ETV Bharat / city

મુખ્ય સચિવે લીધી મુખ્ય કન્ટ્રોલ રૂમની મુલાકાત, શહેરીજનોને કરી અપીલ - અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે (Chief Secretary Pankaj Kumar) અમદાવાદમાં મુખ્ય કન્ટ્રોલ રૂમની મુલાકાત (Chief Secretary visited Paldi Control Room) લીધી હતી. અહીં તેમણે દરેક વિસ્તારની સમીક્ષા કરી હતી. આ સાથે જ તેમણે પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે આદેશ પણ આપ્યો હતો.

મુખ્ય સચિવે લીધી મુખ્ય કન્ટ્રોલ રૂમની મુલાકાત, શહેરીજનોને કરી અપીલ

author img

By

Published : Jul 12, 2022, 8:55 AM IST

અમદાવાદઃ શહેરમાં ભારે વરસાદના કારણે (Heavy Rain in Ahmedabad) જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ પાલડી મુખ્ય કન્ટ્રોલ રૂમ (Chief Secretary visited Paldi Control Room) પહોંચ્યા હતા. અહીં તેમણે દરેક વિસ્તારની સમીક્ષા કરી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે આદેશ આપ્યા હતા.

મુખ્ય સચિવે લીધી મુખ્ય કન્ટ્રોલ રૂમની મુલાકાત, શહેરીજનોને કરી અપીલ

મુખ્ય સચિવે મુશ્કેલીની જાણકારી મેળવી - શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા વરસાદના કારણે (Heavy Rain in Ahmedabad) અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આના કારણે મુખ્ય સચિવ પંકજ કુમારે પાલડી ખાતે આવેલ કન્ટ્રોલ રૂમની મુલાકાત (Chief Secretary visited Paldi Control Room) લીધી હતી, જેમાં કન્ટ્રોલ રૂમની (Chief Secretary visited Paldi Control Room) કામગીરી તેમ જ શહેરમાં વરસાદના કારણે પડેલી મુશ્કેલીની જાણકારી પણ મેળવી હતી.

પાણી ઝડપી નિકાલ થાય તે જરૂરી - સરકારના મુખ્ય સચિવ પંકજ કુમારે (Chief Secretary Pankaj Kumar) જણાવ્યું હતું કે, અમદાવાદમાં જે રીતે વરસાદ (Heavy Rain in Ahmedabad) પડ્યો. તેને ધ્યાનમાં રાખીને કૉર્પોરેશને જે રીતે મેનેજમેન્ટ કર્યું છે. તેની સમીક્ષા કરવામાં આવી છે. જે વિસ્તાર અસરગ્રસ્ત તેની સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ પાણીના ઝડપી નિકાલ અંગે પણ વાત કરવામાં આવી હતી.

હજી ભારે વરસાદની આગાહી - મુખ્ય સચિવે વધુમાં ઉમેર્યું હતું કે, જે ઝોનમાં પાણી ઓછા થઈ ગયા છે. તેને અન્ય ઝોનમાં પાણીના નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં પણ હજી ભારે વરસાદની આગાહી (Heavy rains forecast in Ahmedabad) હોવાથી પાણી નિકાલ ઝડપથી થાય તેનું આયોજન કરવા વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Rain in Ahmedabad : અમદાવાદની આ સોસાયટીમાં ભરાયા 3 ફુટ પાણી

અંડરપાસ રસ્તો પસંદ ન કરવાની અપીલ - સાથે જ મુખ્ય સચિવે અંડરપાસમાં પાણી ભરાયેલા હોય. તે સમયે લોકો તે રસ્તાનો ઉપયોગ ન કરે અને અન્ય રસ્તા પસંદ કરે તેવી અપીલ કરી હતી. તો લાંબા ગાળાનું આયોજન કૉર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં આ પાણીનો ઝડપી નિકાલ કેવી રીતે થાય તેના પર ભાર આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારે વરસાદ, જાણો શું છે મહેસૂલ પ્રધાનની તૈયારીઓ અને વ્યવસ્થા

ડ્રેનેજ લાઈન કરતા વધારે વરસાદ આવ્યો - મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, ડ્રેનેજ કેપેસિટી પણ વધારે વરસાદ પડતા ભરવા મુશ્કેલી સર્જાઈ છે. આના કારણે વાસણા બેરેજના 8 દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે, જેથી વધારે ઝડપી પાણીનો નિકાલ કરી શકાય. જોકે, હાલમાં જે વિસ્તાર કે સોસાયટીમાં પાણી ભરાયેલા છે. તે આગામી 2 કલાકમાં તે પાણીનો નિકાલ કરી દેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.