ETV Bharat / city

બિસ્માર રોડરસ્તા મામલે HCની ગંભીર ટકોર પણ સરકાર પોતાની જ ધૂનમાં !

ગુજરાતમાં હાઈકોર્ટમાં પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ બિસ્માર રોડ રસ્તા, પાર્કિંગ લઈને સુનાવણી હાથ (Bismar Road Parking Issue in HC) ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓનું પાલન ન થતા ગંભીર ટકોર કરી છે. આ કેસને લઈને હાઈકોર્ટે કહ્યું હતું કે, કેસની સુનાવણી (Ahmedabad Traffic Problem) મોડી રાખવામાં આવશે તો ચોમાસુ પણ જતું રહેશે.

બિસ્માર રોડરસ્તા મામલે HCની ગંભીર ટકોર પણ સરકાર પોતાની જ ધૂનમાં !
બિસ્માર રોડરસ્તા મામલે HCની ગંભીર ટકોર પણ સરકાર પોતાની જ ધૂનમાં !
author img

By

Published : Jul 20, 2022, 11:10 AM IST

અમદાવાદ : અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ, રખડતા ઢોર તેમજ ટ્રાફિકની સમસ્યા (Ahmedabad Traffic Problem) મુદ્દે વારંવાર અનેક સવાલો ઉભા થતા રહ્યા છે. પ્રજાને સ્પર્શતા આ મુદ્દાઓને લઈને હાઈકોર્ટે આપેલા ચુકાદાઓનું પાલન નહી થતા ગંભીર ટકોર કરી છે. તેમજ આ મુદ્દાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં (Bismar Road Parking Issue in HC) સરકાર અને સત્તાવાળાઓ વિરુદ્ધ અદાલતી તિરસ્કાર અંગેની કન્ટેમ્પ્ટ પિટિશનમાં રાજ્ય સરકાર તરફથી લાંબી મુદતની માંગણી કરાઇ હતી.

આ પણ વાંચો : વાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા જોઈને, ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગને ટકોર કરી કર્યું આ આયોજન

હાઇકોર્ટેની ટકોર- ગુજરાત હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે, હાલના સમયમાં ચોમાસાની સીઝન ચાલી રહ્યું છે, જો આ કેસની સુનાવણી મોડી રાખવામાં આવશે તો ચોમાસુ પણ જતું રહેશે. તેમજ સંબંધિત જે તે સત્તાધિશો પણ જાગશે નહીં. તેથી આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને મુદ્દાને ધ્યાનમાં રાખીને આ કેસની સુનાવણી જલ્દી કરવામાં આવે. આ બાબતને લઈને હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને તેનો રિપોર્ટ રજૂ કરવા (HC Clash Over Parking) માટે નિર્દેશ આપ્યો હતો અને આ રિપોર્ટ ત્રીજી માર્ચે 500 પાનાનો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રોડ રસ્તા અને ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે ઘણા બધા મહત્વનો ડેટા પણ સમાવેશ થતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસમાર રોડથી લઈ પાર્કિંગ મુદ્દે મનપા કમિશનરે હાઇકોર્ટમાં રજૂ કર્યું એફિડેવિ

મુદત માંગવામાં આવી - આ મુદ્દાને લઈને ભૂતકાળમાં પણ હાઇકોર્ટે AMCની ઝાટકણી (HC Roas Parking AMC) કાઢતાં કહ્યું હતું કે, AMC દ્વારા કોઈ પણ આદેશનું અસરકારક રીતે પાલન કરવામાં આવતું નથી. અમદાવાદના કેટલાક રસ્તાઓ પર અંતરાલે ખાડા જોવા મળી રહ્યા છે. ત્યારે કડકાઈથી પાલન માટે ખુદ એડવોકેટે જાતે જ કરેલી કન્ટેમ્પ પિટિશનમાં મુખ્ય સરકારી વકીલ હાજર નહી હોવાથી સ૨કા૨ પક્ષ તરફથી વધુ સમયની મુદત માંગવામાં આવી હતી, જેનો અરજદારપક્ષ તરફથી વિરોધ કરાયો હતો. તેને લઈને (HC Encounter on Bismar Road) સરકારે આ કેસની સુનાવણીની પહેલી ઓગસ્ટે રાખવાની વિનંતી કરેલી, પરંતુ હાઇકોર્ટે ટકોર કર્યા બાદ હવે આ કેસની સુનાવણી 25 જુલાઇના રોજ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.