે. ઓમને જન્મથી જ સેલબલ્સ પાલીસ નામની બીમારી છે. તેણે માત્ર 15 વર્ષની ઉંમરે અનેક રેકોર્ડ નોંધાવ્યા છે. તેણે 10થી વધારે રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

10થી વધારે રેકોર્ડ પોતાના નામે કર્યા.

3 વર્ષની ઉંમરે સુંદરકાંડ કંઠસ્થ

ઓમના પિતા જીજ્ઞેશભાઈએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઓમને માત્ર 3 વર્ષની ઉંમરે જ સુંદર કાંડ કંઠસ્થ થઇ ગયું હતું. જેના પછી અમે વિવિધ રીતે ગાયત્રી મંત્ર સાંભળાવતા. આની ખાસિયત એ હતી કે કોઈપણ શ્લોક સાંભળાવો તો તરત જ યાદ રહી જાય છે જેના કારણે તેને હાલ 1000થી પણ વધારે શ્લોક (srimad bhagavad gita sloka) મોઢે છે. સાથે સાથે શ્રીમદ ભગવતગીતાના 18 અધ્યાય (srimad bhagavad gita chapter), આનંદનો ગરબો, રામાયણના ચોપાઈ, કબીર વાણીના 7 ભાગ, શિવમહિમન, ઉપનિષદ, શિવતાંડવ સંપૂર્ણ પણે કંઠસ્થ છે.

આ પણ વાંચો: ભરૂચના 14 વર્ષીય અનમોલ શાસ્ત્રીએ કૌન બનેગા કરોડપતિમાં ઝળકી રૂ. 25 લાખ જીત્યા

નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ પોતાના નામે કર્યા છે

અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

ઓમ એક માનસિક બીમારીથી પીડાય છે, પણ તેને પોતાના નામે 10થી પણ વધારે એવોર્ડ કર્યા છે. જેમાં લિમ્કા બૂક ઓફ રેકોર્ડ 2017 (limca book of records 2017), એશિયા બુક ઓફ રેકોર્ડ (Asia Book of Records), ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ (India Book of Records), ગોલ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 2017, વર્લ્ડ બુક રેકોર્ડ યુ.કે 2107, ચિલ્ડ્રન બુક ઓફ રેકોર્ડ, એશિયા પેસેફિક રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા સ્ટાર આઇકોન એવોર્ડ 2018, 2019, ઈન્ડિયા સ્ટાર પર્સનાલિટી જેવા અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

આ પણ વાંચો: Surat Children India Book Record 2022: ઊંધા લટકીને બાળકે સિંગલ ડિજિટ નંબરોનું કર્યું એડિશન, બનાવ્યો ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ

ગુજરાત સહિત દેશમાં અનેક સ્ટેજ શો કર્યા છે

તેને રકમ આપવામાં આવે છે તે રકમ તેના જેવા દિવ્યાંગ બાળકોની સેવા પ્રવૃત્તિ (Service activity for disabled children Ahmedabad)માં ખર્ચ કરવામાં આવે છે. ઓમના સ્ટેજ શોની વાત કરવામાં આવે તો વૈષ્ણોદેવી કટરા, અંબાજી, સોમનાથ, કાંકરિયા કાર્નિવલ જેવા વિવિધ 200 સ્ટેજ શો પણ કર્યા છે. જેના કારણે ભારતના વડાપ્રધાન તરફથી પ્રોત્સાહન પત્ર અને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ડિસેમ્બર 2017માં દિવ્યાંગ નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.