- રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે કોઈ વાત નથી, પરંતુ સમયસર રાજ્યમાં ચૂંટણી યોજશે : મુખ્યપ્રધાન વિજય રૂપાણી
Breaking News : રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે કોઈ વાત નથી, પરંતુ સમયસર રાજ્યમાં ચૂંટણી યોજશે : મુખ્યપ્રધાન વિજય રૂપાણી - આજના સમાચાર
14:08 August 09
રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે કોઈ વાત નથી, પરંતુ સમયસર રાજ્યમાં ચૂંટણી યોજશે : મુખ્યપ્રધાન વિજય રૂપાણી
13:39 August 09
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત
- ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત
- હાલ ઓગસ્ટ માસ પ્રમાણે વરસાદની 44 ટકા ઘટ વરસાદ ન હોવાને કારણે ગરમીમાં થયો વધારો
- ઓગસ્ટના બીજા વિકમાં દક્ષિણમાં ચોમાસુ સક્રિય થતાં વરસાદની આશા
13:34 August 09
વડાપ્રધાન મોદીએ કિસાન નિધિનો 9 મો હપ્તો જાહેર કર્યો
- વડાપ્રધાન મોદીએ કિસાન નિધિનો 9 મો હપ્તો જાહેર કર્યો
13:22 August 09
ભાવનગરની સરકારી પ્રાથમિક શાળા પાસે પાનનો ગલ્લો ચાલુ રહેતા કોર્ટમાં થઇ પિટિશન
- ભાવનગરની સરકારી પ્રાથમિક શાળા પાસે પાનનો ગલ્લો ચાલુ રહેતા કોર્ટમાં થઇ પિટિશન
- શૈક્ષણિક શાળાના 100 મીટરની અંદર પાનના ગલ્લા ઉપર પ્રતિબંધ હોવાનો છે કાયદો
- વારંવાર રજુવાત છતાં પ્રસાશને પગલાં ન લેવાયા હોવાની અરજદારની કોર્ટમાં રજુવાત
- કોર્ટે DDO ને પગલાં લેવા કર્યો આદેશ
13:21 August 09
ગાંધીનગર : રાજ્યના વિજ્ઞાન પ્રવાહના 65 વિદ્યાર્થીઓ પરિણામથી નારાજ
- ગાંધીનગર : રાજ્યના વિજ્ઞાન પ્રવાહના 65 વિદ્યાર્થીઓ પરિણામથી નારાજ
- 65 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા
- 12 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ સુધી યોજાશે પરિક્ષા
- સમગ્ર રાજ્યમાં ફરી પરીક્ષા આપનાર ફક્ત 65 વિધાર્થીઓ જ નોંધાયા
13:07 August 09
અનઓથોરાઈઝ રેમડેસીવીર ઈન્જેક્શનની વહેંચણી ઉપર હાઇકોર્ટમાં થઇ સુનાવણી
- અનઓથોરાઈઝ રેમડેસીવીર ઈન્જેક્શનની વહેંચણી ઉપર હાઇકોર્ટમાં થઇ સુનાવણી
- જુદા જુદા જિલ્લામાં અલગ અલગ પાસા લગાડતા કોર્ટે વ્યક્ત કરી નારાજગી
- આપણે માર્ચના સમયે કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા તે આપણે જાણીયે છીએ - કોર્ટ
- ખોટી રીતે વહેંચણી કરાઈ એ ચોક્કસથી ખોટું પણ શું આપણે અંતિમ છેડા સુધી પહોંચ્યા ?
- રાજ્ય સરકારને ઈન્જેક્શનની વહેંચણી ઉપર ચોક્કસ નીતિ બનાવવા કોર્ટે કર્યો આદેશ
- વધુ સુનાવણી 9 સેપ્ટેમ્બરે યોજાશે
12:50 August 09
પંજાબના અમૃતસરમાં ડ્રોન હુમલાનું પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ
- પંજાબના અમૃતસરમાં ડ્રોન હુમલાનું પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ
12:47 August 09
સાબરકાંઠામાં જનસંવેદના યાત્રાનો આજે બીજો દિવસ
- સાબરકાંઠામાં જનસંવેદના યાત્રાનો આજે બીજો દિવસ.
- આજે યાત્રા ના બીજા દિવસે બેરણા ગામે બેઠક બાદ રજૂઆત.
- ગોપાલ ઇટાલિયા એ ભૂતકાળ માં આપેલા નિવેદન સામે સ્થાનિકોમાં રોષ.
- ગોપાલ ઇટાલિયા એ પોતાના નિવેદન ને બનાવટી ગણાવ્યું.
- ભાજપ ની ચાલ હોવાનો કરાયો દાવો.
- બેઠક બાદ રજૂઆત ને પગલે હંગામો
12:06 August 09
અમદાવાદ: શહેરમાં વધુ એક લૂંટનો બનાવ
- અમદાવાદ: શહેરમાં વધુ એક લૂંટનો બનાવ
- કાગદાપીઠ વિસ્તારમાં લૂંટનો બનાવ
- અંગડીયા પેઢીનો કર્મી લૂંટાયો
- 16.29 લાખ ભરેલો થેલો લૂંટી ફરાર
- વાણિજ્ય ભવન પાસેનો બનાવ
- પોલીસને મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે જવા રવાના
12:06 August 09
તાપી: સોનગઢ ખાતે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં સામાજિક ક્રાંતિ અભિયાન
- તાપી: સોનગઢ ખાતે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં સામાજિક ક્રાંતિ અભિયાન..
