ETV Bharat / city

રોડ-રસ્તાના નામે ભ્રષ્ટાચાર કરતી દેશની નંબર વન ભાજપ સરકારઃ કોંગ્રેસ

અમદાવાદઃ ભારે વરસાદ બાદ રાજ્યમાં અનેક જગ્યાઓ પર રસ્તાની હાલત ખરાબ બની છે,રે ત્યારે અમદાવાદમાં પણ રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે કે, રોડ રસ્તાના સમારકામના નામે સૌથી વધુ ભ્રષ્ટાચાર કરતી સરકાર ગુજરાત સરકાર છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Oct 4, 2019, 8:15 PM IST

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 8 મહાનગરો અને 243 નગરપાલિકા ધરાવતું ગુજરાત રાજ્ય વરસાદ બાદ ખાડાઓનું ગઢ બન્યું છે. સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ ગયા છે, પણ સરકાર સમારકામના નામે કરોડો રૂપિયા ફાળવી ભ્રષ્ટાચાર કરે છે. રાજ્યની ભોળી જનતા પાસેથી વિવિધ ટેક્ષના નામે પૈસા લઈ લેવામાં આવે છે, પરંતુ સામે કોઈ પણ પ્રકારની સગવડ પણ લોકોને મળતી નથી.

રોડ-રસ્તાના નામે ભ્રષ્ટાચાર કરતી દેશની નંબર વન ભાજપ સરકારઃ કોંગ્રેસ

દિવાળી પહેલા રોડ રસ્તાના સંપૂર્ણ પણે સમારકામ કરવાના મુદ્દે મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન માત્ર એસી ચેમ્બર્સમાં બેસીને ઉદ્યોગપતિઓની પ્રશંસા કરે છે. દિવાળીમાં ખાડા પુરવા માટે કરોડો રૂપિયાની જાહેરાત તો કરાઈ છે, પરંતુ હવે કોન્ટ્રાક્ટરોની અને ભાજપની જ દિવાળી થશે.

Intro:અમદાવાદ:ભારે વરસાદ બાદ રાજ્યભરમાં અનેક જગ્યાઓ પર રસ્તાની હાલત ખરાબ બની છે ત્યારે અમદાવાદમાં પણ રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે જેને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. રોડ રસ્તાના સમારકામ માટે સૌથી વધુ ખર્ચો કરીને ભ્રષ્ટાચાર કરતી સરકાર ગજરાત સરકાર છે...Body:કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું એ 8 મહાનગરો અને 243 નહારપાલિક ધરાવતું ગુજાએટ રાજ્ય વરસાદ બાદ રોડ રસ્તા પર ખાડાઓનું ગાઢ બન્યું છે.સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ ગયા છે.સરકાર પણ સમારકામના નામે કરોડો રૂપિયા ફાળવી ભ્રષ્ટાચાર કરે છે.વિવિધ ટેક્ષના નામે લોકો પાસેથી લાઇસ લેવામાં આવે છે જેની સામે કોઈ સગવડ પણ લોકોને મળતી નથી..

દિવાળી પહેલા રોડ રસ્તાના સંપૂર્ણ પણે સમારકામ કારવાના મુદ્દે મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યપ્રધાન માત્ર એસી ચેમર્સમાં બેસીને ઉધોગપતિઓની પ્રશંસા કરે છે.દિવાળી ખાડા પુરવા માટે કરોડો રૂપિયાની જાહેરાત તો કરી પરંતુ હવે કોન્ટ્રાક્ટરોની અને ભાજપની જ દિવાળી થશે.

બાઈટ- મનીષ દોશી(પ્રવક્તા કોંગ્રેસ)
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.