- નિષ્ફળતાઓની ઉજાણી, શરમ કરો રૂપાણીનાં સૂત્ર સાથે કોંગ્રેસનું સામાજિક ક્રાંતિ અભિયાન.
- જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજીત સામાજિક ક્રાંતિ અભિયાનમાં માજી.કેન્દ્રીય મંત્રી ડૉ.તુષાર ચૌધરી
- ધારાસભ્ય સુનિલ ગામીત તેમજ ધારાસભ્ય પુનાજી ગામીત પણ ઉપસ્થિત..
- આજે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી સાથે કોંગ્રેસનાં સામાજિક ક્રાંતિ અભિયાન મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને નગરજનો જોડાયા
12:05 August 09
આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા શર્માએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
- આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા શર્માએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
11:55 August 09
પાટણમાં વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી
- પાટણમાં વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી
- શહેરના માર્ગો ઉપર આદિવાસી ગૌરવ યાત્રા નીકળી
- યાત્રામાં આદિવાસીઓ પરંપરાગત વેશભૂષા ધારણ કરી જોડાયા
11:47 August 09
રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત
- રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત
11:13 August 09
લોકસભાની કાર્યવાહી 11.30 વાગ્યા સુધી સ્થગિત
- લોકસભાની કાર્યવાહી 11.30 વાગ્યા સુધી સ્થગિત
10:36 August 09
રશિયામાં 22 ઓગસ્ટથી યોજાનારી આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ્સ 2021 માં ભારતીય સેનાના 101 જવાનો ભાગ લેશે
- રશિયામાં 22 ઓગસ્ટથી યોજાનારી આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ્સ 2021 માં ભારતીય સેનાના 101 જવાનો ભાગ લેશે
10:08 August 09
બિહાર: અરરિયામાં ભયાનક રોડ અકસ્માત, ટ્રક - ઓટોની ટક્કરમાં 5 ના મોત, 6 ઇજાગ્રસ્ત
- બિહાર: અરરિયામાં ભયાનક રોડ અકસ્માત, ટ્રક - ઓટોની ટક્કરમાં 5 ના મોત, 6 ઇજાગ્રસ્ત
09:58 August 09
દેશમાં 24 કલાકમાં વધુ 35,499 લોકો સંક્રમિત, 447 દર્દીનાં મોત
- દેશમાં 24 કલાકમાં વધુ 35,499 લોકો સંક્રમિત, 447 દર્દીનાં મોત
09:19 August 09
મુંબઈ NCBએ એરપોર્ટ પરથી એક વિદેશી નાગરિકની ધરપકડ કરી, મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું
મુંબઈ NCBએ ગત રાત્રે એરપોર્ટ પરથી એક વિદેશી નાગરિકની ધરપકડ કરી, મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું
07:07 August 09
ભાલા ફેંકમાં સુવર્ણચંદ્રક મેળવનાર નિરજ ચોપડાના માનમાં રોપવે સંચાલક ઉષા બ્રેકો કંપનીનો મહત્વનો નિર્ણય
- ભાલા ફેંકમાં સુવર્ણચંદ્રક મેળવનાર નિરજ ચોપડાના માનમાં રોપવે સંચાલક ઉષા બ્રેકો કંપનીનો મહત્વનો નિર્ણય
- આગામી 20મી તારીખ સુધી નીરજ નામ ધરાવનાર વ્યક્તિને રોપવેમાં વિનામૂલ્યે મુસાફરી કરાવવાની જાહેરાત કરી
- નીરજ નામ ધરાવનાર વ્યક્તિઓમાં રોપ વેના નિર્ણયથી ભારે ખુશી
06:50 August 09
અમરેલી- સાવરકુંડલાના બાઢડા નજીક રોડ સાઈડમાં આવેલા ઝૂંપડામા ઘુસી ગયો ટ્રક, 8 લોકોના મોત
- અમરેલી- સાવરકુંડલાના બાઢડા નજીક રોડ સાઈડમા આવેલ ઝૂંપડામા ઘુસી ગયો ટ્રક
- ટ્રક ઝૂંપડામાં ઘુસી જતા 8 લોકો ના ઘટના સ્થળ પર મોત
- મહુવા તરફ જતા ટ્રકે કાબુ ગુમાવતા બાઢડા પાસે 10 ફૂટ ના ખાડા માં ટ્રક ખાબક્યો
- નીચે ઝૂંપડાંમા સુતેલા 8 લોકોના કચડાઈ જતા મોત
- સાવરકુંડલા સરકારી તંત્ર ઘટના સ્થળ પર.
- 8 મૃતક અને 4 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ.
- 108 દ્વારા તમામ ને સાવરકુંડલા સિવિલ માં ખસેડવા માં આવ્યા
- રાત્રીના 3 વાગ્યા આસપાસ બની ઘટના
06:35 August 09
Breaking News : રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે કોઈ વાત નથી, પરંતુ સમયસર રાજ્યમાં ચૂંટણી યોજશે : મુખ્યપ્રધાન વિજય રૂપાણી
દિલ્હી: વડાપ્રધાન મોદી આજે 'પીએમ કિસાન સન્માન નિધિ'નો આગામી હપ્તો જાહેર કરશે